26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 28: | Line 28: | ||
ગીત વગરનું ગીત ટપકતું ફરીફરી ભીતરમાં | ગીત વગરનું ગીત ટપકતું ફરીફરી ભીતરમાં | ||
</poem> | |||
===૨. પપ્પા, હવે ફોન મૂકું?=== | |||
<poem> | |||
::::તો, પપ્પા, હવે ફોન મૂકું? | |||
તમનેયે મોજ જરી આવે તે થયું અને STD-ની ડાળથી ટહૂકું? | |||
હૉસ્ટેલને?...હૉસ્ટેલ તો ફાવે છે... જેમ કે કાંટાંમાં સચવાતું ફૂલ | |||
તોય એ તો ઉઘડે છે... રંભભર્યું મહેકે છેે... ડાળખીમાં કરે ઝૂલાઝૂલ | |||
ફાગણના લીલાકુંજાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું... | |||
મમ્મીબા જલસામાં?... બાજુમાં ઊભી છે?... ના ના... તો વાસણ છો માંજતી | |||
કે’જો આ દીકરીયે તારાં સૌ સપનાંઓ રાત પડ્યે નીંદરમાં આંજતી | |||
સાચવજો...ભોળી છે...ચિન્તાળુ...ભૂલકણી...પાડજો ના વાંકું કે ચૂંકું... | |||
શું લીધું?... સ્કૂટરને? ...ભારે ઉતાવળા... શમ્મુ તો કે’તો’તો ફ્રિજ | |||
કેવા છો જિદ્દી?... ને હપ્તા ને વ્યાજ... વળી ઘર આખ્ખું ઠાલવશે ખીજ | |||
ઝાઝી તે વાતુંનાં ગાડાં ભરાય : કહું હાઈકુમાં, એટલે કે ટૂંકું | |||
::::તો, પપ્પા, હવે ફોન મૂકું? | |||
</poem> | </poem> |
edits