પ્રતિપદા/૯. મનોહર ત્રિવેદી: Difference between revisions

Jump to navigation Jump to search
()
()
Line 49: Line 49:
ઝાઝી તે વાતુંનાં ગાડાં ભરાય : કહું હાઈકુમાં, એટલે કે ટૂંકું
ઝાઝી તે વાતુંનાં ગાડાં ભરાય : કહું હાઈકુમાં, એટલે કે ટૂંકું
::::તો, પપ્પા, હવે ફોન મૂકું?
::::તો, પપ્પા, હવે ફોન મૂકું?
</poem>
===૩. રિસામણે જતી કણબણનું ગીત.===
<poem>
::કાંખમાં મેલ્યું છોકરું, માથે પોટકું, હાલી પિ’ર –
પગમાં ઠસ્સાભેર ઉતાવળ સામટી ઊડે જેમ કે ઊડે આભમાં કોયલ-કીર
મરને માથાબંધણું મેલું દાટ જોઈ સંભારતો
::વાવડ પૂછતો, મારા ગામનાઃ મારે શું!
જીવ ટાઢોબોળ રાખશું, ભરત ભરશું
::આઠે પો’ર હિલોળા હીંચકો અને હું
મારી બલારાત વેઠે ઉજાગરા વેઠે વ્રત વેઠે અપવાસ નીતારે આંખ્યથી ઊનાં નીર–
આંય તો મીઠી માવડી ખીલે ગાવડી,
::સખીસૈયરું, હશે ભાઈ અને ભોજાઈ
ત્યાં સૂનાં – અણોસરાં તોરણ – તક્‌તા
::ભીંત્યું અડવી, ઝાંખા ઓરડા ન અભરાઈ
હુંય વાલામૂઈ થઈ આફૂડી ગઈ’તી ના’વા સાવ કોરીધાકોર નદીને તીર –
::કાંખમાં મેલ્યું છોકરું, માથે પોટકું, હાલી પિ’ર
</poem>
</poem>
26,604

edits

Navigation menu