26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 94: | Line 94: | ||
<poem> | <poem> | ||
કોઈ જાતું હળવે હળવે કોઈ ઘા એ ઘા | કોઈ જાતું હળવે હળવે કોઈ ઘા એ ઘા | ||
::તું તારી રીતે જા | :::તું તારી રીતે જા | ||
તને ગમે તો આ પા જાજે અથવા પેલી પા | તને ગમે તો આ પા જાજે અથવા પેલી પા | ||
::તું તારી રીતે જા | :::તું તારી રીતે જા | ||
બંધ ઓરડા કદી ન ઝીલે કોં શ્રાવણની હેલી | બંધ ઓરડા કદી ન ઝીલે કોં શ્રાવણની હેલી | ||
Line 102: | Line 102: | ||
દોટ મૂકજે બજાર વચ્ચે દેહ ઉઘાડો મેલી | દોટ મૂકજે બજાર વચ્ચે દેહ ઉઘાડો મેલી | ||
::ને ફરીફરીને ન્હા | :::ને ફરીફરીને ન્હા | ||
હોય અજાણ્યા કે જાણીતા : છતાંય મલકે હોઠ | હોય અજાણ્યા કે જાણીતા : છતાંય મલકે હોઠ | ||
Line 108: | Line 108: | ||
હળ્યામળ્યા તો ઘેર ઊતરશે અવસરની કૈં પોઠ | હળ્યામળ્યા તો ઘેર ઊતરશે અવસરની કૈં પોઠ | ||
::રે ઉતાવળો કા થા? | :::રે ઉતાવળો કા થા? | ||
કોઈ બાળકે ફૂલ ચીતરતાં મ્હોરી ઊઠી ભીંત | કોઈ બાળકે ફૂલ ચીતરતાં મ્હોરી ઊઠી ભીંત | ||
Line 114: | Line 114: | ||
કોયલને ક્યાં કહ્યું હતું કે ગા ફાગણનું ગીત | કોયલને ક્યાં કહ્યું હતું કે ગા ફાગણનું ગીત | ||
::તું ફાવે તે ગા | :::તું ફાવે તે ગા | ||
::તું તારી રીતે જા | :::તું તારી રીતે જા | ||
</poem> | </poem> |
edits