26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 115: | Line 115: | ||
કોયલને ક્યાં કહ્યું હતું કે ગા ફાગણનું ગીત | કોયલને ક્યાં કહ્યું હતું કે ગા ફાગણનું ગીત | ||
:::તું ફાવે તે ગા | :::તું ફાવે તે ગા | ||
:::તું તારી રીતે | :::તું તારી રીતે જ | ||
</poem> | </poem> | ||
===૬. કાંડું મરડ્યું=== | |||
<poem> | |||
::::કાંડું મરડ્યું એણે | |||
રીસ કરીને છોડાવ્યું તો ઝબ્ દઈ ઝાલી નેણે | |||
જોઈ-જોઈ કેસૂડાં મ્હોર્યાંઃ હું થૈ સુક્કીભઠ્ઠ | |||
મારી વાળી શેય વળે ના કોયલની આ હઠ્ઠ | |||
પોતીકાએ મને પળેપળ પજવી મ્હેણે-મ્હેણે | |||
શરમ મૂકીને પાછળ આવી બેઉ બાજુની વાડ | |||
ડાળ નમાવી ટગરટગર નીરખે આ નવરાં ઝાડ | |||
વળી વાયરે વાવડ વહેતા કર્યા નદીના વ્હેણે | |||
ચૂંટી ભરતાં પાણીથી પાતલડી થૈ ગૈ કેડ્ય | |||
હુંયે મૂઈ ના કહી શકી કે આમ મને કાં વેડ્ય? | |||
પરવશ હું ખેંચાતી ચાલી સમજું નહીં કે શેણે? | |||
::::કાંડું મરડ્યું એણે | |||
</poem> | |||
===૭. ધોમધખ્યા બપ્પોર=== | |||
<poem> | |||
:::નળ્યના બાવળઝુંડથી ઊઠી સામટી ચહક | |||
રવ પડ્યો તો ઊભી ઊભી નીરખી રહી ધૂળભરેલી ચૈત્રી સડક | |||
::આંખથી આઘે ધારમાં દેરું જોઈને થતું | |||
:::ગોતણ્યે ચડેલ એક માતાએ ધાવણું પાછું છોકરું તેડ્યું | |||
::કાબરી ગાયે પ્રાહવો મેલ્યો હોય એવી | |||
:::આકાશથી ઝળે એકધારી તડકાળ આ શેડ્યું | |||
::એકલવાયું વાદળું એવું લાગતું જાણે | |||
:::કોઈ ખેડૂએ હળથી ઢેફું શેઢા કને હોય ઉખેડ્યું | |||
છાંયડા ધ્રૂજી જાયઃ અચાનક ઝાડના કાને વાયરાની જ્યાં પડતી ડણક | |||
ઝાંખરાં વચ્ચે છીછરી નદી જાય લપાતી | |||
એ જ બીકે કે સૂરજ એના ભેરવી દેશે ન્હોર | |||
ભેખડે-ભેખડે સાદ ભલેને દઈએ | |||
તો પણ કાનસોરો ના આપશે અહીં ધોમધખ્ખા બપ્પોર | |||
એટલામાં તો પોપટમેના કાબરવૈયાંચકલાં | |||
ઊડી પાંખમાં ગગન ફેરવે ચારે કોર | |||
મોકળે ગળે જાય કહેતાં કેઃ જેમ બીજાનો તેમ છે અરે, આય તે અલ્યા, આપણો મલક | |||
નળ્યના બાવળઝુંડથી ઊઠી સામટી ચહક | |||
</poem> | |||
==== |
edits