26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 143: | Line 143: | ||
રવ પડ્યો તો ઊભી ઊભી નીરખી રહી ધૂળભરેલી ચૈત્રી સડક | રવ પડ્યો તો ઊભી ઊભી નીરખી રહી ધૂળભરેલી ચૈત્રી સડક | ||
::આંખથી આઘે ધારમાં દેરું જોઈને થતું | :::આંખથી આઘે ધારમાં દેરું જોઈને થતું | ||
:::ગોતણ્યે ચડેલ એક માતાએ ધાવણું પાછું છોકરું તેડ્યું | ::::ગોતણ્યે ચડેલ એક માતાએ ધાવણું પાછું છોકરું તેડ્યું | ||
::કાબરી ગાયે પ્રાહવો મેલ્યો હોય એવી | :::કાબરી ગાયે પ્રાહવો મેલ્યો હોય એવી | ||
:::આકાશથી ઝળે એકધારી તડકાળ આ શેડ્યું | ::::આકાશથી ઝળે એકધારી તડકાળ આ શેડ્યું | ||
::એકલવાયું વાદળું એવું લાગતું જાણે | :::એકલવાયું વાદળું એવું લાગતું જાણે | ||
:::કોઈ ખેડૂએ હળથી ઢેફું શેઢા કને હોય ઉખેડ્યું | ::::કોઈ ખેડૂએ હળથી ઢેફું શેઢા કને હોય ઉખેડ્યું | ||
છાંયડા ધ્રૂજી જાયઃ અચાનક ઝાડના કાને વાયરાની જ્યાં પડતી ડણક | છાંયડા ધ્રૂજી જાયઃ અચાનક ઝાડના કાને વાયરાની જ્યાં પડતી ડણક | ||
::ઝાંખરાં વચ્ચે છીછરી નદી જાય લપાતી | :::ઝાંખરાં વચ્ચે છીછરી નદી જાય લપાતી | ||
:::એ જ બીકે કે સૂરજ એના ભેરવી દેશે ન્હોર | ::::એ જ બીકે કે સૂરજ એના ભેરવી દેશે ન્હોર | ||
::ભેખડે-ભેખડે સાદ ભલેને દઈએ | :::ભેખડે-ભેખડે સાદ ભલેને દઈએ | ||
:::તો પણ કાનસોરો ના આપશે અહીં ધોમધખ્ખા બપ્પોર | ::::તો પણ કાનસોરો ના આપશે અહીં ધોમધખ્ખા બપ્પોર | ||
::એટલામાં તો પોપટમેના કાબરવૈયાંચકલાં | :::એટલામાં તો પોપટમેના કાબરવૈયાંચકલાં | ||
:::ઊડી પાંખમાં ગગન ફેરવે ચારે કોર | ::::ઊડી પાંખમાં ગગન ફેરવે ચારે કોર | ||
મોકળે ગળે જાય કહેતાં કેઃ જેમ બીજાનો તેમ છે અરે, આય તે અલ્યા, આપણો મલક | મોકળે ગળે જાય કહેતાં કેઃ જેમ બીજાનો તેમ છે અરે, આય તે અલ્યા, આપણો મલક |
edits