26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 152: | Line 152: | ||
છાંયડા ધ્રૂજી જાયઃ અચાનક ઝાડના કાને વાયરાની જ્યાં પડતી ડણક | છાંયડા ધ્રૂજી જાયઃ અચાનક ઝાડના કાને વાયરાની જ્યાં પડતી ડણક | ||
ઝાંખરાં વચ્ચે છીછરી નદી જાય લપાતી | ::ઝાંખરાં વચ્ચે છીછરી નદી જાય લપાતી | ||
એ જ બીકે કે સૂરજ એના ભેરવી દેશે ન્હોર | :::એ જ બીકે કે સૂરજ એના ભેરવી દેશે ન્હોર | ||
ભેખડે-ભેખડે સાદ ભલેને દઈએ | ::ભેખડે-ભેખડે સાદ ભલેને દઈએ | ||
તો પણ કાનસોરો ના આપશે અહીં ધોમધખ્ખા બપ્પોર | :::તો પણ કાનસોરો ના આપશે અહીં ધોમધખ્ખા બપ્પોર | ||
એટલામાં તો પોપટમેના કાબરવૈયાંચકલાં | ::એટલામાં તો પોપટમેના કાબરવૈયાંચકલાં | ||
ઊડી પાંખમાં ગગન ફેરવે ચારે કોર | :::ઊડી પાંખમાં ગગન ફેરવે ચારે કોર | ||
મોકળે ગળે જાય કહેતાં કેઃ જેમ બીજાનો તેમ છે અરે, આય તે અલ્યા, આપણો મલક | મોકળે ગળે જાય કહેતાં કેઃ જેમ બીજાનો તેમ છે અરે, આય તે અલ્યા, આપણો મલક | ||
નળ્યના બાવળઝુંડથી ઊઠી સામટી ચહક | :::નળ્યના બાવળઝુંડથી ઊઠી સામટી ચહક | ||
</poem> | </poem> | ||
==== | ==== |
edits