31,700
edits
(+1) |
No edit summary |
||
| Line 44: | Line 44: | ||
:''‘માહારી પહેલી વારની પ્રિયાના મરણ પછી તે માહારી બીજી વારની પ્રિયા મારે ઘેર રહેતી થઈ ત્યાંહા સુધીનાં દરમિયાનમાં હું વિષયવાસનાના જોસ્સાથી અને તેમાં પછી અનીતિ તો ન કરવી એવી રીતે મન મારયાથી ઘણો ઘણો રીબાતો હતો, અને તેમાં પાછી માહારી પ્રિયા સાંભરી આવતી, તેથી મને કહી ન શકાય તેટલું દુઃખ થતું; ... એ હાલતમાં મારું વલણ શૃંગાર રસ લખવા તરફ પ્રેરાયું.... માહારી સગી કેટલીએક બાળવિધવાનાં અસહ્ય દુઃખો માહારા જોવામાં આવ્યાં તે ઉપરથી મને ઉપલી કવિતા લખવાનું ઉત્તેજન મળ્યું – બે મતલબ કે વિધવાનું દુઃખ દરશાવું ને તેમાં મારું દુઃખ રડું...’'' | :''‘માહારી પહેલી વારની પ્રિયાના મરણ પછી તે માહારી બીજી વારની પ્રિયા મારે ઘેર રહેતી થઈ ત્યાંહા સુધીનાં દરમિયાનમાં હું વિષયવાસનાના જોસ્સાથી અને તેમાં પછી અનીતિ તો ન કરવી એવી રીતે મન મારયાથી ઘણો ઘણો રીબાતો હતો, અને તેમાં પાછી માહારી પ્રિયા સાંભરી આવતી, તેથી મને કહી ન શકાય તેટલું દુઃખ થતું; ... એ હાલતમાં મારું વલણ શૃંગાર રસ લખવા તરફ પ્રેરાયું.... માહારી સગી કેટલીએક બાળવિધવાનાં અસહ્ય દુઃખો માહારા જોવામાં આવ્યાં તે ઉપરથી મને ઉપલી કવિતા લખવાનું ઉત્તેજન મળ્યું – બે મતલબ કે વિધવાનું દુઃખ દરશાવું ને તેમાં મારું દુઃખ રડું...’'' | ||
‘ઋતુવર્ણન’ (૧૮૬૧, મે થી સપ્ટેમ્બર સુધી લેખન, ઑક્ટોબરમાં પ્રકાશન) કાવ્યની પાદટીપ : | ‘ઋતુવર્ણન’ (૧૮૬૧, મે થી સપ્ટેમ્બર સુધી લેખન, ઑક્ટોબરમાં પ્રકાશન) કાવ્યની પાદટીપ : | ||
:''‘એક દહાડો હું ને મારી પ્રિયા પરસ્પર વાત કરતાં હતાં, એવામાં એકાએક મારાં મનમાં એવો તુરંગ ઉઠ્યો કે મારો ને તેનો વિયોગ થાય, તો તે બિચારીને કેટલું ખમવું પડે? એ તુરંગથી મારૂં મ્હો ઊતરી ગયું જોઈને પેલીએ પરાણે મારી પાસથી મારાં મનની વાત કહડાવી, ને પછી તે પણ દલગીર થઈ. એ વાત ઉપરથી મને વિયોગ સંબંધી કંઈ લખવાનું મન થયું; અને ઘણા દહાડાનો ઋતુસંબંધી લખવાનો મારો વિચાર તો હતો જ – એ બે કારણોથી મને આ ગ્રંથ લખવો સૂઝ્યો...’'' | |||
‘વજેસિંગ અને ચાંદબા’ (૧૮૬૩ એપ્રિલ)ની પાદટીપ : | ‘વજેસિંગ અને ચાંદબા’ (૧૮૬૩ એપ્રિલ)ની પાદટીપ : | ||
:''‘તા. ૬ ઠી એપરેલ ૧૮૬૧ ને દીને માત્ર પેહેલા પાંચ દોહરા એક ચોપડીમાં લખી મેહેલ્યા હતા; તે ચોપડી પાછી તા. ૨૦ મી એપરેલ ૧૮૬૩ ને દીને હાથમાં આવેથી મેં એ વાત પાછી લખવા માંડી ને ૩૦મી એપરેલે પુરી કીધી. મારી પ્રિયા જે ઘણી પ્રેમાળ છે તેને વિજોગમાં દિલાસો મળે એવે ઉદ્દેશે એ વાત લખી છે, તો પણ દેશી રાજાઓને અને વીર પુરુષોને સારી શિક્ષારૂપ છે...’'' | :''‘તા. ૬ ઠી એપરેલ ૧૮૬૧ ને દીને માત્ર પેહેલા પાંચ દોહરા એક ચોપડીમાં લખી મેહેલ્યા હતા; તે ચોપડી પાછી તા. ૨૦ મી એપરેલ ૧૮૬૩ ને દીને હાથમાં આવેથી મેં એ વાત પાછી લખવા માંડી ને ૩૦મી એપરેલે પુરી કીધી. મારી પ્રિયા જે ઘણી પ્રેમાળ છે તેને વિજોગમાં દિલાસો મળે એવે ઉદ્દેશે એ વાત લખી છે, તો પણ દેશી રાજાઓને અને વીર પુરુષોને સારી શિક્ષારૂપ છે...’'' | ||