નર્મદ-દર્શન/‘નર્મગદ્ય’ કયું સ્વીકારીશું?: Difference between revisions

no edit summary
(=1)
No edit summary
 
Line 8: Line 8:
૧૮૬૫ની આવૃત્તિમાંના અને ૧૮૭૪ના સંપાદનમાં સામેલ ન થયેલા ઉપરના ચારેય નિબંધો નર્મદનાં વિચાર અને કાર્યના પ્રતિનિધિ લેખો છે, જેના પર તેનો સુધારાના કડખેદ તરીકેનો યશ સુપ્રતિષ્ઠ છે. આ લેખો વિનાનો નર્મદ લગભગ નિષ્પ્રાણ થઈ જાય છે. આ લેખો તો નર્મદે જ રદ કર્યા છે તેથી ‘નર્મદનો જમાનો’ પાઠ રદ કરવાનું તેને પણ અભિપ્રેત ગણવું એવી ઢાલ કોઈ ધરે તો તે અપ્રસ્તુત જ નહિ, તોફાની ગણાય. એ ચાર નિબંધોમાં જે મધ્યવર્તી મુદ્દો છે તે ૧૮૭૪ અને ૧૯૭૫ની આવૃત્તિઓમાંના નિબંધ ‘સ્ત્રીના ધર્મ’માં સંક્ષેપથી ચર્ચાયો તો છે જ. ૧૯૭૫ની આવૃત્તિના પૃ. ૧૮૨ અને ૧૮૩ પરના જે પાંચ ફકરાઓ આ વિષયના છે તે ૧૮૭૫ની સરકારી સેન્સર પછી માન્ય થયેલી આવૃત્તિમાંથી, રાવસાહેબ મહીપતરામને વાંધાભરેલા લાગવાથી, પડતા મુકાયા છે. એ ઉપરથી સમકાલીન અમુક જ્ઞાતિઓની સ્ત્રીઓની ઘેલાઈ અને મહારાજના આચાર વિશેના ઉલ્લેખો નર્મદે જ રદ કરી દીધા હતા એવી ઢાલ કોઈ ન ધરે.

આમ વ્યાવહારિક ઉદ્દેશ માટે ૧૮૭૪ અને ૧૯૭૫ની ‘નર્મગદ્ય’ની આવૃત્તિઓ ભલે સ્વીકારાય, ઉચ્ચ વિદ્યાકીય હેતુઓ માટે ૧૮૬૫ (પુનઃમુદ્રિત ૧૯૧૨)માંના લેખો તેની સાથે સામેલ થવા જોઈએ. વસ્તુતઃ ૧૮૬૫ પછી લખાયેલા લેખો ૧૮૭૪માંથી લઈ સમગ્ર ‘નર્મગદ્ય’નું શ્રદ્ધેય સંપાદન થવું જોઈએ.

રાજકોટ : ૧-૭-૮૩
‘બુદ્ધિપ્રકાશ’ : ડિસે. ૧૯૮૩
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>રાજકોટ : ૧-૭-૮૩
‘બુદ્ધિપ્રકાશ’ : ડિસે. ૧૯૮૩</poem>
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2