31,700
edits
(+1) |
No edit summary |
||
| Line 15: | Line 15: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
નર્મદનું મૃત્યુ નવલરામની નોંધ અનુસાર તા. ૨૫–૨–૧૮૮૬ના રોજ, અને રાજારામ શાસ્ત્રીની નોંધ અનુસાર તા. ૨૬–૨–૧૮૮૬ના રોજ થયું. વિશ્વનાથ ભટ્ટ રાજારામ શાસ્ત્રીના ‘સમયવીર કવિ નર્મદનાં સ્મરણો’ લેખને આધારે, કવિએ ડાહીગૌરી, નર્મદા અને રાજારામને અંતિમ ઉદ્બોધન શિવરાત્રિના રોજ કર્યું એમ કહે છે ત્યાં સુધી તો બરાબર છે. તે પછી તેઓ એમ કહે છે કે આ ઉદ્બોધન પછી, કવિએ જીવનલીલા સંકેલી લીધી, તો એનો અર્થ તો એ સ્પષ્ટ છે કે જીવનલીલા સંકેલવાનો દિવસ પણ આ શિવરાત્રિનો જ. પરંતુ રાજારામ શાસ્ત્રીએ તો એ પણ નોંધ્યું છે કે કવિ આ ઘટના પછી એક અઠવાડિયું જીવ્યા હતા. વિશ્વનાથ ભટ્ટે સો વર્ષનું પંચાંગ પણ જોયું હોત તો તેમને ખ્યાલ આવત કે આ શિવરાત્રિએ તો તા. ૧૭–૨–’૮૬ હતી! આમ ‘વીર નર્મદ’માં તો કવિને એક અઠવાડિયું વહેલા દિવંગત થવું પડ્યું છે. | નર્મદનું મૃત્યુ નવલરામની નોંધ અનુસાર તા. ૨૫–૨–૧૮૮૬ના રોજ, અને રાજારામ શાસ્ત્રીની નોંધ અનુસાર તા. ૨૬–૨–૧૮૮૬ના રોજ થયું. વિશ્વનાથ ભટ્ટ રાજારામ શાસ્ત્રીના ‘સમયવીર કવિ નર્મદનાં સ્મરણો’ લેખને આધારે, કવિએ ડાહીગૌરી, નર્મદા અને રાજારામને અંતિમ ઉદ્બોધન શિવરાત્રિના રોજ કર્યું એમ કહે છે ત્યાં સુધી તો બરાબર છે. તે પછી તેઓ એમ કહે છે કે આ ઉદ્બોધન પછી, કવિએ જીવનલીલા સંકેલી લીધી, તો એનો અર્થ તો એ સ્પષ્ટ છે કે જીવનલીલા સંકેલવાનો દિવસ પણ આ શિવરાત્રિનો જ. પરંતુ રાજારામ શાસ્ત્રીએ તો એ પણ નોંધ્યું છે કે કવિ આ ઘટના પછી એક અઠવાડિયું જીવ્યા હતા. વિશ્વનાથ ભટ્ટે સો વર્ષનું પંચાંગ પણ જોયું હોત તો તેમને ખ્યાલ આવત કે આ શિવરાત્રિએ તો તા. ૧૭–૨–’૮૬ હતી! આમ ‘વીર નર્મદ’માં તો કવિને એક અઠવાડિયું વહેલા દિવંગત થવું પડ્યું છે. | ||
આ સંદર્ભમાં તા. ૨૫ અને ૨૬મીનો વિરોધ પણ વિચારી લઈએ. નવલરામે કવિના મૃત્યુની નેાંધ ‘શાળાપત્ર’ના માર્ચ ૧૮૮૬ના અંકમાં લીધી તેમાં તા. ૨૫મી આપી છે. ૧૮૮૭ના અંતમાં તેમણે સમગ્ર ‘નર્મકવિતા’ના આરંભમાં મૂકવા ‘કવિજીવન’ લખ્યું તેમાં પણ તેમણે આ જ તારીખ આપી છે. આ તારીખ આમ જાહેર થઈ ગઈ હતી છતાં, ૧૯૧૫માં રાજારામ શાસ્ત્રીએ લખેલા અને સાહિત્ય પરિષદના સુરત અધિવેશનમાં વાંચેલા નિબંધ ‘સમયવીર કવિ નર્મદનાં સ્મરણો’માં તા. ૨૬મી (બપોર) આપી છે. તેઓ નવલરામે આપેલી તારીખ સ્વીકારતા નથી. એમાં કોઈ રહસ્ય તેા છે જ. નર્મદનું મૃત્યુ મુંબઈ ખાતે થયું હતું. નવલરામ તે સમયે રાજકોટ હતા. રાજારામ કવિની સારવારમાં હતા. જયશંકર સાથે તેમણે પણ કવિને કાંધ આપી હતી. તઓ ઇતિહાસના પ્રત્યક્ષ સાક્ષી હતા. તેમની માહિતી સ્વમાહિતી, firsthand છે; નવલરામની અન્ય પાસેથી મળેલી second or third–hand છે. મિત્રને | આ સંદર્ભમાં તા. ૨૫ અને ૨૬મીનો વિરોધ પણ વિચારી લઈએ. નવલરામે કવિના મૃત્યુની નેાંધ ‘શાળાપત્ર’ના માર્ચ ૧૮૮૬ના અંકમાં લીધી તેમાં તા. ૨૫મી આપી છે. ૧૮૮૭ના અંતમાં તેમણે સમગ્ર ‘નર્મકવિતા’ના આરંભમાં મૂકવા ‘કવિજીવન’ લખ્યું તેમાં પણ તેમણે આ જ તારીખ આપી છે. આ તારીખ આમ જાહેર થઈ ગઈ હતી છતાં, ૧૯૧૫માં રાજારામ શાસ્ત્રીએ લખેલા અને સાહિત્ય પરિષદના સુરત અધિવેશનમાં વાંચેલા નિબંધ ‘સમયવીર કવિ નર્મદનાં સ્મરણો’માં તા. ૨૬મી (બપોર) આપી છે. તેઓ નવલરામે આપેલી તારીખ સ્વીકારતા નથી. એમાં કોઈ રહસ્ય તેા છે જ. નર્મદનું મૃત્યુ મુંબઈ ખાતે થયું હતું. નવલરામ તે સમયે રાજકોટ હતા. રાજારામ કવિની સારવારમાં હતા. જયશંકર સાથે તેમણે પણ કવિને કાંધ આપી હતી. તઓ ઇતિહાસના પ્રત્યક્ષ સાક્ષી હતા. તેમની માહિતી સ્વમાહિતી, firsthand છે; નવલરામની અન્ય પાસેથી મળેલી second or third–hand છે. મિત્રને મિત્રની<ref>નવલરામ મિત્ર ખરા, પરંતુ નિકટના નહિ. ‘મારી હકીકત’ની જે પાંચદશ નકલો છપાવીને મિત્રો-સ્નેહીઓને કવિએ આપી રાખી હતી તેમાં નવલરામ ન હતા. ‘કવિજીવન’ લખવા માટે તેની નકલ ‘ગુજરાતી પ્રેસે’ નવલરામને આપી હતી.</ref> મૃત્યુતિથિનું વિસ્મરણ થાય, પુત્રને પિતાની પુણ્યતિથિનું વિસ્મરણ ન થાય. રાજારામ કવિના પુત્રવત્ આશ્રિત હતા. નવલરામનાં નામ અને કામ ભલે મોટાં હોય, રાજારામનાં નામ અને કામ ભલે નાનાં હોય, ઇતિહાસદૃષ્ટિએ તો નવલરામની અપેક્ષાએ રાજારામની માહિતી જ વધુ શ્રદ્ધેય ગણાય. નવલરામનાં ઘણાં વિધાનો ખોટાં હોવાનું રાજારામે દર્શાવ્યું છે, તેમ આ તારીખ પણ ખોટી છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|<nowiki>*</nowiki>}} | {{center|<nowiki>*</nowiki>}} | ||