32,030
edits
({{Heading| 'ઝાંઝરભાઈને જડ્યા પગ...|ચંદ્રકાન્ત શેઠ}}) |
(+૧) |
||
| Line 14: | Line 14: | ||
બેબીબહેને તો એમના નાજુક નાના પગ લંબાવ્યા, ઝાંઝરભાઈ તો ઝપ ઠેકડો મારતાકને એમના પગમાં બંધાઈ ગયા. | બેબીબહેને તો એમના નાજુક નાના પગ લંબાવ્યા, ઝાંઝરભાઈ તો ઝપ ઠેકડો મારતાકને એમના પગમાં બંધાઈ ગયા. | ||
બેબીબહેન તો ઠેકડા ભરતાં જાય. ઝાંઝર ઝણકાવતાં જાય ને ગાતાં જાય... | બેબીબહેન તો ઠેકડા ભરતાં જાય. ઝાંઝર ઝણકાવતાં જાય ને ગાતાં જાય... | ||
‘ઝાંઝરભાઈ, મારા ઝાંઝરભાઈ, | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>‘ઝાંઝરભાઈ, મારા ઝાંઝરભાઈ, | |||
પગલીમાં રૂમઝૂમ ઝાંઝરભાઈ. | પગલીમાં રૂમઝૂમ ઝાંઝરભાઈ. | ||
ઝાંઝરભાઈનો રૂડો હો સંગ, | ઝાંઝરભાઈનો રૂડો હો સંગ, | ||
| Line 21: | Line 22: | ||
પહાડો ચડશું ને ઊતરશું ખાઈ; | પહાડો ચડશું ને ઊતરશું ખાઈ; | ||
વીંધીશું વન, અને ભેદીશું રણ, | વીંધીશું વન, અને ભેદીશું રણ, | ||
નાચીકૂદીને બસ, રહેશું પ્રસન્ન !’ | નાચીકૂદીને બસ, રહેશું પ્રસન્ન !’</poem>'''}} | ||
{{Poem2Open}} | |||
બેબીબહેન તો પછી રૂમઝૂમ રૂમઝૂમ ત્યાંથી નીકળ્યાં ને રસ્તોય એમની પાછળ પાછળ ક્યાંય સુધી રૂમકતો - ઝૂમકતો રહ્યો. | બેબીબહેન તો પછી રૂમઝૂમ રૂમઝૂમ ત્યાંથી નીકળ્યાં ને રસ્તોય એમની પાછળ પાછળ ક્યાંય સુધી રૂમકતો - ઝૂમકતો રહ્યો. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 27: | Line 29: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = અનિલનો ચબૂતરો | ||
|next = | |next = મૂળ રંગમાં જ મઝા | ||
}} | }} | ||