ગુજરાતી બાળવાર્તા સંપદા/ઝાંઝરભાઈને જડ્યા પગ...: Difference between revisions

Jump to navigation Jump to search
+૧
({{Heading| 'ઝાંઝરભાઈને જડ્યા પગ...|ચંદ્રકાન્ત શેઠ}})
(+૧)
Line 14: Line 14:
બેબીબહેને તો એમના નાજુક નાના પગ લંબાવ્યા, ઝાંઝરભાઈ તો ઝપ ઠેકડો મારતાકને એમના પગમાં બંધાઈ ગયા.
બેબીબહેને તો એમના નાજુક નાના પગ લંબાવ્યા, ઝાંઝરભાઈ તો ઝપ ઠેકડો મારતાકને એમના પગમાં બંધાઈ ગયા.
બેબીબહેન તો ઠેકડા ભરતાં જાય. ઝાંઝર ઝણકાવતાં જાય ને ગાતાં જાય...
બેબીબહેન તો ઠેકડા ભરતાં જાય. ઝાંઝર ઝણકાવતાં જાય ને ગાતાં જાય...
‘ઝાંઝરભાઈ, મારા ઝાંઝરભાઈ,
{{Poem2Close}}
{{Block center|'''<poem>‘ઝાંઝરભાઈ, મારા ઝાંઝરભાઈ,
પગલીમાં રૂમઝૂમ ઝાંઝરભાઈ.
પગલીમાં રૂમઝૂમ ઝાંઝરભાઈ.
ઝાંઝરભાઈનો રૂડો હો સંગ,
ઝાંઝરભાઈનો રૂડો હો સંગ,
Line 21: Line 22:
પહાડો ચડશું ને ઊતરશું ખાઈ;
પહાડો ચડશું ને ઊતરશું ખાઈ;
વીંધીશું વન, અને ભેદીશું રણ,
વીંધીશું વન, અને ભેદીશું રણ,
નાચીકૂદીને બસ, રહેશું પ્રસન્ન !’
નાચીકૂદીને બસ, રહેશું પ્રસન્ન !’</poem>'''}}
{{Poem2Open}}
બેબીબહેન તો પછી રૂમઝૂમ રૂમઝૂમ ત્યાંથી નીકળ્યાં ને રસ્તોય એમની પાછળ પાછળ ક્યાંય સુધી રૂમકતો - ઝૂમકતો રહ્યો.
બેબીબહેન તો પછી રૂમઝૂમ રૂમઝૂમ ત્યાંથી નીકળ્યાં ને રસ્તોય એમની પાછળ પાછળ ક્યાંય સુધી રૂમકતો - ઝૂમકતો રહ્યો.
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 27: Line 29:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = કલ્લૂની કમાલ
|previous = અનિલનો ચબૂતરો
|next = અનિલનો ચબૂતરો
|next = મૂળ રંગમાં જ મઝા
}}
}}

Navigation menu