31,397
edits
No edit summary |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|સૌથી વહાલી છુટ્ટી| રવજીભાઈ કાચા }} | {{Heading|સૌથી વહાલી છુટ્ટી| રવજીભાઈ કાચા }} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
રુચિબહેન અને તેમનાં નાની બહેન શુચિબહેન. બન્ને બહેનો તેમનાં મમ્મી-પપ્પાને લઈને બહારગામ રહેતાં હતાં. રુચિબહેન કૉલેજમાં ભણાવવાની નોકરી કરે અને શુચિબહેન કૉલેજમાં ભણે. આમ તો આ લોકોને તેમના વતનમાં ઘ૨નું ઘ૨ હતું. પણ બહારગામમાં તેઓ ભાડે રહેતાં હતાં. મકાનમાલિક કુસુમબહેન નીચે રહે અને રુચિ-શુચિ ઉ૫૨ રહે. | રુચિબહેન અને તેમનાં નાની બહેન શુચિબહેન. બન્ને બહેનો તેમનાં મમ્મી-પપ્પાને લઈને બહારગામ રહેતાં હતાં. રુચિબહેન કૉલેજમાં ભણાવવાની નોકરી કરે અને શુચિબહેન કૉલેજમાં ભણે. આમ તો આ લોકોને તેમના વતનમાં ઘ૨નું ઘ૨ હતું. પણ બહારગામમાં તેઓ ભાડે રહેતાં હતાં. મકાનમાલિક કુસુમબહેન નીચે રહે અને રુચિ-શુચિ ઉ૫૨ રહે. | ||
કુસુમબહેને એક પોપટ પાળ્યો હતો. રુચિબહેનને પાંજરામાં પૂરેલો પોપટ જોઈને દુઃખ લાગ્યું. એક ટબમાં પાંજરું મૂકી કુસુમબહેને તેની ઉપર અરધી ડોલ પાણી નાખ્યું. પોપટ થથરી ઊઠ્યો. કુસુમબહેને પોપટને નવરાવી નાખ્યો. | કુસુમબહેને એક પોપટ પાળ્યો હતો. રુચિબહેનને પાંજરામાં પૂરેલો પોપટ જોઈને દુઃખ લાગ્યું. એક ટબમાં પાંજરું મૂકી કુસુમબહેને તેની ઉપર અરધી ડોલ પાણી નાખ્યું. પોપટ થથરી ઊઠ્યો. કુસુમબહેને પોપટને નવરાવી નાખ્યો. | ||