31,397
edits
(+૧) |
No edit summary |
||
| Line 10: | Line 10: | ||
'બાળકો, આ બધી મીલો તમને બસની બારીમાંથી દેખાય છે. ચીમનીના ધુમાડા પણ દેખાય છે અને ગંદી વાસનો અનુભવ પણ થાય છે, ખરુને ?' | 'બાળકો, આ બધી મીલો તમને બસની બારીમાંથી દેખાય છે. ચીમનીના ધુમાડા પણ દેખાય છે અને ગંદી વાસનો અનુભવ પણ થાય છે, ખરુને ?' | ||
'હા મેમ...' બધા એક સાથે બોલી ઊઠ્યાં. | 'હા મેમ...' બધા એક સાથે બોલી ઊઠ્યાં. | ||
'બાળકો, હવે આપણે દૂર આવેલા લીલાછમ બાગમાં જઈશું, પછી કહેજો કે તમને કેવું લાગ્યું.' | |||
ટ્રાફિકને કારણે બસ બળદગાડીની જેમ ચાલતી હતી. હોર્નનાં અવાજ અને વાહનોના ધુમાડા. પૂરા એક કલાકે માંડ બાગમાં બસ પહોંચી. બાળકો લીલોછમ બાગ જોઈને આનંદથી ઝૂમી ઊઠ્યાં અને એકસાથે ગુજરાતીની શિક્ષિકા રમામેમે શીખવેલ ગીત ગાવા લાગ્યાં- | ટ્રાફિકને કારણે બસ બળદગાડીની જેમ ચાલતી હતી. હોર્નનાં અવાજ અને વાહનોના ધુમાડા. પૂરા એક કલાકે માંડ બાગમાં બસ પહોંચી. બાળકો લીલોછમ બાગ જોઈને આનંદથી ઝૂમી ઊઠ્યાં અને એકસાથે ગુજરાતીની શિક્ષિકા રમામેમે શીખવેલ ગીત ગાવા લાગ્યાં- | ||
લીલા લીલા છોડ મજાના ફૂલો લૂમેઝૂમે, | લીલા લીલા છોડ મજાના ફૂલો લૂમેઝૂમે, | ||