ક્ષિતિજ—વર્ગીકૃત સૂચિ: Difference between revisions

()
()
Line 38: Line 38:
'''પ્રકીર્ણ''' : લેખનું શીર્ષક, લેખક, માસ, વર્ષ, સળંગ અંક નંબર, અને પૃષ્ઠ ક્રમાંક
'''પ્રકીર્ણ''' : લેખનું શીર્ષક, લેખક, માસ, વર્ષ, સળંગ અંક નંબર, અને પૃષ્ઠ ક્રમાંક


• આ સૂચિ સળંગ અંક પ્રમાણે કરી છે; ‘ક્ષિતિજ’માં કેટલાક અંકોના નંબર બે-બે વાર છપાયા છે, ક્યાંક એક નંબર કુદાવીને બીજો નંબર લખાઈ ગયો છે. એટલે અહીં સૂચિમાં સળંગ અંક નંબર ‘ક્ષિતિજ’ (જાન્યુ.-ફેબ્રુ., ૧૯૬૭)માં દર્શાવેલ સુધારા પ્રમાણે લખ્યાં છે. એ આધારે સુધારેલી-અંતિમ યાદી સૂચિના આરંભે મૂકી છે.
:• આ સૂચિ સળંગ અંક પ્રમાણે કરી છે; ‘ક્ષિતિજ’માં કેટલાક અંકોના નંબર બે-બે વાર છપાયા છે, ક્યાંક એક નંબર કુદાવીને બીજો નંબર લખાઈ ગયો છે. એટલે અહીં સૂચિમાં સળંગ અંક નંબર ‘ક્ષિતિજ’ (જાન્યુ.-ફેબ્રુ., ૧૯૬૭)માં દર્શાવેલ સુધારા પ્રમાણે લખ્યાં છે. એ આધારે સુધારેલી-અંતિમ યાદી સૂચિના આરંભે મૂકી છે.


• દરેક કૃતિશીર્ષક અકારાદિક્રમે રાખ્યાં છે, પરંતુ ‘ભારતરત્ન’ (વિવેચન વિભાગ), ‘શાંતિનિકેતન’ (અનુવાદ વિભાગ), ‘ઉપનિષદોનો અભ્યાસ’ (અનુવાદ વિભાગ), ‘પ્રભુ બોલ્યા’ (અનુવાદ વિભાગ), ‘મુક્તિમાર્ગ’ (અનુવાદ વિભાગ), આદિ શ્રેણીને અંક પ્રમાણે ગોઠવી છે; ‘પ્રસંગોપાત્ત’ (પ્રકીર્ણ), મુખપૃષ્ઠ (પ્રકીર્ણ), ‘રેખાંકન’-‘ચિત્રો’ (પ્રકીર્ણ)ને પણ અંક પ્રમાણે ગોઠવ્યાં છે. અને જે તે શ્રેણીનાં પેટાશીર્ષકો કૌંસમાં ઘાટા અક્ષરે દર્શાવ્યાં છે.
:• દરેક કૃતિશીર્ષક અકારાદિક્રમે રાખ્યાં છે, પરંતુ ‘ભારતરત્ન’ (વિવેચન વિભાગ), ‘શાંતિનિકેતન’ (અનુવાદ વિભાગ), ‘ઉપનિષદોનો અભ્યાસ’ (અનુવાદ વિભાગ), ‘પ્રભુ બોલ્યા’ (અનુવાદ વિભાગ), ‘મુક્તિમાર્ગ’ (અનુવાદ વિભાગ), આદિ શ્રેણીને અંક પ્રમાણે ગોઠવી છે; ‘પ્રસંગોપાત્ત’ (પ્રકીર્ણ), મુખપૃષ્ઠ (પ્રકીર્ણ), ‘રેખાંકન’-‘ચિત્રો’ (પ્રકીર્ણ)ને પણ અંક પ્રમાણે ગોઠવ્યાં છે. અને જે તે શ્રેણીનાં પેટાશીર્ષકો કૌંસમાં ઘાટા અક્ષરે દર્શાવ્યાં છે.


• સાદા કૌંસમાં મૂકેલી માહિતી સૂચિકારે ઉમેરી છે.
:• સાદા કૌંસમાં મૂકેલી માહિતી સૂચિકારે ઉમેરી છે.


• સર્જન વિભાગમાં જે કાવ્યોનાં શીર્ષક નથી એ કાવ્યસંગ્રહમાંથી મેળવીને લખ્યાં છે, જે કાવ્યોનાં શીર્ષકો નથી મળ્યાં એ પ્રથમ પંક્તિના આરંભિક શબ્દોને આધારે લખ્યાં છે. એને લગતી વિગત પાદટીપમાં દર્શાવી છે.
:• સર્જન વિભાગમાં જે કાવ્યોનાં શીર્ષક નથી એ કાવ્યસંગ્રહમાંથી મેળવીને લખ્યાં છે, જે કાવ્યોનાં શીર્ષકો નથી મળ્યાં એ પ્રથમ પંક્તિના આરંભિક શબ્દોને આધારે લખ્યાં છે. એને લગતી વિગત પાદટીપમાં દર્શાવી છે.


• વિવેચન વિભાગ અંતર્ગત આસ્વાદ, સમીક્ષા, અભ્યાસ આદિ પેટા વિભાગમાં જ્યાં-જ્યાં લેખનું શીર્ષક વાંચતા કઈ કૃતિનો આસ્વાદ, સમીક્ષા કે અભ્યાસ છે તથા એ કૃતિ કોની છે, એ સ્પષ્ટ ન થતું હોય, ત્યાં-ત્યાં સાદા કૌંસમાં એ વિગત ઉમેરી છે.
:• વિવેચન વિભાગ અંતર્ગત આસ્વાદ, સમીક્ષા, અભ્યાસ આદિ પેટા વિભાગમાં જ્યાં-જ્યાં લેખનું શીર્ષક વાંચતા કઈ કૃતિનો આસ્વાદ, સમીક્ષા કે અભ્યાસ છે તથા એ કૃતિ કોની છે, એ સ્પષ્ટ ન થતું હોય, ત્યાં-ત્યાં સાદા કૌંસમાં એ વિગત ઉમેરી છે.


• અનુવાદ વિભાગમાં ખૂટતી વિગતની પૂર્તિ માટે મૂળ કવિ/લેખક/વિવેચક/અનુવાદકનું નામ અન્ય સ્રોતમાંથી મેળવવાનો શક્ય પ્રયત્ન કર્યો છે; જ્યાં એ નામ મળી શક્યાં છે ત્યાં પાદટીપમાં એનો સંદર્ભ દર્શાવ્યો છે, નથી મળ્યાં ત્યાં ( –– ) નિશાની મૂકી છે.
:• અનુવાદ વિભાગમાં ખૂટતી વિગતની પૂર્તિ માટે મૂળ કવિ/લેખક/વિવેચક/અનુવાદકનું નામ અન્ય સ્રોતમાંથી મેળવવાનો શક્ય પ્રયત્ન કર્યો છે; જ્યાં એ નામ મળી શક્યાં છે ત્યાં પાદટીપમાં એનો સંદર્ભ દર્શાવ્યો છે, નથી મળ્યાં ત્યાં ( –– ) નિશાની મૂકી છે.


• થોડીક નાની નોંધ, સુવિચાર કે લઘુકાવ્ય/કાવ્યકંડિકા કે અન્ય માહિતી કોરી જગ્યા વેડફાય નહિ તે હેતુથી છાપવામાં આવ્યાં છે (અને જે અનુક્રમણિકામાં પણ દર્શાવાયા છે), તે બધાંને અવકાશપૂરક તરીકે અહીં ‘પ્રકીર્ણ વિભાગ’માં મુક્યાં છે.
:• થોડીક નાની નોંધ, સુવિચાર કે લઘુકાવ્ય/કાવ્યકંડિકા કે અન્ય માહિતી કોરી જગ્યા વેડફાય નહિ તે હેતુથી છાપવામાં આવ્યાં છે (અને જે અનુક્રમણિકામાં પણ દર્શાવાયા છે), તે બધાંને અવકાશપૂરક તરીકે અહીં ‘પ્રકીર્ણ વિભાગ’માં મુક્યાં છે.


=== ક્ષિતિજ - સળંગ અંક ક્રમાંક ===
=== ક્ષિતિજ - સળંગ અંક ક્રમાંક ===
26,604

edits