પ્રત્યક્ષ પત્રસેતુ/કૃતિ-પરિચય: Difference between revisions

m
(Created page with "{{SetTitle}} {{Heading|કૃતિ-પરિચય |'પ્રત્યક્ષ' – પત્રચર્ચા}} {{Poem2Open}} પત્રચર્ચા એ સાહિત્યનાં સામયિકોનું એક જીવંત અંગ હોય છે - દલપતરામ-નર્મદના સમયથી આજ સુધીનાં ગુજરાતી સાહિત્ય સામયિકોમાંની પત્રચર્ચ...")
 
(3 intermediate revisions by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

{{Heading|કૃતિ-પરિચય |'પ્રત્યક્ષ' – પત્રચર્ચા}}
{{Heading|કૃતિ-પરિચય |'પ્રત્યક્ષ' – પત્રસેતુ}}

{{Poem2Open}}
{{Poem2Open}}
પત્રચર્ચા એ સાહિત્યનાં સામયિકોનું એક જીવંત અંગ હોય છે - દલપતરામ-નર્મદના સમયથી આજ સુધીનાં ગુજરાતી સાહિત્ય સામયિકોમાંની પત્રચર્ચાઓ તે તે સમયના સાહિત્યની વિચારણાઓ, સંવાદો, વિવાદો, પ્રતિભાવો ને પ્રતિક્રિયાઓ, વિચારણીય ચર્ચાઓનો સંચારશીલ દસ્તાવેજ ગણાય છે.
પત્રચર્ચા એ સાહિત્યનાં સામયિકોનું એક જીવંત અંગ હોય છે દલપતરામ-નર્મદના સમયથી આજ સુધીનાં ગુજરાતી સાહિત્ય સામયિકોમાંની પત્રચર્ચાઓ તે તે સમયના સાહિત્યની વિચારણાઓ, સંવાદો, વિવાદો, પ્રતિભાવો ને પ્રતિક્રિયાઓ, વિચારણીય ચર્ચાઓનો સંચારશીલ દસ્તાવેજ ગણાય છે.
'પ્રત્યક્ષ' પુસ્તકસમીક્ષાનું સામયિક હતું. એ કારણે વાચકો, લેખકો, સમીક્ષકો ને તે તે સમીક્ષાઓ વિશે વારંવાર ઘણું કહેવાનું થતું, વાદ સામે પ્રતિવાદ પણ થતાં, 'પ્રત્યક્ષ' વિશે પણ પ્રતિભાવો આવતા.
'પ્રત્યક્ષ' પુસ્તકસમીક્ષાનું સામયિક હતું. એ કારણે વાચકો, લેખકો, સમીક્ષકો ને તે તે સમીક્ષાઓ વિશે વારંવાર ઘણું કહેવાનું થતું, વાદ સામે પ્રતિવાદ પણ થતાં, 'પ્રત્યક્ષ' વિશે પણ પ્રતિભાવો આવતા.
આ સર્વ પત્રચર્ચાઓને આ પુસ્તક યોગ્ય આયોજન અને વિભાજનથી રજૂ કરે છે. એથી એ સમયગાળા (૧૯૯૧થી ૨૦૧૭) દરમ્યાનનાં સાહિત્યકારો-વાચકોનાં વલણોનો એક સુબદ્ધ ને ભાતીગળ નકશો એમાં મળે છે.
આ સર્વ પત્રચર્ચાઓને આ પુસ્તક યોગ્ય આયોજન અને વિભાજનથી રજૂ કરે છે. એથી એ સમયગાળા (૧૯૯૧થી ૨૦૧૭) દરમ્યાનનાં સાહિત્યકારો-વાચકોનાં વલણોનો એક સુબદ્ધ ને ભાતીગળ નકશો એમાં મળે છે.
Line 12: Line 12:
{{Poem2Close}}
{{Poem2Close}}

{{right|'''–પ્રકાશક'''}}
{{right|'''–એકત્ર'''}}

<br>
<br>