31,601
edits
No edit summary |
No edit summary |
||
| Line 44: | Line 44: | ||
'''Grammaticality, Degree of વ્યાકરણતાની માત્રા''' | '''Grammaticality, Degree of વ્યાકરણતાની માત્રા''' | ||
:કોઈ પણ નવા વાક્યનો અર્થ, ઘટકોના અર્થ અને ઘટકોની સંયોજનાના અપૂર્વ કાર્યો પર નિર્ધારિત છે. પરંતુ એમાં જે અનિચ્છનીય ઘટકની હાજરી કે એમાં અધિકૃત ઘટકની ગેરહાજરી કે એમાં ઘટકોનો અપક્રમ હોય તે વાક્યમાં વિકાર જોઈ શકાશે. આમ વ્યાકરણતાની માત્રાને આધારે વ્યાકરણિક, અર્ધવ્યાકરણિક અને અવ્યાકરણિક વાક્યોનું સંસર્જન થાય છે. | :કોઈ પણ નવા વાક્યનો અર્થ, ઘટકોના અર્થ અને ઘટકોની સંયોજનાના અપૂર્વ કાર્યો પર નિર્ધારિત છે. પરંતુ એમાં જે અનિચ્છનીય ઘટકની હાજરી કે એમાં અધિકૃત ઘટકની ગેરહાજરી કે એમાં ઘટકોનો અપક્રમ હોય તે વાક્યમાં વિકાર જોઈ શકાશે. આમ વ્યાકરણતાની માત્રાને આધારે વ્યાકરણિક, અર્ધવ્યાકરણિક અને અવ્યાકરણિક વાક્યોનું સંસર્જન થાય છે. | ||
ચૉમ્સ્કીએ દર્શાવેલી વ્યાકરણતાની આ માત્રાની સાથે સાહિત્યની વિચલિત ભાષાને નિકટનો સંબંધ છે. આની જાણકારી કવિતાની કેટલીક દુર્બોધતાને અંકે કરવામાં સહાયક નીવડી શકે. | :ચૉમ્સ્કીએ દર્શાવેલી વ્યાકરણતાની આ માત્રાની સાથે સાહિત્યની વિચલિત ભાષાને નિકટનો સંબંધ છે. આની જાણકારી કવિતાની કેટલીક દુર્બોધતાને અંકે કરવામાં સહાયક નીવડી શકે. | ||
'''Grammatology આલેખવિજ્ઞાન''' | '''Grammatology આલેખવિજ્ઞાન''' | ||
:ઝાક દેરિદાનું આ વિશિષ્ટ યોગદાન છે. દેરિદાએ સંકેતવિજ્ઞાનને સ્થાને આલેખવિજ્ઞાન અને એ જ રીતે સંરચનાત્મક વિશ્લેષણને સ્થાને વિનિર્મિતિ ગોઠવ્યાં છે. આલેખવિજ્ઞાન ‘લેખન’નું વિજ્ઞાન છે. દેરિદાની ‘લેખન’ અંગેની નવી આલેખકેન્દ્રી વિભાવના ત્રણ સંકુલ શબ્દ પર આધારિત છે : વ્યતિરેક/વ્યાક્ષેપ (differAnce). મૃગણા (Trace) અને મૂળલેખન (Arche writing). | :ઝાક દેરિદાનું આ વિશિષ્ટ યોગદાન છે. દેરિદાએ સંકેતવિજ્ઞાનને સ્થાને આલેખવિજ્ઞાન અને એ જ રીતે સંરચનાત્મક વિશ્લેષણને સ્થાને વિનિર્મિતિ ગોઠવ્યાં છે. આલેખવિજ્ઞાન ‘લેખન’નું વિજ્ઞાન છે. દેરિદાની ‘લેખન’ અંગેની નવી આલેખકેન્દ્રી વિભાવના ત્રણ સંકુલ શબ્દ પર આધારિત છે : વ્યતિરેક/વ્યાક્ષેપ (differAnce). મૃગણા (Trace) અને મૂળલેખન (Arche writing). | ||