અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યજ્ઞેશ દવે/ત્રણ ચિલિકા-ચિત્રો, ૧. સીમાંકન: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ત્રણ ચિલિકા-ચિત્રો, ૧. સીમાંકન|યજ્ઞેશ દવે}} <poem> તરતી, જળ ઝૂલે...")
 
No edit summary
Line 7: Line 7:
ફરી લગાવી ડૂબકી સરકી ક્યાંની ક્યાં નીકળતી આ જલની
ફરી લગાવી ડૂબકી સરકી ક્યાંની ક્યાં નીકળતી આ જલની
ડૂબકી બતક તરે છે તગતગતા તડકા પર.
ડૂબકી બતક તરે છે તગતગતા તડકા પર.
દિગંતમાંથી પતંગિયાની જેમ હળવેથી આવી
દિગંતમાંથી પતંગિયાની જેમ હળવેથી આવી
એક અબાબીલ
એક અબાબીલ
એક લિસોટો આંકી ફરી દિગંતમાં ટપકું થઈ ગયું.
એક લિસોટો આંકી ફરી દિગંતમાં ટપકું થઈ ગયું.
ઉપરથી ધોળી ધજાની જેમ લહેરાતી એક બગપંક્તિ
ઉપરથી ધોળી ધજાની જેમ લહેરાતી એક બગપંક્તિ
ઊડી ભળી ગઈ દિગંતમાં
ઊડી ભળી ગઈ દિગંતમાં
Line 15: Line 17:
અબાધિત છે આલોકિત આકાશ.
અબાધિત છે આલોકિત આકાશ.
દશેય દિશા પ્રકાશના પુંજ.
દશેય દિશા પ્રકાશના પુંજ.
ત્યાં
ત્યાં
મુંજના એ ઝુંડ પર આવ્યો એક કાળિયોકોશી
મુંજના એ ઝુંડ પર આવ્યો એક કાળિયોકોશી
18,450

edits