18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ત્રણ ચિલિકા-ચિત્રો, ૧. સીમાંકન|યજ્ઞેશ દવે}} <poem> તરતી, જળ ઝૂલે...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 7: | Line 7: | ||
ફરી લગાવી ડૂબકી સરકી ક્યાંની ક્યાં નીકળતી આ જલની | ફરી લગાવી ડૂબકી સરકી ક્યાંની ક્યાં નીકળતી આ જલની | ||
ડૂબકી બતક તરે છે તગતગતા તડકા પર. | ડૂબકી બતક તરે છે તગતગતા તડકા પર. | ||
દિગંતમાંથી પતંગિયાની જેમ હળવેથી આવી | દિગંતમાંથી પતંગિયાની જેમ હળવેથી આવી | ||
એક અબાબીલ | એક અબાબીલ | ||
એક લિસોટો આંકી ફરી દિગંતમાં ટપકું થઈ ગયું. | એક લિસોટો આંકી ફરી દિગંતમાં ટપકું થઈ ગયું. | ||
ઉપરથી ધોળી ધજાની જેમ લહેરાતી એક બગપંક્તિ | ઉપરથી ધોળી ધજાની જેમ લહેરાતી એક બગપંક્તિ | ||
ઊડી ભળી ગઈ દિગંતમાં | ઊડી ભળી ગઈ દિગંતમાં | ||
Line 15: | Line 17: | ||
અબાધિત છે આલોકિત આકાશ. | અબાધિત છે આલોકિત આકાશ. | ||
દશેય દિશા પ્રકાશના પુંજ. | દશેય દિશા પ્રકાશના પુંજ. | ||
ત્યાં | ત્યાં | ||
મુંજના એ ઝુંડ પર આવ્યો એક કાળિયોકોશી | મુંજના એ ઝુંડ પર આવ્યો એક કાળિયોકોશી |
edits