આધુનિક સાહિત્યસંજ્ઞા કોશ/સંજ્ઞાકોશ/R: Difference between revisions

m
no edit summary
No edit summary
mNo edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 9: Line 9:
'''Realism વાસ્તવવાદ'''
'''Realism વાસ્તવવાદ'''
:રોજિંદા જીવનની ઘટનાઓને કૃતિના વિષય તરીકે સરળ, પરિચિત શૈલીમાં નિરૂપવાનો આગ્રહ સેવતો આ સાહિત્યિક વાદનો ગદ્ય સાહિત્યમાં વિશેષ પ્રમાણમાં વિનિયોગ થયો છે. ભાષાની સરળતા, વિગતોની ઝીણવટ તથા વર્ણનોમાં સત્યાભાસ (verisimilitude). એ આ વાદનાં મુખ્ય લક્ષણો છે. ૧૮૩૦ની ફ્રેન્ચ ક્રાંતિ પછી વાસ્તવવાદનો સક્રિય સાહિત્યિક ચળવળ તરીકે ઉદ્‌ભવ થયો. વીસમી સદીના આરંભમાં આ વાદની વિભાવનામાં કેટલાંક પરિવર્તન આવ્યાં, જે પૈકી છબીકલાની ઝીણવટને સાહિત્યિક કૃતિમાં ઝીલવાનું વલણ મહત્ત્વનું છે. સામાજિક વાસ્તવવાદ (Social Realism)ના ઉદ્‌ભવ સાથે મધ્યમ અને નીચલા વર્ગના સમાજના કથાસાહિત્યમાં આ વાદની છાયામાં નિરાશા, વૈફલ્ય, ઉપેક્ષા વગેરે ભાવોનો વિનિયોગ થવા લાગ્યો.

ડિકન્ઝ, બાલ્ઝાક, ઝોલા, તોલ્સતોય વગરે સર્જકોની કૃતિઓનું વાસ્તવવાદની વિભાવનાને આધારે વિવેચન કરવાનું વલણ છે. ગુજરાતી સાહિત્યમાં પન્નાલાલ, પેટલીકર, દર્શક, રઘુવીર ચૌધરી વગેરેની કૃતિઓમાં વાસ્તવવાદી નિરૂપણશૈલી જોવા મળે છે.
:ડિકન્ઝ, બાલ્ઝાક, ઝોલા, તોલ્સતોય વગરે સર્જકોની કૃતિઓનું વાસ્તવવાદની વિભાવનાને આધારે વિવેચન કરવાનું વલણ છે. ગુજરાતી સાહિત્યમાં પન્નાલાલ, પેટલીકર, દર્શક, રઘુવીર ચૌધરી વગેરેની કૃતિઓમાં વાસ્તવવાદી નિરૂપણશૈલી જોવા મળે છે.
:જુઓ : Social Realism.
:જુઓ : Social Realism.
'''Reception Theory ભાવન સિદ્ધાંત'''
'''Reception Theory ભાવન સિદ્ધાંત'''
Line 57: Line 57:
'''Rising Action ક્રિયાચઢાવ'''
'''Rising Action ક્રિયાચઢાવ'''
:આ સંજ્ઞામાં વસ્તુસંકલનાના એવા તબક્કાનું સૂચન છે જે ઘટનાઓના પરિણામરૂપ સર્જાયેલી ગૂંચ (Complication) અને તે દ્વારા સંઘર્ષ (Conflict)નું નિરૂપણ કરતો હોય, મુખ્યત્વે નાટકના સંદર્ભમાં પ્રયોજાતી આ સંજ્ઞા પ્રશિષ્ટ યુરોપીય નાટકોને વિશેષ લાગુ પડે છે. નાટ્યશાસ્ત્ર અનુસાર વસ્તુવિકાસ સૂચવતી પાંચ સંધિઓમાંની એક સંધિ, ગર્ભનું અહીં સૂચન છે.

જુઓ : Catastrophe, Plot.
:જુઓ : Catastrophe, Plot.
'''Romance સાહસકથા'''
'''Romance સાહસકથા'''
:મધ્યકાલીન યુરોપમાં પ્રચલિત સાહિત્યસ્વરૂપ જેમાં પ્રેમ અને શૌર્યનું નિરૂપણ હોય અને જેમાં સ્ત્રી દાક્ષિણ્યસભર નાયકના સાહસોની પ્રસંગશ્રેણી રજૂ કરવામાં આવી હોય. આધુનિક સાહિત્યમાં આ કથાસ્વરૂપનો પુનરોદ્ધાર અંગ્રેજ નવલકથાકાર વૉલ્ટર સ્કોટ દ્વારા થયો.