સફરના સાથી/શયદા અને મહાગુજરાત મંડળ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 22: Line 22:
{{Block center|'''<poem>છે અલૌકિક આ સમય, આનંદની છે ઘડી,

       મુજ લોહીથી માશૂક હોળી ખેલવા તૈયાર છે.</poem>'''}}

{{center|✽ ✽ ✽}}
'''{{center|✽ ✽ ✽}}'''
{{Poem2Open}}
{{Poem2Open}}
અહીં દલપતશૈલી નથી, બીજા શેરની બીજી પંક્તિમાં જાણે કલાપી બોલે છે! તો ચોથા મુશાયરાના આ શેરમાં પણ કલાપી જાણે શયદાની ભાષામાં બોલે છે.

Line 124: Line 124:

<big>{{center|'''ન જાય ઘરમાં, ન બહાર આવે'''}}</big>

{{Block center|<poem>જનારી રાત્રી, જતાં કહેજે: સલૂણી એવી સવાર આવે,
{{Block center|'''<poem>જનારી રાત્રી, જતાં કહેજે: સલૂણી એવી સવાર આવે,
કળી કળીમાં સુવાસ મહેકે, ફૂલો ફૂલોમાં બહાર આવે.  

હૃદયમાં એવી રમે છે આશા, ફરીથી એવી બહાર આવે,

Line 139: Line 139:
{{gap|4em}}હજાર    બેસે,    હજાર    ઊઠે,    હજાર  જાયે,  હજાર  આવે.

હૃદયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની?

ઊભો છે ‘શયદા’ ઉંબરમાં આવી, ન જાય ઘરમાં, ન બહાર આવે.</poem>}}
ઊભો છે ‘શયદા’ ઉંબરમાં આવી, ન જાય ઘરમાં, ન બહાર આવે.</poem>'''}}
 
{{center|✽ ✽ ✽}}
<big>{{center|હરણ છૂટયું}}</big>
<big>{{center|હરણ છૂટયું}}</big>
{{Block center|'''<poem>હાથ આવ્યું હતું હરણ છૂટ્યું,

Line 165: Line 165:
{{gap}}ચાલ! તારું જીવન-મરણ છૂટ્યું.</poem>'''}}
{{gap}}ચાલ! તારું જીવન-મરણ છૂટ્યું.</poem>'''}}

{{center|✽ ✽ ✽}}

<big>{{center|'''પ્રભુનું નામ લઈ'''}}</big>