32,544
edits
(+1) |
(+1) |
||
| Line 9: | Line 9: | ||
શરૂઆતથી અંત સુધી બેકાર જ મંડળના પ્રમુખ અને અમીન આઝાદ મુંબઈ ગયા પછી છેવટ સુધી હું જ મંત્રી. ગિરનારમાં પાંચ વર્ષ ગાળ્યાં ત્યાં સુધી મંડળ મોકૂફ, સુરત પાછો ફર્યો કે મંડળ ફરી શરૂ! આ મોટાઈ નહોતી. સાહિત્યિક ધોરણનું કામ, વૈતરાં સુધી પહોંચતું કામ, કોણ કરે? પ્રેસ અને અખબારો સુધી સતત કોણ પહોંચે? | શરૂઆતથી અંત સુધી બેકાર જ મંડળના પ્રમુખ અને અમીન આઝાદ મુંબઈ ગયા પછી છેવટ સુધી હું જ મંત્રી. ગિરનારમાં પાંચ વર્ષ ગાળ્યાં ત્યાં સુધી મંડળ મોકૂફ, સુરત પાછો ફર્યો કે મંડળ ફરી શરૂ! આ મોટાઈ નહોતી. સાહિત્યિક ધોરણનું કામ, વૈતરાં સુધી પહોંચતું કામ, કોણ કરે? પ્રેસ અને અખબારો સુધી સતત કોણ પહોંચે? | ||
'ધરતીના ધબકાર' હઝલસંગ્રહની પ્રસ્તાવનામાં શ્રી જ્યોતીન્દ્ર દવેએ વિવેચક અને નિખાલસ માણસની, પરિચિત સજ્જનની હેસિયતે કહેવા સરખું કહ્યું જ છે તેમાંનો આ એક પ્રેરેગ્રાફ : | 'ધરતીના ધબકાર' હઝલસંગ્રહની પ્રસ્તાવનામાં શ્રી જ્યોતીન્દ્ર દવેએ વિવેચક અને નિખાલસ માણસની, પરિચિત સજ્જનની હેસિયતે કહેવા સરખું કહ્યું જ છે તેમાંનો આ એક પ્રેરેગ્રાફ : | ||
“ભાઈ ‘બેકાર’ પોતાના વકતવ્યને સહજગમ્ય ને સર્વગમ્ય - તરત જ સૌ કોઈ સમજી શકે એવી સાદી ને સીધી વાણીમાં રજૂ કરે છે. વ્યંગ્યફંગ્યની પંચાતમાં પડ્યા વગર વાચ્યાર્થ વડે જ એ પોતાને કહેવાનું હોય તે કહી દે છે. એમની વાણી સાદી ને સીધી છે એ ખરું, પણ ભાષાનાં બધાં નખરાં, બધી ભંગિઓ, બધા લહેકાઓ ને છણકા પણ એમણે સ્થળે સ્થળે પ્રગટ કરી બતાવ્યા છે. આમ પહેલી નજરે બહુ સીધીસાદી લાગે એવી એમની વાણી, જે તળપદી બોલીનું બળ, તે ક્યાંક તો ગૌરવ પણ દર્શાવ છે. તે સહજસાધ્ય નથી. ‘ઓળખ્યો જો ના મને, તો જા, તું ગુજરાતી નથી.’ એ પંક્તિમાંના જા શબ્દનો લહેકો જોવા જેવો છે. એ એકાક્ષરી એક જ શબ્દ વડે કેવી ભાવચ્છટા પ્રગટ થઇ શકે છે. ‘સાફસૂપડાં થઈ ગયાં.’, ‘મર્યા પછી ભલેને ભગવાન પૂછશે તો, કે'શું કે ચાલ્યું આવે ને આમ ચાલવાનું!', 'દિલ તો ઘણું ચહે છે ઘર કોનું ઘાલવાનું!’ ‘બેચાર વરસની વાત નથી, ચાલીશ વરસનો ગાળો છે.’ ‘ધૂળ ખંખેરે છે જ્યાં ને ત્યાં', 'ઘણા બોદા સિક્કા ચલાવી દીધા છે’, ‘બે દાયકા પહેલાં આવું કદી થતું ન'તું.' 'હડમત આપણે ફાવી ગયા'; 'એ બધી ભગવાનની લીલા જ છે. છોકરાની ફોજથી કંટાળ ના!’ ‘બુદ્ધિ વધી ગઈ અને ડહાપણ વધી ગયું.’ | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||