ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/મનોહર ત્રિવેદી: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 22: Line 22:
‘પાછું વળવું’ રચના ભાભી-દિયરના સંબંધોને તાગતી રચના છે. વાર્તાની નાયિકા કાજુની જેઠાણીએ તેના દિયર (કાજુના પતિ)ને વાત્સલ્યથી ઉછેરીને મોટો કર્યો છે અને સખત પુરુષાર્થથી સાસરીનું ઘર પણ ચલાવ્યું છે. રિસાઈને પિયર આવેલી કાજુ સમક્ષ અને અન્ય સ્ત્રીઓ આગળ કાજુની મા કાજુની જેઠાણીના કુટુંબ સમર્પણભાવ અને તેણે વેઠેલી મુશ્કેલીઓનું અનુરટણ કર્યે જાય અને મનોમન ગૂંગળામણ અનુભવતી કમુ એવી એકલતા અનુભવે કે, તેના ભાઈ-ભાભીનો પ્રેમાળ સ્વભાવ, પ્રેમ અને હૂંફ પણ તેના સાસરીથી પિયર રિસાઈને આવવાના કારણને સ્પષ્ટ કરવામાં નિષ્ફળ જાય છે. આ રચનાના અંત સુધી ભાવકે કાજુના સાસરીમાંથી રિસાઈને પિયર આવવાના કારણને જાણવા જિજ્ઞાસા સેવવી પડે તે પ્રકારની વસ્તુગૂંથણીમાં સર્જકની સફળ વાર્તાકલાનાં દર્શન થાય છે. સર્વજ્ઞ કથનકેન્દ્રની આ વાર્તામાં કથાકથન, માની ઉક્તિઓ અને વાર્તાનાયિકા કાજુના મનમાં ઊભરતી સાસરીમાં બનેલી ઘટના અને પોતે કેવી તકલીફમાં પિયરમાં આવી તેની સ્મૃતિઓથી (અતીતકથનથી) વસ્તુગૂંથણી થઈ છે. અને વાર્તાને અંતે ભાભી અને દિયરના સંબંધોનો રહસ્યસ્ફોટ થતાં કાજુએ અનુભવેલી મનોવ્યાથા-લાચારીને ભાવક તો પામી જ જાય છે પરંતુ કાજુનાં સ્વજનો તો તેનાથી અજાણ જ રહે છે! ભાભી અને દિયરના સંબંધોની ઘટનાને રચનાને અંતે અનાવૃત કરીને સર્જકે કલામય વસ્તુગૂંથણીનાં દર્શન કરાવ્યાં છે. ઉપરાંત માની ઉક્તિઓ તથા નાયિકાનું મનોગત મૂળબોલીમાં તાદૃશ થયું છે. કહેવતો-રૂઢિપ્રયોગો, ઉક્તિ અને પાત્રસંવાદો પરિવેશની જમાવટમાં પણ કાર્યસાધક બનતાં અનુભવાય છે. ‘તમે કેમ ચૂપ છો? સાક્ષીકથકની પ્રયુક્તિ  અને અલગ અલગ ભાષાટોનને લીધે નિરાળી રચના છે. અહીં વિષયવસ્તુ તરીકે પત્નીના પરપુરુષ સાથેના સંબંધો અને અવૈધ સંતાનપ્રાપ્તિની શંકાને કારણે તીતરભીતર થઈ ગયેલા પુરુષ અસ્તિત્વનું કથાનક સાંપડે છે. તમે કેમ ચૂપ છો રમણીકલાલ? કથનથી આરંભ પામેલી આ રચનામાં સાક્ષીકથક રમણીકલાલને તેમના બદલાઈ ગયેલા સ્વભાવને ઉદ્દેશીને અનેક પ્રશ્નો કરે, પ્રતિભાવ રૂપે રમણીકલાલની ઉક્તિઓ દ્વારા, ક્યાંક કથાકથન દ્વારા તો ક્યાંક પ્રસંગનિરૂપણ દ્વારા એક મોજીલો, ઉત્સાહી, ખેલદિલ, પરગજુ અને મિત્રપ્રેમી માણસ પત્નીચારિત્ર્યની શંકાથી કેવો મૂક-લાચાર-નિરૂપાય અને નિરૂત્સાહી બની જાય તે સરસ વાર્તાકલામાં મૂર્ત કર્યું છે.

‘નાગચૂડ’ સતત અપમાન, તિરસ્કાર અને શારીરિક-માનસિક વ્યથાઓથી દમિત મનુષ્યના આક્રોશસભર અસ્તિત્વ-વ્યક્તિત્વની ઉત્તમ વાર્તા છે. આ વાર્તાનું મુખ્ય પાત્ર છે રાજા’દા, જેમણે નાનપણથી માંડી યુવાવસ્થા અને છેક વૃદ્ધાવસ્થા લગી કુટુંબસ્વજનોથી માંડીને ગામના ઓળખીતાં-પાળખીતાંનાં સતત હાંસી, તિરસ્કાર, અપમાન, અવગણના, ગાળો-તુંકારા અને મેણાંટોણાં જ વેઠ્યાં છે. અભાવ વચ્ચે જીવતા રાજા’દા પોતાના અદોદળા શરીર અને લાચાર મનઃસ્થિતિથી ટેવાઈ ગયા છે. એક વખત ગામના ઉતાર સમો ગોબર ગામને ઓટલે રાજા’દાનું અપમાન જ નહીં, તેમને જાહેરમાં વગર વાંકે મારે છે, ત્યારે કેટલાક દિવસ રાજા’દાનું મન સતત લોહીઝાણ રહે છે. પરંતુ એક દિવસ રાજા’દા ફરી ગામને ઓટલે બેઠા હોય છે. મદારી જુદા જુદા કરતબોની સાથેસાથે સાપનો ખેલ બતાવે છે. કોઈ સાપને નિમિત્તે બાજુના જ ગામના બહેચર મુખીના દીકરા વિઠ્ઠલને પાણી વાળતાં એરુ આભડતાં વિઠ્ઠલ અને એરુના જીવ સટોસટના જંગ અને બંનેની મરણતોલ હાલતની ઘટના કહે છે ત્યારે નાગચૂડના સંદર્ભે પોરસાતા રાજા’દા ઉત્સાહથી ઉદ્‌ગાર વ્યક્ત કરે છે ત્યારે ગોબર તેમનું અપમાન કરતાં ધારિયાનો ઘા કરે છે, પરંતુ ધારિયું પકડી લઈ રાજા’દા પણ ગોબરનો પ્રતિકાર કરે અને અંતે બન્ને મરણતોલ લડાઈમાં ઘવાય છે. સતત અપમાન વેઠતો માણસ, કોઈ પ્રસંગમાંથી પ્રેરણા લઈને સામેના માણસને પણ કેવો ભારે પડે – તેનું નિદર્શન કરતી આ વાર્તામાં નાગચૂડનો સંકેત અને તેનું સંનિધિકરણ તથા કથાકથન, વાર્તાના પાત્રમુખે કથન, વર્ણનો અને જીવંત પાત્રબોલીથી તાદૃશ નિરૂપણ થયું છે. જ્યારે વૃદ્ધાવસ્થાની એકાકી સ્થિતિમાં કુટુંબીઓના પ્રેમને ઝંખતી ‘ફરક’ વાર્તામાં જ્યારે વહુ-દીકરાઓ અને સંતાનો સાથે હોય છે ત્યારે વૃદ્ધ કથાનાયક ભક્તિભાવ માટે એકાંત અને શાંતિ ઇચ્છે છે. તેમને આજુબાજુથી થતા કોલાહલ, બાળકોની મસ્તી અને તોફાનો અને રિડીયામણ અળખામણાં લાગે છે, પરંતુ એ જ પુત્રોને બદલી માટે અન્ય જગ્યાએ જવાનું થાય છે ત્યારે શાંતિ અને નિરાંત અનુભવતા વૃદ્ધ કુટુંબને ઉમંગ સાથે વિદાય આપે છે, પરંતુ કુટુંબની વિદાય પછી તેમને ધોળા દિવસે પણ ઘર ભેંકાર લાગે, છોકરાંના તોફાન અને રિડીયામણ વિના સ્તબ્ધતા અને સન્નાટો અનુભવાય. અને ત્રણત્રણ રાત્રી માળા ખાટલાના પાયામાં ભરાવીને પડખાં ફેરવવામાં અને ઉજાગરામાં જ પસાર થાય ત્યારે વૃદ્ધ ડેલીની સાંકળને તાળું મારીને પડોશી રામાકાનાને કૂંચી સોંપતાં, સ્વજનોવિહોણી સ્થિતિનો ફરક વ્યક્ત કરતાં કહે છે, ‘થયા કરતું’તું. આ રિડીયામણ, આ કજિયા, એમાં ભક્તિભાવમાં ચિત્ત ક્યાંથી પરોવાય? ઈ સંધા હતાં તયે તો હરિ હોઠે આવીને બેસતો. ઈ ગ્યાં એની હારોહાર હરિયે ગ્યો ઠામુકો!’ માત્ર ત્રણ-ચાર દિવસની સમયસંકલનામાં સર્જકે એકાદ દિવસની દિનચર્યાને આવરીને વૃદ્ધની અશાંતિ અજંપાનું કથન-ક્રિયા અને પાત્રસંવાદોથી સરસ નિરૂપણ કરીને કુટુંબવિદાય પછીના સમયને મૃતકપત્નીનાં સ્મરણ તથા પૌત્ર-પૌત્રીઓના કજિયા, વાર્તા સાંભળવાની જિદ, ખુશામતનાં સંભારણાંની સાથોસાથ વાતાવરણની સ્તબ્ધતાની સંનિધિ રચીને સ્વજનોની હાજરી અને ગેરહાજરીનો ફરક વૃદ્ધના ઉજાગરા રૂપે મૂકીને વૃદ્ધનો દીકરાઓ પાસે જવાનો નિર્ણય ઉચિતરૂપે મૂક્યો છે. આમ, ‘ફરક’ ભક્તિભાવમાં સુખ શોધતા વૃદ્ધના સંકુલ મનોભાવની વાર્તા બની રહે છે.

‘શંકાકાંડ’, ‘બાલકાંડ’ અને ‘ઝળેળા’ જેવી પુરાકલ્પનપ્રધાન રચનાઓમાં ગ્રામ્યજીવનના સંબંધોનો તાગ મેળવવાની ઠીકઠીક મથામણ જોવા મળે છે. અહીં રામ, શીતુ, લખોભાઈ અને રાણાભાઈ જેવાં ગ્રામીણપાત્રો પસંદ કરીને મનુષ્યસંબંધો અને આંતર-બાહ્ય મૂંઝવણોનું ચિત્ર ઝિલાયું છે. વળી ગોહિલવાડી બોલીના સબળ વિનિયોગને લીધે ગ્રામ્યપરિવેશ પણ તાદૃશ થતો અનુભવાય છે.   

‘શંકાકાંડ’ની શીતુ પતિપ્રેમી છે. તે ગામથી દૂર પતિ રામ અને દિયર લખા સાથે વાડીમાં રહી ઘરકામ તો રામ-લખો શાકભાજીની દુકાને બેસે છે. શીતુએ એક હરામી પુરુષને સબક શીખવી તેની સ્ત્રીશક્તિનો પરિચય પણ કરાવ્યો છે, વાડીથી સહેજ ઝૂંપડીમાં રહેતો ભગત ભોળા રામ અને લખાને સ્ત્રીચરિત્રની વાતો કરી ફોસલાવાનો પ્રયત્ન કરે છે, પરંતુ એક રાત્રીએ ભગતની હરકતો રામના મનમાં શંકા પ્રેરે છે. શંકાગ્રસ્ત રામ પોતાનું અને ભગતનું ઝૂંપડું સળગાવી દે છે અને અગ્નિપરીક્ષામાં શીતુ બચી જાય છે. ‘ઝળેળા’ શીતુના પ્રાયશ્ચિત્ત ભાવને કારણે સારી વાર્તા બની છે. અહીં ગરીબ અને અભાવગ્રસ્ત, પરંતુ પ્રેમાળ પતિ હોવા છતાં રાણાભાઈની મિલકત અને લોભ-લાલચમાં શીતુ પ્રેમાળ-ભોળા રામને ત્યજે છે, પરંતુ એકાદ બે દિવસમાં જ કશાય પરિશ્રમ વગર શીતુ પગમાં ઝળેળા અનુભવે છે. અને પશ્ચાત્તાપના અગ્નિમાં શેકાતી છેવટે રામને ઘેર પાછી ફરે છે ત્યારે તેના પગમાં અનુભવાતા ઝળેળા છૂ થઈ જાય છે! ઝળેળાનો સંકેત, રામની અતીતસ્મૃતિ રૂપે અનુભવાતા પશ્ચાત્તાપનું નિરૂપણ આસ્વાદ્ય બન્યું છે. શીતુની ઉક્તિઓ, રામનો સભર પત્નિપ્રેમ, લોકોક્તિઓ અને શીતુ-રાણાના સંવાદોથી વસ્તુવિન્યાસ સધાયો છે. તો ‘બાળકાંડ’માં રામ દાંડ મિત્રો અને દાંડ હરકતોથી ઘેરાયેલો છે. કુંણાકુંણા હણકાનો શિકાર અને તેની મિજબાની કરતાં હણકાના માવતરના સંદર્ભે થયેલું સંવેદન રામની દિશા બદલી નાખે છે. તે મિત્રોને તથા દાંડ હરકતો છોડવાનો સંકલ્પ કરી લે છે અને કુટુંબવત્સલ બની જાય છે, પરંતુ દાંડ મિત્રોના આગેવાન એવા દૂદાની રામના દીકરાને ઉઠાવી જવાની ધમકીના પ્રતિભાવરૂપે રામના મનમાં ભય અને વ્યાકુળતાનું તાંડવ મચે છે. તે સ્વપ્નમાં દૂદાને ભીંસીને મરણતોલ દશામાં અનિષ્ટનો અંત આણતો દર્શાવાયો છે. અહીં ફ્લેશબૅક અને સ્વપ્ન દૃશ્યથી વાર્તા ગૂંથણી થઈ છે.

‘ભાદા રણછોડના ડેલામાં રાતવાસો’માં મિત્ર આલોકના દાંપત્યજીવનમાં પડેલી ગૂંચને ઉકેલવા ગયેલા નાયક સામે મિત્ર આલોક અને તેની પત્ની મિત્રા  છે તો બીજી તરફ ડેલામાં વસતુ બીજું જોડું ગોસ્વામી દંપતી. સર્જકે આ બંને દંપતીની સંનિધિ રચીને, અજાણ્યા કથાનાયકને આદરભાવથી આતિથ્યધર્મ નિભાવનાર ગોસ્વામી દંપતીના મુકાબલે મિત્ર દંપતીના દાંપત્યજીવનમાં સંવાદિતા દાખવવા ગયેલા મિત્રપ્રેમી કથાનાયક માટે મિત્રના મુખે અપમાનજનક શબ્દો મૂકીને સંબંધોની તીવ્રતાને સચોટ નિરૂપી છે.