ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/જનક ત્રિવેદી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 16: Line 16:
‘સુજ્ઞ વાચકગણ, આ મારી વાર્તાની વારતા છે. તમ સૌની જીવન વિશેની સમજણ ઉપર મને પૂરો ભરોસો છે. ભાષાના પ્રપંચનો મોહ ટાળી મેં વાર્તા લખવાનો પ્રયાસ કર્યો છે. મારા પૂર્વજ સર્જકો એવું કરી ગયા છે. છતાં મારી વાર્તામાં અને વાર્તાની વારતામાં તમને દોષ દેખાય તો તે સાંધાવાળા જેઠાલાલ ગોરધનનો નહીં, પણ લેખક તરીકેની ઊણપનો ગણજો, મારી સંવેદનક્ષમતાનો ગણજો. લ્યો ત્યારે, રામે રામ!’

{{Poem2Close}}
{{Poem2Close}}
{{right|– જનક ત્રિવેદી}}
{{right|– જનક ત્રિવેદી}}<br>
{{Poem2Open}}
{{Poem2Open}}
સર્જકે કોઈ બીજાના અનુકરણમાં આવ્યા વગર પોતાના ક્ષેત્રની વાર્તાઓ લખવી જોઈએ – કહેવી જોઈએ. જેથી જે વાર્તાક્ષેત્ર અછૂત રહ્યું હોય એને પણ વાર્તાસાહિત્યમાં સ્થાન મળી શકે. વાર્તાકાર અને નિબંધકાર જનક ત્રિવેદીએ આ જ કામ કર્યું છે. અલબત્ત, આ વાર્તાઓ અનુકરણથી પર હોવા છતાં એકબીજી વાર્તાઓનો છેડો પણ ક્યાંય ભેગો નથી થતો. ભાગ્યે જ એવું બને કે એક વાર્તાની ઘટના બીજી વાર્તાને ગળે મળે. રેલવેની વાર્તાઓ તો એમના વ્યવસાયમાંથી આવી. સર્જકની શોષણ સામે ઊંચો અવાજ કરવાની વિચારધારાએ પણ ભાગ ભજવ્યો. જે ‘મારો અસબાબ’ સંગ્રહના નિબંધોમાં પણ ભાવક પામી ચૂક્યો છે કે પામશે. ‘ચક્કર’ વાર્તામાં તો ‘ચક્કર-બે’ નિબંધમાં! એક વાર્તા સ્વરૂપનું ચક્કર! તો બીજું નિબંધ સ્વરૂપનું ચક્કર!  