32,195
edits
No edit summary |
No edit summary |
||
| Line 3: | Line 3: | ||
[[File:GTVI Image 124 Janak Trivedi.png|200px|right]] | [[File:GTVI Image 124 Janak Trivedi.png|200px|right]] | ||
[‘બાવળ વાવનાર અને બીજી વાર્તાઓ’, જનક ત્રિવેદી, પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ, પ્રથમ આવૃત્તિ ૧૯૯૫, બીજી આવૃત્તિ, ૨૦૧૦] | [‘બાવળ વાવનાર અને બીજી વાર્તાઓ’, જનક ત્રિવેદી, પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ, પ્રથમ આવૃત્તિ ૧૯૯૫, બીજી આવૃત્તિ, ૨૦૧૦]<br> | ||
'''વાર્તાકાર જનક ત્રિવેદીનો પરિચય''' | '''વાર્તાકાર જનક ત્રિવેદીનો પરિચય''' | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 13: | Line 13: | ||
અર્પણ : મરક વાણીના જાણતલ શ્રી વલકુબાપુને | અર્પણ : મરક વાણીના જાણતલ શ્રી વલકુબાપુને | ||
‘બાવળ વાવનાર અને બીજી વાર્તાઓ’, જનક ત્રિવેદી | ‘બાવળ વાવનાર અને બીજી વાર્તાઓ’, જનક ત્રિવેદી | ||
[[File:GTVI Image 195 Baval Vavnar ane Biji Vartao.png|200px|left]] | |||
‘સુજ્ઞ વાચકગણ, આ મારી વાર્તાની વારતા છે. તમ સૌની જીવન વિશેની સમજણ ઉપર મને પૂરો ભરોસો છે. ભાષાના પ્રપંચનો મોહ ટાળી મેં વાર્તા લખવાનો પ્રયાસ કર્યો છે. મારા પૂર્વજ સર્જકો એવું કરી ગયા છે. છતાં મારી વાર્તામાં અને વાર્તાની વારતામાં તમને દોષ દેખાય તો તે સાંધાવાળા જેઠાલાલ ગોરધનનો નહીં, પણ લેખક તરીકેની ઊણપનો ગણજો, મારી સંવેદનક્ષમતાનો ગણજો. લ્યો ત્યારે, રામે રામ!’ | ‘સુજ્ઞ વાચકગણ, આ મારી વાર્તાની વારતા છે. તમ સૌની જીવન વિશેની સમજણ ઉપર મને પૂરો ભરોસો છે. ભાષાના પ્રપંચનો મોહ ટાળી મેં વાર્તા લખવાનો પ્રયાસ કર્યો છે. મારા પૂર્વજ સર્જકો એવું કરી ગયા છે. છતાં મારી વાર્તામાં અને વાર્તાની વારતામાં તમને દોષ દેખાય તો તે સાંધાવાળા જેઠાલાલ ગોરધનનો નહીં, પણ લેખક તરીકેની ઊણપનો ગણજો, મારી સંવેદનક્ષમતાનો ગણજો. લ્યો ત્યારે, રામે રામ!’ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||