32,511
edits
No edit summary |
No edit summary |
||
| Line 6: | Line 6: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
રામ મોરી ગુજરાતી વાર્તાસાહિત્યનાં ઉત્સાહી યુવા સર્જક છે. જે ટૂંકી વાર્તા, પટકથા, અને કટાર લેખન માટે જાણીતા છે. ૨, ફેબ્રુઆરી ૧૯૯૩ એમનો જન્મ દિવસ, વતન પાલિતાણા પાસે લાખાવડ ગામ, પિતા ભાવસંગભાઈ, માતા તેજલબેન અને પત્નીનું નામ સોનલ છે. પ્રાથમિક શિક્ષણ લાખાવડ અને કૉલેજ શિક્ષણ ભાવનગરથી પ્રાપ્ત કરેલ છે. હાલમાં એ નવજીવન ટ્રસ્ટ અમદાવાદમાં મીડિયા અને માસ કમ્યુનિકેશન વિભાગમાં કાર્યરત છે. ફેબ્રિકેશન એન્જિનિયરીંગમાં અભ્યાસ કર્યા બાદ લેખનને એમણે સર્જન સાથે વ્યાવસાયિક કૌશલ પણ બનાવ્યું. સાબરમતી સેન્ટ્ર્લ જેલના કેદીઓને જેલ સાહિત્ય ભણાવવું અને નવજીવન જર્નાલિઝમ ડિપાર્ટમેન્ટમાં વિદ્યાર્થીઓને ક્રિએટીવ રાઇટીંગ વિષય પણ ભણાવે છે. એમણે ‘ટીવી ૯’ અને અન્ય ગુજરાતી ચેનલમાં રહી કામ કર્યુ છે. ‘દિવ્ય ભાસ્કર’ની વાર્તા કોલમમાં લઘુવાર્તાઓ આપી જે ૨૦૧૮માં ‘કોફી સ્ટોરીઝ’ શીર્ષકથી પુસ્તકરૂપે પ્રકાશિત થાય છે. ‘મુંબઈ સમાચાર’માં ‘ધ કન્ફેશન બોક્સ’ અને ‘ફૂલછાબ’માં ‘લવ યુ જિંદગી’ જેવી કટાર લખી. એક નવલકથા ‘કંકુના સૂરજ આથમ્યા’ અને ગુજરાતી ફિલ્મ ‘મોન્ટુની બિટ્ટુ’ તેમજ ‘મારા પપ્પા સુપર હીરો’ની કથા એમણે લખી છે. એમની ચર્ચિત વાર્તા ‘એકવીસમું ટિફિન’ પરથી ગુજરાતી ફિલ્મ બની અને મુંબઈ પૃથ્વી થિયેટરમાં એકોક્તિ રૂપે પણ આ વાર્તા પ્રદર્શિત થઈ છે. શ્રી ગુણવંતરાય આચાર્ય લિખિત સાગર ખેડુ કથા ‘હાજી કાસમ તારી વીજળી’ પરથી નાટ્ય રૂપાંતર રામ મોરીએ કર્યું છે. ‘મહોતું’ વાર્તા પરથી શોર્ટ ફિલ્મ બની છે. રામ મોરીએ ગુજરાતી ફિલ્મ અને ધારાવાહિક માટે સંવાદ લેખનનું કામ પણ કરેલ છે. કુલ ચૌદ વાર્તાનો સમાવેશ કરી ‘મહોતું’ શીર્ષકથી વાર્તાસંગ્રહ યુવા વયે આપી અનેક પારિતોષિક પ્રાપ્ત કર્યા છે. | રામ મોરી ગુજરાતી વાર્તાસાહિત્યનાં ઉત્સાહી યુવા સર્જક છે. જે ટૂંકી વાર્તા, પટકથા, અને કટાર લેખન માટે જાણીતા છે. ૨, ફેબ્રુઆરી ૧૯૯૩ એમનો જન્મ દિવસ, વતન પાલિતાણા પાસે લાખાવડ ગામ, પિતા ભાવસંગભાઈ, માતા તેજલબેન અને પત્નીનું નામ સોનલ છે. પ્રાથમિક શિક્ષણ લાખાવડ અને કૉલેજ શિક્ષણ ભાવનગરથી પ્રાપ્ત કરેલ છે. હાલમાં એ નવજીવન ટ્રસ્ટ અમદાવાદમાં મીડિયા અને માસ કમ્યુનિકેશન વિભાગમાં કાર્યરત છે. ફેબ્રિકેશન એન્જિનિયરીંગમાં અભ્યાસ કર્યા બાદ લેખનને એમણે સર્જન સાથે વ્યાવસાયિક કૌશલ પણ બનાવ્યું. સાબરમતી સેન્ટ્ર્લ જેલના કેદીઓને જેલ સાહિત્ય ભણાવવું અને નવજીવન જર્નાલિઝમ ડિપાર્ટમેન્ટમાં વિદ્યાર્થીઓને ક્રિએટીવ રાઇટીંગ વિષય પણ ભણાવે છે. એમણે ‘ટીવી ૯’ અને અન્ય ગુજરાતી ચેનલમાં રહી કામ કર્યુ છે. ‘દિવ્ય ભાસ્કર’ની વાર્તા કોલમમાં લઘુવાર્તાઓ આપી જે ૨૦૧૮માં ‘કોફી સ્ટોરીઝ’ શીર્ષકથી પુસ્તકરૂપે પ્રકાશિત થાય છે. ‘મુંબઈ સમાચાર’માં ‘ધ કન્ફેશન બોક્સ’ અને ‘ફૂલછાબ’માં ‘લવ યુ જિંદગી’ જેવી કટાર લખી. એક નવલકથા ‘કંકુના સૂરજ આથમ્યા’ અને ગુજરાતી ફિલ્મ ‘મોન્ટુની બિટ્ટુ’ તેમજ ‘મારા પપ્પા સુપર હીરો’ની કથા એમણે લખી છે. એમની ચર્ચિત વાર્તા ‘એકવીસમું ટિફિન’ પરથી ગુજરાતી ફિલ્મ બની અને મુંબઈ પૃથ્વી થિયેટરમાં એકોક્તિ રૂપે પણ આ વાર્તા પ્રદર્શિત થઈ છે. શ્રી ગુણવંતરાય આચાર્ય લિખિત સાગર ખેડુ કથા ‘હાજી કાસમ તારી વીજળી’ પરથી નાટ્ય રૂપાંતર રામ મોરીએ કર્યું છે. ‘મહોતું’ વાર્તા પરથી શોર્ટ ફિલ્મ બની છે. રામ મોરીએ ગુજરાતી ફિલ્મ અને ધારાવાહિક માટે સંવાદ લેખનનું કામ પણ કરેલ છે. કુલ ચૌદ વાર્તાનો સમાવેશ કરી ‘મહોતું’ શીર્ષકથી વાર્તાસંગ્રહ યુવા વયે આપી અનેક પારિતોષિક પ્રાપ્ત કર્યા છે. | ||
[[File:Mahotum by Ram Mori - Book Cover.jpg|200px| | [[File:Mahotum by Ram Mori - Book Cover.jpg|200px|left]] | ||
૨૦૧૭નો દિલ્લી સાહિત્ય અકાદમીનો યુવા પુરસ્કાર, ૨૦૧૬માં ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી ત્રીજું ઇનામ, ૨૦૧૮માં ભારતીય ભાષા પરિષદ કલકત્તાનો યુવા પુરસ્કાર, નાનાભાઈ જેબલિયા સ્મૃતિ સાહિત્ય પુરસ્કાર, અને ૨૦૨૨નો ગીતા નાયક ગદ્ય પારિતોષિક એમની ‘એતદ્’ ઑક્ટોબર-ડિસેમ્બર ૨૦૨૨માં પ્રસિદ્ધ થયેલ ટૂંકી વાર્તા ‘માતાજીએ લાજ રાખી’ને મળે છે. જે વાર્તા સાંપ્રત સમયનું દૂષણ મોબાઈલ, સોશિયલ મીડિયા અને ઓનર કિલિંગનું ચિત્ર દર્શાવે છે. | ૨૦૧૭નો દિલ્લી સાહિત્ય અકાદમીનો યુવા પુરસ્કાર, ૨૦૧૬માં ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી ત્રીજું ઇનામ, ૨૦૧૮માં ભારતીય ભાષા પરિષદ કલકત્તાનો યુવા પુરસ્કાર, નાનાભાઈ જેબલિયા સ્મૃતિ સાહિત્ય પુરસ્કાર, અને ૨૦૨૨નો ગીતા નાયક ગદ્ય પારિતોષિક એમની ‘એતદ્’ ઑક્ટોબર-ડિસેમ્બર ૨૦૨૨માં પ્રસિદ્ધ થયેલ ટૂંકી વાર્તા ‘માતાજીએ લાજ રાખી’ને મળે છે. જે વાર્તા સાંપ્રત સમયનું દૂષણ મોબાઈલ, સોશિયલ મીડિયા અને ઓનર કિલિંગનું ચિત્ર દર્શાવે છે. | ||
વાર્તાસંગ્રહ ‘મહોતું’ને ફ્લેમિંગો પ્રકાશન ૨૦૧૬માં પ્રકાશિત કરે છે. ‘મહોતું’ની વાર્તાઓમાં સ્ત્રીજીવનની સમસ્યાઓ અને મોટા ભાગે ગ્રામપરિવેશ કેન્દ્રસ્થાને છે. રામની લેખનશૈલીની વિશેષતા રહી છે કે એ તળપદી બોલીનો તેમજ ગુજરાતી સાથે મિશ્ર થઈ ગયેલા અંગ્રેજી શબ્દોનો વિનિયોગ કરી વાર્તાને વાસ્તવની વધુ નજીક દર્શાવી શકે છે. પુરુષપ્રધાન સમાજ સમક્ષ સ્ત્રીઓની વેદના અને દર્દનાક ઘટનાઓ મૂકી નારી પક્ષે પોતાનો અવાજ આપે છે. ફળિયું, ડેલો, વાવ અને મેળો તાદૃશ્ય કરી શકે એવો પરિવેશ બાંધી આપે છે. એ હર્ષા ઉર્ફે હરસુડીના પાત્રને એકથી વધારે વાર્તામાં નાયિકા બનાવી એમાં પ્રસંગો અને ઘટનાઓ ઉમેરતા રહી એક પાત્રથી બંધાયેલી ચાર સ્વતંત્ર વાર્તા આપે છે. જેના કારણે એક સાતત્ય ભરેલું અને મજબૂત પાત્ર વાર્તા સાહિત્યને મળે છે. ‘મહોતું’, ‘બળતરાં’, ‘નાથી’ વાર્તાની આ નાયિકા ‘માતાજી એ લાજ રાખી’માં પણ વિસ્તરે છે. એમની છ જેટલી વાર્તા ગ્રામપરિવેશની છે અને આઠ વાર્તા શહેરી સંસ્કૃતિમાંથી આવે છે. છતાં ગ્રામચેતના પ્રબળ એટલે જણાય છે કે ગામડાની સ્રીઓના જીવનની વિષમ સ્થિતિ વાર્તાઓમાં આબેહૂબ દર્શાવી શક્યા છે. જોકે એની ચર્ચિત વાર્તા શહેરી જીવનમાંથી જ મળે છે ‘એકવીસમું ટિફિન.’ જે માનવીય સંવેદન અને સંબંધની કથા છે. એક પ્રૌઢ સ્ત્રીની વાત કરે છે. જે ઘરમાં પતિ તરફથી ઉપેક્ષિત છે. રોજિંદી એકસરખી ઘટમાળથી ગૃહકાર્યનો કોઈ આનંદ એનામાં બચ્યો નથી. અને ટિફિન બનાવવાનો એમનો વ્યવસાય છે. ચારે તરફ અણગમો અને નિરાશા વચ્ચે એક યુવાન ટિફિનના સંદર્ભે મળે છે. જેનું આગમન એના જીવનમાં પ્રસન્નતાની એક બારી ખોલી આપે છે. ગમતી વસ્તુઓના તાર સધાઈ જતાં એ એક પછી એક પરિવર્તન જીવનને વળાંક આપે છે. વાર્તામાં સંબંધને ખૂબ સંયમથી વ્યક્ત કર્યો છે. શરીર સિવાયના ભાવનાત્મક વ્યવહારોને જગ્યા મળી છે. જે વાર્તાને એક ઊંચાઈ આપે છે. એવી બીજી નોંધપાત્ર ‘વાવ’ વાર્તા એમની પ્રસ્તુતિના કારણે કળાલક્ષી બની છે. વાર્તાનો આરંભ જ કાંઈક આ રીતનો છે. ‘ધૂબાંગ્ગ..’ કરતો એક અવાજ વાવમાંથી સંભળાય. દર વખતની જેમ જ. કોણ ગયું? કોઈ ઘરચોળું? કોઈ બાંધણી? કોઈ લેરિયું? કોઈ કાપડું? કોઈ દુપટ્ટો? ધૂબાંગ... પાણીમાં સહેજ ઊઠેલાં વમળ ...બુડબુડિયા... વાવની કિનારીએ લીલ સાથે બાઝી જતા પરપોટા અને પછી બધું શાંત... દર વખતની જેમ જ.’ બગીચા જેવી અને નિર્જન કબ્રસ્તાન જેવી વાવ સમાંતરે વર્ણવી છે. | વાર્તાસંગ્રહ ‘મહોતું’ને ફ્લેમિંગો પ્રકાશન ૨૦૧૬માં પ્રકાશિત કરે છે. ‘મહોતું’ની વાર્તાઓમાં સ્ત્રીજીવનની સમસ્યાઓ અને મોટા ભાગે ગ્રામપરિવેશ કેન્દ્રસ્થાને છે. રામની લેખનશૈલીની વિશેષતા રહી છે કે એ તળપદી બોલીનો તેમજ ગુજરાતી સાથે મિશ્ર થઈ ગયેલા અંગ્રેજી શબ્દોનો વિનિયોગ કરી વાર્તાને વાસ્તવની વધુ નજીક દર્શાવી શકે છે. પુરુષપ્રધાન સમાજ સમક્ષ સ્ત્રીઓની વેદના અને દર્દનાક ઘટનાઓ મૂકી નારી પક્ષે પોતાનો અવાજ આપે છે. ફળિયું, ડેલો, વાવ અને મેળો તાદૃશ્ય કરી શકે એવો પરિવેશ બાંધી આપે છે. એ હર્ષા ઉર્ફે હરસુડીના પાત્રને એકથી વધારે વાર્તામાં નાયિકા બનાવી એમાં પ્રસંગો અને ઘટનાઓ ઉમેરતા રહી એક પાત્રથી બંધાયેલી ચાર સ્વતંત્ર વાર્તા આપે છે. જેના કારણે એક સાતત્ય ભરેલું અને મજબૂત પાત્ર વાર્તા સાહિત્યને મળે છે. ‘મહોતું’, ‘બળતરાં’, ‘નાથી’ વાર્તાની આ નાયિકા ‘માતાજી એ લાજ રાખી’માં પણ વિસ્તરે છે. એમની છ જેટલી વાર્તા ગ્રામપરિવેશની છે અને આઠ વાર્તા શહેરી સંસ્કૃતિમાંથી આવે છે. છતાં ગ્રામચેતના પ્રબળ એટલે જણાય છે કે ગામડાની સ્રીઓના જીવનની વિષમ સ્થિતિ વાર્તાઓમાં આબેહૂબ દર્શાવી શક્યા છે. જોકે એની ચર્ચિત વાર્તા શહેરી જીવનમાંથી જ મળે છે ‘એકવીસમું ટિફિન.’ જે માનવીય સંવેદન અને સંબંધની કથા છે. એક પ્રૌઢ સ્ત્રીની વાત કરે છે. જે ઘરમાં પતિ તરફથી ઉપેક્ષિત છે. રોજિંદી એકસરખી ઘટમાળથી ગૃહકાર્યનો કોઈ આનંદ એનામાં બચ્યો નથી. અને ટિફિન બનાવવાનો એમનો વ્યવસાય છે. ચારે તરફ અણગમો અને નિરાશા વચ્ચે એક યુવાન ટિફિનના સંદર્ભે મળે છે. જેનું આગમન એના જીવનમાં પ્રસન્નતાની એક બારી ખોલી આપે છે. ગમતી વસ્તુઓના તાર સધાઈ જતાં એ એક પછી એક પરિવર્તન જીવનને વળાંક આપે છે. વાર્તામાં સંબંધને ખૂબ સંયમથી વ્યક્ત કર્યો છે. શરીર સિવાયના ભાવનાત્મક વ્યવહારોને જગ્યા મળી છે. જે વાર્તાને એક ઊંચાઈ આપે છે. એવી બીજી નોંધપાત્ર ‘વાવ’ વાર્તા એમની પ્રસ્તુતિના કારણે કળાલક્ષી બની છે. વાર્તાનો આરંભ જ કાંઈક આ રીતનો છે. ‘ધૂબાંગ્ગ..’ કરતો એક અવાજ વાવમાંથી સંભળાય. દર વખતની જેમ જ. કોણ ગયું? કોઈ ઘરચોળું? કોઈ બાંધણી? કોઈ લેરિયું? કોઈ કાપડું? કોઈ દુપટ્ટો? ધૂબાંગ... પાણીમાં સહેજ ઊઠેલાં વમળ ...બુડબુડિયા... વાવની કિનારીએ લીલ સાથે બાઝી જતા પરપોટા અને પછી બધું શાંત... દર વખતની જેમ જ.’ બગીચા જેવી અને નિર્જન કબ્રસ્તાન જેવી વાવ સમાંતરે વર્ણવી છે. | ||
| Line 38: | Line 38: | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = અજય સોની | |previous = અજય સોની | ||
|next = | |next = અભિમન્યુ આચાર્ય | ||
}} | }} | ||