32,153
edits
(Email / Footer Corrected) |
No edit summary |
||
| Line 9: | Line 9: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
'''મનોહર ત્રિવેદીની વાર્તાકલા :''' | '''મનોહર ત્રિવેદીની વાર્તાકલા :''' | ||
[[File:GTVI Image 117 Gajavama Gaam.png|200px|left]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
'''(૧) ગજવામાં ગામ (પ્ર. આ. ૧૯૯૮, દ્વિ. આ. ૨૦૧૦ પૃ. ૧૫૭)''' | '''(૧) ગજવામાં ગામ (પ્ર. આ. ૧૯૯૮, દ્વિ. આ. ૨૦૧૦ પૃ. ૧૫૭)''' | ||
‘ગજવામાં ગામ’ (૧૯ વાર્તાઓ)ના પ્રારંભે જ મણિલાલ હ. પટેલના પ્રસ્તાવનાલેખમાં આ સંગ્રહની વાર્તાઓને સર્જકની ‘ગ્રામચેતનાની ગળથૂથી-રૂપ’ ઓળખ આપીને તેમાંની કેટલીક વાર્તાઓની કથ્યવિષયથી માંડીને વાર્તાના પરિવેશ, પ્રતીક-વર્ણનો-કથનકલા અને ભાષાકર્મની સંક્ષિપ્ત ચર્ચા થઈ છે. તો વાર્તાઓને અંતે ‘પાઠડી’ના સંદર્ભે રમેશ ર. દવેનો દીર્ઘલેખ ઉપરાંત શરીફા વીજળીવાળા, જીજ્ઞા વ્યાસ અને બહાદુરભાઈ વાંક વગેરેની સંક્ષિપ્ત સમીક્ષાઓ આ સંગ્રહની વાર્તાઓના કથ્યવિષય અને કલાત્મકતાને પામવામાં ઉપકારક બની રહે તેમ છે. | ‘ગજવામાં ગામ’ (૧૯ વાર્તાઓ)ના પ્રારંભે જ મણિલાલ હ. પટેલના પ્રસ્તાવનાલેખમાં આ સંગ્રહની વાર્તાઓને સર્જકની ‘ગ્રામચેતનાની ગળથૂથી-રૂપ’ ઓળખ આપીને તેમાંની કેટલીક વાર્તાઓની કથ્યવિષયથી માંડીને વાર્તાના પરિવેશ, પ્રતીક-વર્ણનો-કથનકલા અને ભાષાકર્મની સંક્ષિપ્ત ચર્ચા થઈ છે. તો વાર્તાઓને અંતે ‘પાઠડી’ના સંદર્ભે રમેશ ર. દવેનો દીર્ઘલેખ ઉપરાંત શરીફા વીજળીવાળા, જીજ્ઞા વ્યાસ અને બહાદુરભાઈ વાંક વગેરેની સંક્ષિપ્ત સમીક્ષાઓ આ સંગ્રહની વાર્તાઓના કથ્યવિષય અને કલાત્મકતાને પામવામાં ઉપકારક બની રહે તેમ છે. | ||
આ સંગ્રહની મોટાભાગની વાર્તાઓમાં મનુષ્યનો પ્રણયભાવ, દાંપત્યજીવનની સમસ્યાઓ અને વિસંગતિઓ, જાતીયસંબંધો કેન્દ્રસ્થાને છે. તો કેટલીક વાર્તાઓમાં વૃદ્ધજીવનની સમસ્યા, એકલતા, પિતૃવાત્સલ્ય જેવાં સંવેદનો પણ વાર્તાનો વિષય બનીને આવ્યાં છે. ‘પગલાં’, ‘કદાચ’, ‘અમુક ગામની વાત’, ‘ઉજાગરાઓ’ કે ‘છન્નુનું મન’ જેવી રચનાઓમાં પ્રણયસંવેદન કેન્દ્રમાં છે. જેમાં બહુધા અધૂરા અને અતૃપ્ત પ્રેમની વ્યથા-નિરાશાનું નિરૂપણ છે. ‘પગલાં’માં વર્તમાનની ક્ષણે વાર્તાનાયક સુંદરને બાળસખી કમુ સાથેનો પ્રેમ-અતીત પીડે છે. જેની સાથે સુંદરે બાલ્યથી માંડીને યૌવનના ઉંબર સુધી સભર જીવન વિતાવ્યું હતું તેવી કમુના વેવિશાળ અને લગ્ન પછી સુંદર માટે કમુએ છેલ્લી નિશાનીરૂપ ખામણામાં પાડેલી પગલાંની છાપ મોટું આશ્વાસન છે, પરંતુ મોટાભાઈ રાઘવ દ્વારા ખામણાં તોડી નંખાય છે ત્યારે, સૂની આંખે ભોંય ખોતરતા સુંદરનો ઝુરાપો જીવનભર રહી જાય છે. ‘તેને ઊંઘ ન આવી’ –વિધાનથી આરંભ પામતી આ રચનામાં સુંદરના મોડી રાતથી પરોઢ સુધીના સમયની અનિદ્રા-ચૂંગી પીવાની લત અને અતીત સ્મૃતિઓ રૂપે બાલ્યવયના નિર્દોષપ્રેમ, પ્રણયવિચ્છેદ અને ઝુરાપાનું અસરકારક નિરૂપણ સાંપડે છે. તો ખાટલાના કડડડ અવાજ અને સુંદર-કમુના પ્રથમ આલિંગનમાં માંડવો હિંચોળાવાની ઘટનાનું સંનિધિકરણ પણ અસરકારક છે. સુંદરની વિચારતન્દ્રા તૂટતાં જ દાદાની આજ્ઞાને અનુસરતા સંદરનું ઢોરના ચરાણે જવું અને શિવમંદિર, ખેતર, ગાડું અને વાડીના સ્મૃતિસાહચર્યોથી ભવ્ય બાળઅતીત અને પ્રણયવિચ્છેદ ખડો થયો છે. અને સુંદર ખેતરમાં દોડી જાય... ખામણામાં કમુના પગલાંનો વિલય જોઈને સૂની આંખે ભોંય ખોંતરતો રહી જાય – ત્યાં અંત પામતી આ વાર્તા અતીતનિરૂપણ, સ્મૃતિસાહચર્ય જેવી યુક્તિઓ, હૃદ્ય બોલીસંવાદોની સરસ ગૂંથણીમાં સ્પર્શી જાય તેવી છે. તો ‘ઉજાગરાઓ’ અને ‘કદાચ’માં અતૃપ્ત પ્રણય નિરૂપણ ઈશ્વર અને રાણુના સમાન પાત્રો લઈને થયું છે. ‘કદાચ’ વાર્તામાં પણ ઈશ્વર અને રાણુનો સંબંધ વિવાહમાં પરિણમ્યો નથી. રાણુના લગ્નને જિરવી ન શકેલો ઈશ્વર એકાકી બની હૉસ્પિટલમાં દાખલ થાય, હૉસ્પિટલમાંથી આવ્યા પછી પણ તેનું મન ક્યાંય લાગતું નથી, ત્યારે એક દિવસ રાણુ આવે છે. બંને સાથે સમય પસાર કરે અને અતીતના સંભારણામાં ઈશ્વર હળવોફૂલ બની ઊંઘી જાય છે. સાસરીમાંથી પિયર આવેલી રાણું ઈશ્વરના ઘેર આવે – એવી ઘટનાક્રિયાથી આરંભ પામતી આ વાર્તામાં ઈશ્વર અને રાણુના સંભારણાં રૂપે કાળુભાર નદી અને ગ્રામ્યપરિવેશમાં શિશુસહજ નિર્દોષપ્રેમનું આહ્લાદક નિરૂપણ થયું છે. વળી નદીમાં ડૂબતી રાણુને બચાવવા જતાં પહેલું આલિંગન અને વયસહજ આકર્ષણ સ્વાભાવિક નિરૂપણ પામ્યું છે. પાત્રના ભાવ-સ્વભાવને ઝીલતી હૃદ્ય, કાવ્યત્વસભર ભાષા વાર્તાનો સજીવ અંશ બની રહે છે. તો કાવ્યમય વિધાનથી આરંભ પામેલી ‘કદાચ’ વાર્તામાં પણ ઈશ્વરની અતીતસ્મૃતિ રૂપે રાણુ સાથેની બાલ્યરમતો, પ્રણયસંવેદના અને ઝુરાપાનું વિષયવસ્તુ પમાય છે. કથન અને ડાયરી જેવી યુક્તિઓથી વસ્તુગ્રથન થયું છે. હૃદ્ય ભાષા પણ આસ્વાદ્ય, છતાં સમગ્ર રચના નિબંધની છાપ અંકિત કરે છે. | આ સંગ્રહની મોટાભાગની વાર્તાઓમાં મનુષ્યનો પ્રણયભાવ, દાંપત્યજીવનની સમસ્યાઓ અને વિસંગતિઓ, જાતીયસંબંધો કેન્દ્રસ્થાને છે. તો કેટલીક વાર્તાઓમાં વૃદ્ધજીવનની સમસ્યા, એકલતા, પિતૃવાત્સલ્ય જેવાં સંવેદનો પણ વાર્તાનો વિષય બનીને આવ્યાં છે. ‘પગલાં’, ‘કદાચ’, ‘અમુક ગામની વાત’, ‘ઉજાગરાઓ’ કે ‘છન્નુનું મન’ જેવી રચનાઓમાં પ્રણયસંવેદન કેન્દ્રમાં છે. જેમાં બહુધા અધૂરા અને અતૃપ્ત પ્રેમની વ્યથા-નિરાશાનું નિરૂપણ છે. ‘પગલાં’માં વર્તમાનની ક્ષણે વાર્તાનાયક સુંદરને બાળસખી કમુ સાથેનો પ્રેમ-અતીત પીડે છે. જેની સાથે સુંદરે બાલ્યથી માંડીને યૌવનના ઉંબર સુધી સભર જીવન વિતાવ્યું હતું તેવી કમુના વેવિશાળ અને લગ્ન પછી સુંદર માટે કમુએ છેલ્લી નિશાનીરૂપ ખામણામાં પાડેલી પગલાંની છાપ મોટું આશ્વાસન છે, પરંતુ મોટાભાઈ રાઘવ દ્વારા ખામણાં તોડી નંખાય છે ત્યારે, સૂની આંખે ભોંય ખોતરતા સુંદરનો ઝુરાપો જીવનભર રહી જાય છે. ‘તેને ઊંઘ ન આવી’ –વિધાનથી આરંભ પામતી આ રચનામાં સુંદરના મોડી રાતથી પરોઢ સુધીના સમયની અનિદ્રા-ચૂંગી પીવાની લત અને અતીત સ્મૃતિઓ રૂપે બાલ્યવયના નિર્દોષપ્રેમ, પ્રણયવિચ્છેદ અને ઝુરાપાનું અસરકારક નિરૂપણ સાંપડે છે. તો ખાટલાના કડડડ અવાજ અને સુંદર-કમુના પ્રથમ આલિંગનમાં માંડવો હિંચોળાવાની ઘટનાનું સંનિધિકરણ પણ અસરકારક છે. સુંદરની વિચારતન્દ્રા તૂટતાં જ દાદાની આજ્ઞાને અનુસરતા સંદરનું ઢોરના ચરાણે જવું અને શિવમંદિર, ખેતર, ગાડું અને વાડીના સ્મૃતિસાહચર્યોથી ભવ્ય બાળઅતીત અને પ્રણયવિચ્છેદ ખડો થયો છે. અને સુંદર ખેતરમાં દોડી જાય... ખામણામાં કમુના પગલાંનો વિલય જોઈને સૂની આંખે ભોંય ખોંતરતો રહી જાય – ત્યાં અંત પામતી આ વાર્તા અતીતનિરૂપણ, સ્મૃતિસાહચર્ય જેવી યુક્તિઓ, હૃદ્ય બોલીસંવાદોની સરસ ગૂંથણીમાં સ્પર્શી જાય તેવી છે. તો ‘ઉજાગરાઓ’ અને ‘કદાચ’માં અતૃપ્ત પ્રણય નિરૂપણ ઈશ્વર અને રાણુના સમાન પાત્રો લઈને થયું છે. ‘કદાચ’ વાર્તામાં પણ ઈશ્વર અને રાણુનો સંબંધ વિવાહમાં પરિણમ્યો નથી. રાણુના લગ્નને જિરવી ન શકેલો ઈશ્વર એકાકી બની હૉસ્પિટલમાં દાખલ થાય, હૉસ્પિટલમાંથી આવ્યા પછી પણ તેનું મન ક્યાંય લાગતું નથી, ત્યારે એક દિવસ રાણુ આવે છે. બંને સાથે સમય પસાર કરે અને અતીતના સંભારણામાં ઈશ્વર હળવોફૂલ બની ઊંઘી જાય છે. સાસરીમાંથી પિયર આવેલી રાણું ઈશ્વરના ઘેર આવે – એવી ઘટનાક્રિયાથી આરંભ પામતી આ વાર્તામાં ઈશ્વર અને રાણુના સંભારણાં રૂપે કાળુભાર નદી અને ગ્રામ્યપરિવેશમાં શિશુસહજ નિર્દોષપ્રેમનું આહ્લાદક નિરૂપણ થયું છે. વળી નદીમાં ડૂબતી રાણુને બચાવવા જતાં પહેલું આલિંગન અને વયસહજ આકર્ષણ સ્વાભાવિક નિરૂપણ પામ્યું છે. પાત્રના ભાવ-સ્વભાવને ઝીલતી હૃદ્ય, કાવ્યત્વસભર ભાષા વાર્તાનો સજીવ અંશ બની રહે છે. તો કાવ્યમય વિધાનથી આરંભ પામેલી ‘કદાચ’ વાર્તામાં પણ ઈશ્વરની અતીતસ્મૃતિ રૂપે રાણુ સાથેની બાલ્યરમતો, પ્રણયસંવેદના અને ઝુરાપાનું વિષયવસ્તુ પમાય છે. કથન અને ડાયરી જેવી યુક્તિઓથી વસ્તુગ્રથન થયું છે. હૃદ્ય ભાષા પણ આસ્વાદ્ય, છતાં સમગ્ર રચના નિબંધની છાપ અંકિત કરે છે. | ||
‘ગામની વચાળે એક બ્રાહ્મણનું ઘર’ – આ વિધાનથી પરંપરિત કથનશૈલીમાં કહેવાયેલી ‘કોઈ અમુક ગામની વાત છે’ વાર્તામાં શિષ્ટ, પ્રાસાદિક અને હૃદયંગમ ભાષાશૈલીમાં વાર્તાનાયિકા બ્રાહ્મણપુત્રી એવી દેવી અને કેશુના વિરલ, અવ્યક્ત પ્રેમનું અને કેશુના બલિદાનનું વિષયવસ્તુ વ્યક્ત થયું છે. વાર્તામાં સ્પષ્ટ વિભાજન નથી, પરંતુ વાર્તા બે પ્રવાહમાં વહે છે. પહેલા અંશમાં એક ગામમાં એકલપંડે રહેતા બ્રાહ્મણ અને બ્રાહ્મણપુત્રીને પડોશી ફઈબા બ્રાહ્મણપત્નીને તેમણે આપેલા વચન મુજબ, દેવીના ઉછેરથી માંડીને ઘરકામ શીખવે, અને તેને પારકી કરવાની ચિંતા પણ સેવે છે. દેવીને નાનપણથી જ સતી અને શૂરાઓની વાર્તાઓ વાંચવાનો અને ફઈબાના ભત્રીજા કેશુને સંભળાવવાનો શોખ છે. વાર્તારસિયો કેશુ એકતાન થઈને વાર્તાઓ સાંભળે છે અને દેવી પણ રસપૂર્વક કેશુને વાર્તાઓ કહે છે. તેમાં જ બન્ને વચ્ચે એકાત્મતાનો ભાવ જન્મે છે. કેશુને તો પોતે રા’ખેંગાર હોય અને દેવી રાણકદેવી હોય તેવાં સ્વપ્ન પણ આવે છે. તેથી જ કેશુ (રા’ખેંગાર) દેવી (રાણકદેવી) વિશે એલફેલ બોલતા બ્રાહ્મણપુત્ર બબલા (સધરો જેસંગ)ને મારવા તૈયાર થાય છે ત્યારે માંડમાંડ દેવી તેને રોકે છે. બંનેનો અવ્યક્ત પ્રેમ પ્રકટ પ્રેમમાં પરિણમે તે પહેલાં તો દેવીનું ભીલડી મધ્યે કરુણાશંકર દવેના ચિરંજીવી જોડે લગ્ન થાય છે. તે આ વાર્તાનો પ્રથમ અંશ. બીજા અંશમાં કોઈ અજાણ્યા ગાડાનો અસવાર અને કેશુનો દોસ્ત વીરુ ભીલડી ગામમાં આવીને કરુણાશંકરનું ઘર શોધે છે અને દેવીને ‘તમને સમાચાર આપવા આવ્યો છવ’ – એમ કહે છે, ત્યારે દેવી ‘નક્કી કેશુના જ સમાચાર હોવા જોઈએ’ – એવી દહેશત અનુભવતાં, તેનાં સાસુ કે પતિને પણ ગણકાર્યા વગર વીરુ સાથે ગાડામાં બેસી જાય છે. તેને રસ્તામાં વીરુ દ્વારા સમાચાર મળે છે કે, એકલા કેશુએ બબલા અને તેના ચાર સાથીદારોનો ગાળવ્યવહાર સાંભળીને જબરો મુકાબલો કર્યો અને પોતે પહોંચી જઈ હાંકલો કરતા વિરોધીઓને ભગાડ્યા. ઘાયલ થયેલા કેશુએ તેના મિત્ર વીરુને છેલ્લી ઇચ્છા તરીકે કહેલા બોલમાં તેનો દેવી પ્રત્યેનો પ્રેમ પ્રકટપણે વ્યક્ત થાય છે. દેવીને બોલાવવા જવાની જિદ કરતો કેશુ વીરુને કહે છે : ‘મારું વેણ્ય પાળ્ય. એના ખોળામાં માથું મેલીને મરવાના ઓરતા નથી મુકાતા, વીરુ. અગત્યે જાસ નકર હું’ તો આ સાંભળીને દેવીની ચીસથી સીમમાં પડેલો સોંપો પણ જાણે ભયભીત થઈ ઊઠે છે. દેવી ચીસ પાડતાં કહે છે : ‘જો દેખાય, કેસુ, પણે એ વીરુ. છીપર ઉપર. કહું છું, ઉભું રાખ્ય (ગાડું) એનું માથું ખોળામાં નઈ રાખું, ત્યાં લગણ ઈ જીવશે. પછી હું જોઈ લ’શ. મને જોઈને એ કેવોક થાય છે?’ વીરુ તો કેશુને અમરેલી દવાખાને દાખલ કર્યો હોવાનું જણાવી ગાડુ હંકારી મૂકે, પણ દેવી તેની એકે ય વાત ન સાંભળતાં ‘કેશુની સમક્ષ પોતે ‘મેના ગુર્જરી’ની વાત માંડશે અને તે કડાક દઈને ઊભો થશે’ એમ કહેતાં ગાડામાંથી ઠેકડો મારવા જાય છે ત્યાં જ તેને ગાડાનો આડો વાગતાં બેભાન થાય છે. અહીં સર્જકે મૂળ વાત અધ્યાહાર રાખીને આ વાત.. ‘કોઈ અમુક ગામની છે’ – એમ કહીને આવો પ્રેમ કઈ બધે જ ના હોય – એવા લક્ષ્યાર્થ દ્વારા વિરલ પ્રેમનો મહિમા વ્યક્ત કર્યો છે. વાર્તામાં રસાળ કથનની સાથોસાથ સ્વપ્નની પ્રયુક્તિ અને અંતે કપોળકલ્પના વણી લઈને બંને પાત્રોના પરસ્પર પ્રણયભાવને સરસ રીતે વણી લીધો છે. વાર્તા આસ્વાદ્યક્ષમ છે. | ‘ગામની વચાળે એક બ્રાહ્મણનું ઘર’ – આ વિધાનથી પરંપરિત કથનશૈલીમાં કહેવાયેલી ‘કોઈ અમુક ગામની વાત છે’ વાર્તામાં શિષ્ટ, પ્રાસાદિક અને હૃદયંગમ ભાષાશૈલીમાં વાર્તાનાયિકા બ્રાહ્મણપુત્રી એવી દેવી અને કેશુના વિરલ, અવ્યક્ત પ્રેમનું અને કેશુના બલિદાનનું વિષયવસ્તુ વ્યક્ત થયું છે. વાર્તામાં સ્પષ્ટ વિભાજન નથી, પરંતુ વાર્તા બે પ્રવાહમાં વહે છે. પહેલા અંશમાં એક ગામમાં એકલપંડે રહેતા બ્રાહ્મણ અને બ્રાહ્મણપુત્રીને પડોશી ફઈબા બ્રાહ્મણપત્નીને તેમણે આપેલા વચન મુજબ, દેવીના ઉછેરથી માંડીને ઘરકામ શીખવે, અને તેને પારકી કરવાની ચિંતા પણ સેવે છે. દેવીને નાનપણથી જ સતી અને શૂરાઓની વાર્તાઓ વાંચવાનો અને ફઈબાના ભત્રીજા કેશુને સંભળાવવાનો શોખ છે. વાર્તારસિયો કેશુ એકતાન થઈને વાર્તાઓ સાંભળે છે અને દેવી પણ રસપૂર્વક કેશુને વાર્તાઓ કહે છે. તેમાં જ બન્ને વચ્ચે એકાત્મતાનો ભાવ જન્મે છે. કેશુને તો પોતે રા’ખેંગાર હોય અને દેવી રાણકદેવી હોય તેવાં સ્વપ્ન પણ આવે છે. તેથી જ કેશુ (રા’ખેંગાર) દેવી (રાણકદેવી) વિશે એલફેલ બોલતા બ્રાહ્મણપુત્ર બબલા (સધરો જેસંગ)ને મારવા તૈયાર થાય છે ત્યારે માંડમાંડ દેવી તેને રોકે છે. બંનેનો અવ્યક્ત પ્રેમ પ્રકટ પ્રેમમાં પરિણમે તે પહેલાં તો દેવીનું ભીલડી મધ્યે કરુણાશંકર દવેના ચિરંજીવી જોડે લગ્ન થાય છે. તે આ વાર્તાનો પ્રથમ અંશ. બીજા અંશમાં કોઈ અજાણ્યા ગાડાનો અસવાર અને કેશુનો દોસ્ત વીરુ ભીલડી ગામમાં આવીને કરુણાશંકરનું ઘર શોધે છે અને દેવીને ‘તમને સમાચાર આપવા આવ્યો છવ’ – એમ કહે છે, ત્યારે દેવી ‘નક્કી કેશુના જ સમાચાર હોવા જોઈએ’ – એવી દહેશત અનુભવતાં, તેનાં સાસુ કે પતિને પણ ગણકાર્યા વગર વીરુ સાથે ગાડામાં બેસી જાય છે. તેને રસ્તામાં વીરુ દ્વારા સમાચાર મળે છે કે, એકલા કેશુએ બબલા અને તેના ચાર સાથીદારોનો ગાળવ્યવહાર સાંભળીને જબરો મુકાબલો કર્યો અને પોતે પહોંચી જઈ હાંકલો કરતા વિરોધીઓને ભગાડ્યા. ઘાયલ થયેલા કેશુએ તેના મિત્ર વીરુને છેલ્લી ઇચ્છા તરીકે કહેલા બોલમાં તેનો દેવી પ્રત્યેનો પ્રેમ પ્રકટપણે વ્યક્ત થાય છે. દેવીને બોલાવવા જવાની જિદ કરતો કેશુ વીરુને કહે છે : ‘મારું વેણ્ય પાળ્ય. એના ખોળામાં માથું મેલીને મરવાના ઓરતા નથી મુકાતા, વીરુ. અગત્યે જાસ નકર હું’ તો આ સાંભળીને દેવીની ચીસથી સીમમાં પડેલો સોંપો પણ જાણે ભયભીત થઈ ઊઠે છે. દેવી ચીસ પાડતાં કહે છે : ‘જો દેખાય, કેસુ, પણે એ વીરુ. છીપર ઉપર. કહું છું, ઉભું રાખ્ય (ગાડું) એનું માથું ખોળામાં નઈ રાખું, ત્યાં લગણ ઈ જીવશે. પછી હું જોઈ લ’શ. મને જોઈને એ કેવોક થાય છે?’ વીરુ તો કેશુને અમરેલી દવાખાને દાખલ કર્યો હોવાનું જણાવી ગાડુ હંકારી મૂકે, પણ દેવી તેની એકે ય વાત ન સાંભળતાં ‘કેશુની સમક્ષ પોતે ‘મેના ગુર્જરી’ની વાત માંડશે અને તે કડાક દઈને ઊભો થશે’ એમ કહેતાં ગાડામાંથી ઠેકડો મારવા જાય છે ત્યાં જ તેને ગાડાનો આડો વાગતાં બેભાન થાય છે. અહીં સર્જકે મૂળ વાત અધ્યાહાર રાખીને આ વાત.. ‘કોઈ અમુક ગામની છે’ – એમ કહીને આવો પ્રેમ કઈ બધે જ ના હોય – એવા લક્ષ્યાર્થ દ્વારા વિરલ પ્રેમનો મહિમા વ્યક્ત કર્યો છે. વાર્તામાં રસાળ કથનની સાથોસાથ સ્વપ્નની પ્રયુક્તિ અને અંતે કપોળકલ્પના વણી લઈને બંને પાત્રોના પરસ્પર પ્રણયભાવને સરસ રીતે વણી લીધો છે. વાર્તા આસ્વાદ્યક્ષમ છે. | ||
પાત્રપ્રધાન વાર્તા ‘છન્નુનું મન’ પ્રેમ અને મનુષ્યના સ્વાર્થપરાયણ સંબંધોને વ્યક્ત કરતી સરેરાશ રચના છે. વાર્તાનાયક છન્નુને જ્યાં જ્યાં, તે જે જે માણસોના પરિચયમાં આવ્યો હતો તે માણસોએ તેનો સ્વાર્થ સાધવા માટે જ ઉપયોગ કર્યો છે. છન્નુનો સંબંધો પરથી વિશ્વાસ ઊઠી ગયો છે. તેનું મન સવિતા ઉપર ઢળ્યું છે. અને સવિતાએ પણ છન્નુને ભરોસો આપ્યો છે કે, ‘તારા ઘરમાં આવી હકાય તો દખ પણ મધમીઠું લાગે. વેણ ઇ વેણ. આ હાથ તારો જ હવે’ અને ભોળિયો છન્નુ તેને સાચો પ્રેમ માની બેઠો છે. આઠ-આઠ દિવસ સુધી રાહ જોયા પછી છન્નુનો વિશ્વાસ ડગી જાય છે. છતાંય તે સવિતા અને તેના ભાઈ બાબુનું મોઢું મીઠું કરાવવા બજારમાંથી જમરૂખ પણ લાવે છે. પરંતુ સૂચિત સમયે સવિતાની ફરી રાહ જોતો છન્નુ તેને ચા પીવાની ઇચ્છા થતાં, ભગતની બકરી દોહીને દૂધ કાઢે છે અને ચા મૂકે છે. આ દરમિયાન સવિતાનો ભાઈ બાબુ આવતાં તેને બકરી જમરૂખ ખાઈ ગયાનું કહે છે. ખુશખુશાલ થઈ સવિતાને જોવા ઘર બહાર જવામાં છન્નુની ચા પણ ઉભરાઈ જાય છે. નિરાશ છન્નુ બકરીનું એઠું જમરૂખ ખાય છે, અને બાબુને પણ ખાવા આપે છે. આમ વક્રતા સાથે વાર્તા અંત પામે છે. સંબંધોથી ખિન્ન બનેલા છન્નુની ઉદાસી અને સંબંધોની વ્યર્થતા વ્યક્ત કરવા માટે સર્જકે ક્યાંક નિષેધાત્મક, ક્યાંક પ્રશ્નાર્થયુક્ત સ્વગતોક્તિઓથી અરૂઢ ભાષાકર્મ યોજયું છે. છન્નુ દ્વારા ભગતની બકરી દોહીને ભગતને ચા પીવા નિમંત્રણ આપવું, વાર્તાને અંતે છન્નુ દ્વારા લવાયેલા જમરૂખ બકરીનું ખાઈ જવું અને બકરીનું એઠું જમરૂખ છન્નુ દ્વારા ખાવું તથા બાબુને આપવાની ક્રિયાઓમાં છન્નુના પાત્રની વક્રતા સૂચિત થઈ છે. કશુંક નવું કરવાનો પ્રયત્ન, છતાં આ વાર્તા આરંભથી તે અંત લગી નિરાશામાં વહેતી એકાંગી રચના બની રહે છે. | પાત્રપ્રધાન વાર્તા ‘છન્નુનું મન’ પ્રેમ અને મનુષ્યના સ્વાર્થપરાયણ સંબંધોને વ્યક્ત કરતી સરેરાશ રચના છે. વાર્તાનાયક છન્નુને જ્યાં જ્યાં, તે જે જે માણસોના પરિચયમાં આવ્યો હતો તે માણસોએ તેનો સ્વાર્થ સાધવા માટે જ ઉપયોગ કર્યો છે. છન્નુનો સંબંધો પરથી વિશ્વાસ ઊઠી ગયો છે. તેનું મન સવિતા ઉપર ઢળ્યું છે. અને સવિતાએ પણ છન્નુને ભરોસો આપ્યો છે કે, ‘તારા ઘરમાં આવી હકાય તો દખ પણ મધમીઠું લાગે. વેણ ઇ વેણ. આ હાથ તારો જ હવે’ અને ભોળિયો છન્નુ તેને સાચો પ્રેમ માની બેઠો છે. આઠ-આઠ દિવસ સુધી રાહ જોયા પછી છન્નુનો વિશ્વાસ ડગી જાય છે. છતાંય તે સવિતા અને તેના ભાઈ બાબુનું મોઢું મીઠું કરાવવા બજારમાંથી જમરૂખ પણ લાવે છે. પરંતુ સૂચિત સમયે સવિતાની ફરી રાહ જોતો છન્નુ તેને ચા પીવાની ઇચ્છા થતાં, ભગતની બકરી દોહીને દૂધ કાઢે છે અને ચા મૂકે છે. આ દરમિયાન સવિતાનો ભાઈ બાબુ આવતાં તેને બકરી જમરૂખ ખાઈ ગયાનું કહે છે. ખુશખુશાલ થઈ સવિતાને જોવા ઘર બહાર જવામાં છન્નુની ચા પણ ઉભરાઈ જાય છે. નિરાશ છન્નુ બકરીનું એઠું જમરૂખ ખાય છે, અને બાબુને પણ ખાવા આપે છે. આમ વક્રતા સાથે વાર્તા અંત પામે છે. સંબંધોથી ખિન્ન બનેલા છન્નુની ઉદાસી અને સંબંધોની વ્યર્થતા વ્યક્ત કરવા માટે સર્જકે ક્યાંક નિષેધાત્મક, ક્યાંક પ્રશ્નાર્થયુક્ત સ્વગતોક્તિઓથી અરૂઢ ભાષાકર્મ યોજયું છે. છન્નુ દ્વારા ભગતની બકરી દોહીને ભગતને ચા પીવા નિમંત્રણ આપવું, વાર્તાને અંતે છન્નુ દ્વારા લવાયેલા જમરૂખ બકરીનું ખાઈ જવું અને બકરીનું એઠું જમરૂખ છન્નુ દ્વારા ખાવું તથા બાબુને આપવાની ક્રિયાઓમાં છન્નુના પાત્રની વક્રતા સૂચિત થઈ છે. કશુંક નવું કરવાનો પ્રયત્ન, છતાં આ વાર્તા આરંભથી તે અંત લગી નિરાશામાં વહેતી એકાંગી રચના બની રહે છે. | ||
| Line 27: | Line 25: | ||
‘ઓળખ’ પાત્રપ્રધાન વાર્તામાં પતિપ્રેમી સ્ત્રીની નિઃસહાયતા કેન્દ્રમાં છે. કથાનાયક માધવનો બાપ સંયુક્ત કુટુંબમાં મોટાભાઈઓની ઈર્ષા-દ્વેષને કારણે પત્ની-સંતાનો અને ઘર ત્યજીને ચાલ્યો ગયો છે. પતિની ગેરહાજરીમાં માધવની માએ એકલાં ખેતી, ઢોરઢાંખર અને સંતાનઉછેરનું કામ કર્યું છે. દીકરા માધવના વિવાહ માટે કન્યાપક્ષના સંબંધીઓ આવવાના હોઈ માએ સતત ૧૫ દિવસ સુધી દિવસ-રાત એક કરીને ઘર શણગારીને પ્રસંગની તૈયારી કરી છે. તે સ્ત્રીને છેલ્લે સુધી અતૂટ વિશ્વાસ છે કે છેલ્લી ઘડીએ પણ પોતાનો પતિ આવશે. તેડું કરવા છતાં મોટાભાઈઓના કુટુંબનું પણ કોઈ ફરકતું નથી. મા-ના આનંદ-ઉમળકા વચ્ચે મહેમાનોની પધરામણી થાય છે. ભોજન માટે બેઠેલા મહેમાનોને આનંદ અને ઉત્સાહ સાથે બા ભોજન પીરસે છે. તે છેલ્લે ફરી બધાને લાપસી પીરસવા ફરે છે. તે આનંદના અતિરેકમાં ભોજન પીરસતાં પીરસતાં વેવાઈનું કાંડું પકડીને તેમના મોંમાં લાપસીનો કોળિયો ધકેલી દેતાં, તે પોતાના પતિને જે રીતે આગ્રહ કરતી હતી તેમ જ, અત્યંત ભીનાશથી બોલી ઊઠે છે : ‘આ છેલ્લો કોળિયો નો લ્યે એને આંખ સામે બળતી ભાળો, કાળી... પણ એ રાત્યે’ – બોલતાં જ સભાન થઈ જવાતાં ખૂંમચો મૂકી દઈને ઓરડામાં ભરાઈ જાય છે. પુત્રી સૂમી અને મહેમાનો પણ દંગ અને સ્તબ્ધ બની તાકી રહે છે, પરંતુ માના જીવનસંદર્ભ, તેની પતિભાવના અને પ્રસંગના ઉમળકાને સારી પેઠે ઓળખતો દીકરો માધવ તેના વાંસા ઉપર હાથ ફેરવતાં અને આંસુ લૂછતાં કહી દે છે, ‘બા, બીજાની તો મને ખબર નથી, પણ હું તો તને ઓળખું છું ને?’ (પૃ. ૧૧૯) સર્વજ્ઞ કથનકેન્દ્રમાં રચાયેલી આ વાર્તા માધવના દૃષ્ટિકોણથી રજૂ થઈ છે. આરંભથી જ માધવના મનોગત રૂપે અતીત દૃશ્યોથી પિતાજીની કુટુંબભાવના, માનો પતિપ્રેમ અને કુટુંબસંઘર્ષ, માધવનો વિવાહપ્રસંગ જેવા પ્રસંગઅંશોની માધવના મનોગતરૂપે અતીતદૃશ્યો, કથાકથન, વર્ણન અને સંવાદોથી ખડા કરીને વસ્તુપ્રપંચની સરસ માવજત થઈ છે. કથાકથન અને સંવાદોમાં ગોહિલવાડી બોલીનો વિનિયોગ અહીં પણ પ્રસંગોને તાદૃશ કરવામાં કારગત બનતો અનુભવાય છે. માધવની બાના વર્તનની સેળભેળ પણ તેને અંતે તો તેના અતૂટ પતિપ્રેમને વ્યક્ત કરી તેને ભારતીય સ્ત્રી તરીકે સ્થાપે છે. | ‘ઓળખ’ પાત્રપ્રધાન વાર્તામાં પતિપ્રેમી સ્ત્રીની નિઃસહાયતા કેન્દ્રમાં છે. કથાનાયક માધવનો બાપ સંયુક્ત કુટુંબમાં મોટાભાઈઓની ઈર્ષા-દ્વેષને કારણે પત્ની-સંતાનો અને ઘર ત્યજીને ચાલ્યો ગયો છે. પતિની ગેરહાજરીમાં માધવની માએ એકલાં ખેતી, ઢોરઢાંખર અને સંતાનઉછેરનું કામ કર્યું છે. દીકરા માધવના વિવાહ માટે કન્યાપક્ષના સંબંધીઓ આવવાના હોઈ માએ સતત ૧૫ દિવસ સુધી દિવસ-રાત એક કરીને ઘર શણગારીને પ્રસંગની તૈયારી કરી છે. તે સ્ત્રીને છેલ્લે સુધી અતૂટ વિશ્વાસ છે કે છેલ્લી ઘડીએ પણ પોતાનો પતિ આવશે. તેડું કરવા છતાં મોટાભાઈઓના કુટુંબનું પણ કોઈ ફરકતું નથી. મા-ના આનંદ-ઉમળકા વચ્ચે મહેમાનોની પધરામણી થાય છે. ભોજન માટે બેઠેલા મહેમાનોને આનંદ અને ઉત્સાહ સાથે બા ભોજન પીરસે છે. તે છેલ્લે ફરી બધાને લાપસી પીરસવા ફરે છે. તે આનંદના અતિરેકમાં ભોજન પીરસતાં પીરસતાં વેવાઈનું કાંડું પકડીને તેમના મોંમાં લાપસીનો કોળિયો ધકેલી દેતાં, તે પોતાના પતિને જે રીતે આગ્રહ કરતી હતી તેમ જ, અત્યંત ભીનાશથી બોલી ઊઠે છે : ‘આ છેલ્લો કોળિયો નો લ્યે એને આંખ સામે બળતી ભાળો, કાળી... પણ એ રાત્યે’ – બોલતાં જ સભાન થઈ જવાતાં ખૂંમચો મૂકી દઈને ઓરડામાં ભરાઈ જાય છે. પુત્રી સૂમી અને મહેમાનો પણ દંગ અને સ્તબ્ધ બની તાકી રહે છે, પરંતુ માના જીવનસંદર્ભ, તેની પતિભાવના અને પ્રસંગના ઉમળકાને સારી પેઠે ઓળખતો દીકરો માધવ તેના વાંસા ઉપર હાથ ફેરવતાં અને આંસુ લૂછતાં કહી દે છે, ‘બા, બીજાની તો મને ખબર નથી, પણ હું તો તને ઓળખું છું ને?’ (પૃ. ૧૧૯) સર્વજ્ઞ કથનકેન્દ્રમાં રચાયેલી આ વાર્તા માધવના દૃષ્ટિકોણથી રજૂ થઈ છે. આરંભથી જ માધવના મનોગત રૂપે અતીત દૃશ્યોથી પિતાજીની કુટુંબભાવના, માનો પતિપ્રેમ અને કુટુંબસંઘર્ષ, માધવનો વિવાહપ્રસંગ જેવા પ્રસંગઅંશોની માધવના મનોગતરૂપે અતીતદૃશ્યો, કથાકથન, વર્ણન અને સંવાદોથી ખડા કરીને વસ્તુપ્રપંચની સરસ માવજત થઈ છે. કથાકથન અને સંવાદોમાં ગોહિલવાડી બોલીનો વિનિયોગ અહીં પણ પ્રસંગોને તાદૃશ કરવામાં કારગત બનતો અનુભવાય છે. માધવની બાના વર્તનની સેળભેળ પણ તેને અંતે તો તેના અતૂટ પતિપ્રેમને વ્યક્ત કરી તેને ભારતીય સ્ત્રી તરીકે સ્થાપે છે. | ||
‘એક ચૈત્રની બપોરે’ સંગ્રહની એકમાત્ર શહેરીપરિવેશની વાર્તામાં દાંપત્યજીવનમાં પત્નીના રિસામણાને કેન્દ્રમાં રાખીને પતિની એકલતા-અભાવ અને પ્રસન્નદાંપત્યનું ચિત્ર અંકિત થયું છે. પત્નીના સંવાદોમાં ક્વચિત્ લોકબોલીની છાંટ વર્તાય છે. ચૈત્રની બપોર અને એકલતામાં અકળાતો પતિ, ‘વર-વહુનું કાર્ટૂન’ અને પતિ-પત્ની વચ્ચે ચડભડ – જેવી સંનિધિકરણની યુક્તિઓ વાર્તાલાઘવમાં અને પ્ર.પુ. કથનકેન્દ્રમાં વાર્તાનાયકની એકલતાને નિવારવાની મથામણો હળવાશપૂર્ણ નિરૂપાઈ છે. વાર્તાનો અંત પ્રભાવક છે. બારણે ટકોરા વાગે છે. વાર્તાનાયક તેને પવનને લીધે કે માનસિક ભ્રમ માનીને કોઈ પ્રતિક્રિયા દાખવતો નથી. ત્રીજા-ચોથા ટકોરા પછી તો વાર્તાનાયિકા રૂપા જ સીધો પ્રવેશ કરે છે, અને પતિને ફરિયાદ કરે છે : ‘અમારી તો કશી જ પડી જ નથી ને? એકાદ પત્તુ ય નો લખાય!’ ...અને ડંકી હવેચીને આંગણામાં પાણી છાંટીને ઘરમાં પ્રવેશે છે ત્યારે કથાનાયકને વ્યાપતા આનંદ, હળવાશ અને ભીનાશનું કાવ્યમય ગદ્યભાષા દ્વારા થયેલું નિરૂપણ રોચક અને આસ્વાદ્ય છે. જેમ કે, ‘ને પાછળ પાછળ ભીંજાયેલી હવાઓનું ટોળું પાંખો ફફડાવતું મારા ઘરમાં, હળવેકથી...’ (પૃ. ૧૩૬) | ‘એક ચૈત્રની બપોરે’ સંગ્રહની એકમાત્ર શહેરીપરિવેશની વાર્તામાં દાંપત્યજીવનમાં પત્નીના રિસામણાને કેન્દ્રમાં રાખીને પતિની એકલતા-અભાવ અને પ્રસન્નદાંપત્યનું ચિત્ર અંકિત થયું છે. પત્નીના સંવાદોમાં ક્વચિત્ લોકબોલીની છાંટ વર્તાય છે. ચૈત્રની બપોર અને એકલતામાં અકળાતો પતિ, ‘વર-વહુનું કાર્ટૂન’ અને પતિ-પત્ની વચ્ચે ચડભડ – જેવી સંનિધિકરણની યુક્તિઓ વાર્તાલાઘવમાં અને પ્ર.પુ. કથનકેન્દ્રમાં વાર્તાનાયકની એકલતાને નિવારવાની મથામણો હળવાશપૂર્ણ નિરૂપાઈ છે. વાર્તાનો અંત પ્રભાવક છે. બારણે ટકોરા વાગે છે. વાર્તાનાયક તેને પવનને લીધે કે માનસિક ભ્રમ માનીને કોઈ પ્રતિક્રિયા દાખવતો નથી. ત્રીજા-ચોથા ટકોરા પછી તો વાર્તાનાયિકા રૂપા જ સીધો પ્રવેશ કરે છે, અને પતિને ફરિયાદ કરે છે : ‘અમારી તો કશી જ પડી જ નથી ને? એકાદ પત્તુ ય નો લખાય!’ ...અને ડંકી હવેચીને આંગણામાં પાણી છાંટીને ઘરમાં પ્રવેશે છે ત્યારે કથાનાયકને વ્યાપતા આનંદ, હળવાશ અને ભીનાશનું કાવ્યમય ગદ્યભાષા દ્વારા થયેલું નિરૂપણ રોચક અને આસ્વાદ્ય છે. જેમ કે, ‘ને પાછળ પાછળ ભીંજાયેલી હવાઓનું ટોળું પાંખો ફફડાવતું મારા ઘરમાં, હળવેકથી...’ (પૃ. ૧૩૬) | ||
આમ, મનોહર ત્રિવેદીનો પ્રથમ સંગ્રહ હોવા છતાં ‘ગજવામાં ગામ’ની સાતેક જેટલી રચનાઓ તો કથ્ય વસ્તુ અને વાર્તાકલાના સઘળા પાસાની દૃષ્ટિએ ઉત્તમ રચનાની છાપ અંકે કરી જાય છે. વાર્તાઓમાં વિષય નાવિન્ય છે, મોટાભાગની વાર્તાઓમાં સર્વજ્ઞ કથનકેન્દ્ર, છતાં ક્યાંક વિભિન્ન ભાષાટોનને લીધે તો વિશિષ્ટ કથનને લીધે તાજગીસભર વસ્તુગૂંથણી પમાય છે. એકાદ સાક્ષીકથનકેન્દ્રની, ચાર પ્રથમ પુરુષ કથનકેન્દ્રની, તો ‘પાઠડી’ જેવી વાર્તા સર્વજ્ઞકથન અને પ્ર. પુ. એકવચનના ત્રણ કથકોની યુક્તિથી નોખા જ વિષયવસ્તુને ભાવક સંમુખ તાદૃશ કરી આપે છે. ઉપરાંત તાજગીસભર ગોહિલવાડી બોલીનો સાર્થક વિનિયોગ આ વાર્તાઓનું જમા પાસું બની રહે છે. આ બોલી ગ્રામીણ પરિવેશ ખડો કરવામાં અને પરિવેશનો સંકેતાત્મક વિનિયોગ કરવામાં પણ કાર્યસાધક બનતી અનુભવાય છે. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
[[File:GTVI Image | '''(૨) ‘નાતો’ (૨૦૧૦, પૃષ્ઠ : ૧૨૯)''' | ||
[[File:GTVI Image 118 Nato.png|200px|left]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘નાતો’ મનોહર ત્રિવેદીનો ગ્રામપરિવેશ અને સમાજ જીવનના વાસ્તવને કલામય રૂપે મૂકી આપતો બીજો વાર્તાસંગ્રહ છે. આ સંગ્રહમાં દસ વાર્તાઓ અને આઠ લઘુકથાઓ ગ્રંથસ્થ થઈ છે. ગ્રામાભિમુખ કેળવણી પામેલા અને ગ્રામ્ય જીવનને આકંઠ પચાવી બેઠેલા આ સર્જકે ગ્રામ્ય જીવનની અનુભવસંપદાને વાર્તામાં પોતિકી શૈલીમાં રૂપબદ્ધ કરી છે. પુસ્તકના આરંભે સર્જકે નિવેદનમાં પોતાને ‘નખશિખ જનપદના જીવ’ તરીકે ઓળખાવીને ગ્રામ્યજીવન સાથેના તેમના અતૂટ, અકાટ્ય સંબંધને સ્પષ્ટ કર્યો છે. તો વિવેચક વિનેશ અંતાણીના ‘નાતોની વાર્તાઓ : જેટલાં જોનારાં, એટલાં નાટક’ પ્રસ્તાવનાલેખમાં સંગ્રહની વાર્તાઓના વાર્તાલક્ષી ઘટકોની સંક્ષિપ્ત સમીક્ષા અને સર્જકની ખૂબીઓનો સરસ ચિતાર અપાયો છે. તો ગ્રંથના અંતે પ્રાપ્ત થતી સુમન શાહ, હર્ષદ ત્રિવેદી, નવનીત જાની, ભરત નાયક અને સતીશ ડણાક જેવા સમીક્ષકોએ કરેલી એક એક વાર્તાની સમીક્ષાઓ આ વાર્તાઓને તેના વિષયવસ્તુ અને કલાકીય પાસાંઓને સમજવામાં ઉપકારક બની રહે તેવી છે. અહીં માત્ર સંગ્રહની ટૂંકી વાર્તાઓની જ સમીક્ષા કરવાનો ઉપક્રમ છે. | ‘નાતો’ મનોહર ત્રિવેદીનો ગ્રામપરિવેશ અને સમાજ જીવનના વાસ્તવને કલામય રૂપે મૂકી આપતો બીજો વાર્તાસંગ્રહ છે. આ સંગ્રહમાં દસ વાર્તાઓ અને આઠ લઘુકથાઓ ગ્રંથસ્થ થઈ છે. ગ્રામાભિમુખ કેળવણી પામેલા અને ગ્રામ્ય જીવનને આકંઠ પચાવી બેઠેલા આ સર્જકે ગ્રામ્ય જીવનની અનુભવસંપદાને વાર્તામાં પોતિકી શૈલીમાં રૂપબદ્ધ કરી છે. પુસ્તકના આરંભે સર્જકે નિવેદનમાં પોતાને ‘નખશિખ જનપદના જીવ’ તરીકે ઓળખાવીને ગ્રામ્યજીવન સાથેના તેમના અતૂટ, અકાટ્ય સંબંધને સ્પષ્ટ કર્યો છે. તો વિવેચક વિનેશ અંતાણીના ‘નાતોની વાર્તાઓ : જેટલાં જોનારાં, એટલાં નાટક’ પ્રસ્તાવનાલેખમાં સંગ્રહની વાર્તાઓના વાર્તાલક્ષી ઘટકોની સંક્ષિપ્ત સમીક્ષા અને સર્જકની ખૂબીઓનો સરસ ચિતાર અપાયો છે. તો ગ્રંથના અંતે પ્રાપ્ત થતી સુમન શાહ, હર્ષદ ત્રિવેદી, નવનીત જાની, ભરત નાયક અને સતીશ ડણાક જેવા સમીક્ષકોએ કરેલી એક એક વાર્તાની સમીક્ષાઓ આ વાર્તાઓને તેના વિષયવસ્તુ અને કલાકીય પાસાંઓને સમજવામાં ઉપકારક બની રહે તેવી છે. અહીં માત્ર સંગ્રહની ટૂંકી વાર્તાઓની જ સમીક્ષા કરવાનો ઉપક્રમ છે. | ||