ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/આશારામ દલીચંદ શાહ: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|આશારામ દલીચંદ શાહ}}
{{Heading|આશારામ દલીચંદ શાહ}}
[[File:Aasharam Dalichand Shah.jpg|200px|right]]
{{Poem2Open}}
{{Poem2Open}}
સ્વ આશારામભાઈનો જન્મ વિ સં.૧૮૯૮ના માઘમાસની શિવરાત્રિએ (તા ૮-૨-૧૮૪૨) રાજકોટ કેમ્પમાં થયો હતો. તેમના પિતાનું દલીચંદ રાયચંદ અને માતાનું નામ વખતબા. તે ન્યાતે દશાશ્રીમાળી વણિક હતા.
સ્વ આશારામભાઈનો જન્મ વિ સં.૧૮૯૮ના માઘમાસની શિવરાત્રિએ (તા ૮-૨-૧૮૪૨) રાજકોટ કેમ્પમાં થયો હતો. તેમના પિતાનું દલીચંદ રાયચંદ અને માતાનું નામ વખતબા. તે ન્યાતે દશાશ્રીમાળી વણિક હતા.