સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - ભોળાભાઈ પટેલ/Tableaux Parisiens અને પ્રવાલદ્વીપ: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 98: Line 98:
‘પ્રવાલદ્વીપ’માંનાં ‘પાત્રો’ એક વિશિષ્ટ કાવ્ય છે. ફેરિયો, આંધળો, ભિખારી, વેશ્યા, પતિયો અને  કવિ. આ સર્વે પણ મુંબઈની ‘મોંઘી મિરાત’ છે! વેશ્યા પર તો ‘ફૉક્લેન્ડ રોડ’ નામે અલગ કાવ્ય પણ છે. સમાજના કલ્યાણવિધાયકો તો આ વેશ્યા-સંસ્થાને સમાજના કલંકરૂપ ગણે છે અને એને નિવારવા મથે છે. માણસજાતનું આ અનિવાર્ય અનિષ્ટ ભલે હોય, પણ એ કહે છે તેમ :

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>સલામત છે તમારા મ્હેલની ભીંતે
{{Block center|'''<poem>સલામત છે તમારા મ્હેલની ભીંતે
મઢેલી કો છબી જેવી કુંવારી કન્યકા નિત્યે;

અમારી જાત જીવે છે, પ્રભુની મ્હેરબાનીથી
અમારી જાત જીવે છે, પ્રભુની મ્હેરબાનીથી
{{gap}}સદા જીવશે જ ધરતી પર—</poem>}}
{{gap}}સદા જીવશે જ ધરતી પર—</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘પ્રભુની મ્હેરબાની’ માં કેવી ક્રૂર વ્યાજસ્તુતિ છે? પતિયાને જોઈને એના પર અનુકંપા લાવવાને બદલે તે તેની ખુશનસીબીની વાત કરે છે :