32,853
edits
No edit summary |
No edit summary |
||
| Line 219: | Line 219: | ||
કાં આપણે ભૂતકાળમાં જીવીએ છીએ, કાં ભવિષ્યમાં; કાં અતીતરાગ(નોસ્ટેલજિયા)માં રાચીએ છીએ, કાં દીવાસ્વપ્નમાં; કાં પ્રાચીન સંસ્કૃતિના ગૌરવનાં ગાણાં ગાઈએ છીએ, કાં યુટોપિયામાં કલ્પનાવિહાર કરીએ છીએ. પણ વર્તમાન? આજના પ્રશ્નો? આજની સમસ્યાઓ? એ વિશે આપણે જડ અને બધિર છીએ. | કાં આપણે ભૂતકાળમાં જીવીએ છીએ, કાં ભવિષ્યમાં; કાં અતીતરાગ(નોસ્ટેલજિયા)માં રાચીએ છીએ, કાં દીવાસ્વપ્નમાં; કાં પ્રાચીન સંસ્કૃતિના ગૌરવનાં ગાણાં ગાઈએ છીએ, કાં યુટોપિયામાં કલ્પનાવિહાર કરીએ છીએ. પણ વર્તમાન? આજના પ્રશ્નો? આજની સમસ્યાઓ? એ વિશે આપણે જડ અને બધિર છીએ. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>ઓ વળગ્યો છે વ્યતીતને, બસ, ઓ ભવિષ્યને વળગ્યો, | {{Block center|'''<poem>ઓ વળગ્યો છે વ્યતીતને, બસ, ઓ ભવિષ્યને વળગ્યો, | ||
છે શું એવું સાંપ્રતમાં, સહુ એને રાખે અળગો.</poem>}} | છે શું એવું સાંપ્રતમાં, સહુ એને રાખે અળગો.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સિતાંશુના પુણ્યપ્રકોપનો વ્યાપ વિશાળ છે : રાજકારણ, અર્થકારણ, ધર્મ, સાહિત્ય, શિક્ષણ, કળા, સાંસ્કૃતિક મૂલ્યો - , આ બધાં જ ક્ષેત્રોનાં દંભ, મિથ્યાચાર, ક્ષુદ્રતા ને નિમ્નતા સરોષ વાણીમાં મુર્ત થયાં છે : | સિતાંશુના પુણ્યપ્રકોપનો વ્યાપ વિશાળ છે : રાજકારણ, અર્થકારણ, ધર્મ, સાહિત્ય, શિક્ષણ, કળા, સાંસ્કૃતિક મૂલ્યો - , આ બધાં જ ક્ષેત્રોનાં દંભ, મિથ્યાચાર, ક્ષુદ્રતા ને નિમ્નતા સરોષ વાણીમાં મુર્ત થયાં છે : | ||