વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/કેટલી જલદી - આસ્વાદ (ચંદ્રેશ ઠાકોર): Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 28: Line 28:
આપણે થોડુંક વિગતે જોઈએ.
આપણે થોડુંક વિગતે જોઈએ.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ધીમી ધીમી
{{Block center|'''<poem>ધીમી ધીમી
પાપા પગલી
પાપા પગલી
કેટલી જલદી સપ્તપદી થઈ!</poem>}}
કેટલી જલદી સપ્તપદી થઈ!</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
'ધીમી-ધીમી' અને ‘કેટલી જલદી', 'પા પા પગલી' અને 'સપ્તપદી’નો વિરોધ દીકરીનું બાળપણ અને તેની લગ્નાવસ્થા, સુખદ સ્મૃતિસભર ભૂતકાળ અને આજનો વિયોગના ઉંબરે આવી ઊભેલો વર્તમાન બંનેને એકસાથે મૂર્તિમંત કરે છે.
'ધીમી-ધીમી' અને ‘કેટલી જલદી', 'પા પા પગલી' અને 'સપ્તપદી’નો વિરોધ દીકરીનું બાળપણ અને તેની લગ્નાવસ્થા, સુખદ સ્મૃતિસભર ભૂતકાળ અને આજનો વિયોગના ઉંબરે આવી ઊભેલો વર્તમાન બંનેને એકસાથે મૂર્તિમંત કરે છે.