33,001
edits
(Created page with "{{SetTitle}} {{Heading|ગુજરાતી ભાષા*<ref>* ગુજરાતી શાળાપત્ર-ઑક્ટોબર ૧૯૦૯ અંક-૧૦</ref>}} '''ગુજરાતી ભાષા વિષે'''–(ડૉ. જી. આર. ગ્રીઅર્સનના ‘હિંદુસ્તાનની ભાષાના સમાલોચન’ (Linguistic Survey of India) પરથી– {{Poem2Open}} ગુજરાતની દેશી ભ...") |
No edit summary |
||
| Line 79: | Line 79: | ||
|} | |} | ||
</center> | </center> | ||
{{Poem2Open}} | |||
હિંદુસ્તાનના લગભગ દરેક પ્રાન્ત અને રાજ્યમાં વ્યાપારાદિકારણને અર્થે વસેલા ગુજરાતી લોકો ગુજરાતી ભાષા બોલે છે. પારસી લોકોએ એ ભાષાને દેશીભાષા તરીકે સ્વીકારી છે. એ લોકો સાહસિક વ્યાપારી છે અને ગુજરાતની બહારના ઘણાખરા ગુજરાતી બોલનારા એ જાતના છે. વળી મદ્રાસમાં રેશમ વણનારાઓની મોટી સંખ્યા ગુજરાતમાંથી ઘણા સૈકા થયાં વસી છે; અને તેમાંના ઘણાખરા હજી પોતાના મૂળ વતનની ભાષા બોલવાનું જારી રાખે છે. આ નીચે હિંદુસ્તાનના પ્રાંતો ને રાજ્યોમાં વસેલા ગુજરાતી બોલનારા ગુજરાતીની સંખ્યા આપેલી છે. એ સંખ્યા બહુધા ઈ. સ. ૧૮૯૧ ના વસ્તીપત્રકમાંથી લીધેલી છે; ૫ણુ કાશ્મીર, રજપુતાના અને મધ્યહિંદમાં વસ્તીપત્રકમાં ભાષા સંબંધી હકીક્ત ન હોવાથી ત્યાંના આંકડા અડસટ્ટે કાઢેલા છેઃ – | |||
{{Poem2Close}} | |||
<center> | |||
{|style="border-right:૦px #000 solid;width:60%;padding-right:0.5em;" | |||
|-{{ts|vtp}} | |||
| હિંદુસ્તાનનો પ્રાન્ત,રાજ્ય કે સંસ્થાન. | |||
| ગુજરાતી ભાષા બોલનારાની સંખ્યા. | |||
|-{{ts|vtp}} | |||
| અજમેર-મેરવાડા | |||
|align=right| ૧,૪૮૩ | |||
|-{{ts|vtp}} | |||
| આસામ | |||
|align=right| ૨૬ | |||
|-{{ts|vtp}} | |||
| બંગાળા | |||
|align=right| ૧,૭૧૩ | |||
|-{{ts|vtp}} | |||
| વિરાર | |||
|align=right| ૨૦,૯૫૪ | |||
|-{{ts|vtp}} | |||
| મુંબઈ (ગુજરાતી દેશી ભાષા <br> તરીકે બોલાય છે તે પ્રદેશને <br>બાતલ કરતાં) | |||
|align=right| ૧૧,૪૨,૬૧૧ | |||
|-{{ts|vtp}} | |||
| બ્રહ્મદેશ | |||
|align=right| ૭૬૧ | |||
|-{{ts|vtp}} | |||
| મધ્યદેશ | |||
|align=right| ૧૭,૦૫૦ | |||
|-{{ts|vtp}} | |||
| કુગ | |||
|align=right| ૧૨૬ | |||
|-{{ts|vtp}} | |||
| મદ્રાસ | |||
|align=right| ૮૨,૫૯૪ | |||
|-{{ts|vtp}} | |||
| પંજાબ | |||
|align=right| ૧,૪૫૭ | |||
|-{{ts|vtp}} | |||
| સંયુક્તપ્રાન્ત | |||
|align=right| ૫,૦૭૯ | |||
|-{{ts|vtp}} | |||
| કવેટા | |||
|align=right| ૨૪૦ | |||
|-{{ts|vtp}} | |||
| અંડામાન | |||
|align=right| ૩૬૪ | |||
|-{{ts|vtp}} | |||
| હૈદ્રાબાદનું રાજ્ય | |||
|align=right| ૨૬,૮૮૪ | |||
|-{{ts|vtp}} | |||
| મહીસુરનું રાજ્ય | |||
|align=right| ૨૧,૧૮૨ | |||
|-{{ts|vtp}} | |||
| કાશ્મીરનું રાજ્ય | |||
|align=right| ૩૦ | |||
|-{{ts|vtp}} | |||
| રજપુત સંસ્થાન <br>મધ્યહિંદુસ્થાન | |||
|align=right| ૨૭,૩૧૩ | |||
|} | |||
</center> | |||
હિંદુસ્તાનનો પ્રાન્ત,રાજ્ય કે સંસ્થાન. - ગુજરાતી ભાષા બોલનારાની સંખ્યા. | હિંદુસ્તાનનો પ્રાન્ત,રાજ્ય કે સંસ્થાન. - ગુજરાતી ભાષા બોલનારાની સંખ્યા. | ||