ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૭/ગુજરાતી ભાષા – ડૉ. ગ્રીઅરસન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 86: Line 86:
{|style="border-right:૦px #000 solid;width:60%;padding-right:0.5em;"

|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
| હિંદુસ્તાનનો પ્રાન્ત,રાજ્ય કે સંસ્થાન.  
| '''હિંદુસ્તાનનો પ્રાન્ત,રાજ્ય કે સંસ્થાન.'''
| ગુજરાતી ભાષા બોલનારાની સંખ્યા.
| '''ગુજરાતી ભાષા બોલનારાની સંખ્યા.'''
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
| અજમેર-મેરવાડા  
| અજમેર-મેરવાડા  
Line 139: Line 139:
| રજપુત સંસ્થાન <br>મધ્યહિંદુસ્થાન
| રજપુત સંસ્થાન <br>મધ્યહિંદુસ્થાન
|align=right| ૨૭,૩૧૩
|align=right| ૨૭,૩૧૩
|-{{ts|vtp}}
|align=right| એકંદર
|align=right| ૧૩,૩૦,૮૭૭
|}
|}
</center>
</center>
 
{{Poem2Open}}
 
હિંદુસ્તાનનો પ્રાન્ત,રાજ્ય કે સંસ્થાન. - ગુજરાતી ભાષા બોલનારાની સંખ્યા.
 
અજમેર-મેરવાડા - ૧,૪૮૩
આસામ - ૨૬
બંગાળા - ૧,૭૧૩
વિરાર - ૨૦,૯૫૪
મુંબઈ (ગુજરાતી દેશી ભાષા - ૧૧,૪૨,૬૧૧
તરીકે બોલાય છે તે પ્રદેશને
બાતલ કરતાં)
બ્રહ્મદેશ - ૭૬૧
મધ્યદેશ - ૧૭,૦૫૦
કુગ - ૧૨૬
મદ્રાસ - ૮૨,૫૯૪
પંજાબ - ૧,૪૫૭
સંયુક્તપ્રાન્ત - ૫,૦૭૯
કવેટા - ૨૪૦
અંડામાન - ૩૬૪
હૈદ્રાબાદનું રાજ્ય - ૨૬,૮૮૪
મહીસુરનું રાજ્ય - ૨૧,૧૮૨
કાશ્મીરનું રાજ્ય - ૩૦
રજપુત સંસ્થાન - ૨૭,૩૧૩
મધ્યહિંદુસ્થાન
એકંદર ____________
  ૧૩,૩૦,૮૭૭
 
આમાં વળી મુંબઈ અને બિહારની કેટલીક ભટકતી ટોળીઓ ગુજરાતી ભાષા બોલે છે તે ઉમેરવી જોઈએ –

{{Poem2Close}}
કાકરી - ૧૨૨
<center>
તારીમુકી કે ઘીસાડી - ૧,૬૬૯
{|style="border-right:૦px #000 solid;width:60%;padding-right:0.5em;"
__________
|-{{ts|vtp}}
  ૧,૭૯૧
| કાકરી
|align=right| ૧૨૨
|-{{ts|vtp}}
| તારીમુકી કે ઘીસાડી
|align=right| ૧,૬૬૯
|-{{ts|vtp}}
|align=right|
|align=right| ૧,૭૯૧
|}
</center>
{{Poem2Open}}
આ રીતે ગુજરાતી ભાષા બોલનારાઓની સંખ્યા નીચે પ્રમાણે છે :–

સ્વદેશમાં ગુજરાતી ભાષા બોલનારા, -૯૩,૧૩,૪૫૯
{{Poem2Close}}
ગુજરાત બહાર, હિંદુસ્તાનના જુદા -૧૩,૩૦,૯૭૭  
<center>
ભાગોમાં ગુજરાતી ભાષા બોલનારા
{|style="border-right:૦px #000 solid;width:60%;padding-right:0.5em;"
ભટકતી ટોળી (એ ભાષા બોલનારી) -૧,૭૯૧
|-{{ts|vtp}}
-------------
| સ્વદેશમાં ગુજરાતી ભાષા બોલનારા,
એકંદર             ૧,૦૬,૪૬,૨૨૭
|align=right| ૯૩,૧૩,૪૫૯
|-{{ts|vtp}}
| ગુજરાત બહાર, હિંદુસ્તાનના જુદા<br>ભાગોમાં ગુજરાતી ભાષા બોલનારા
|align=right| ૧૩,૩૦,૯૭૭  
|-{{ts|vtp}}
| ભટકતી ટોળી (એ ભાષા બોલનારી)
|align=right| ૧,૭૯૧
|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|align=right| એકંદર
|align=right| ૧,૦૬,૪૬,૨૨૭
|}
</center>

{{Poem2Open}}
ઇ. સ. ૧૯૦૧ના વસ્તીપત્રક પ્રમાણે ગુજરાતી ભાષા બેલનારની કુલ સંખ્યા ૯૧,૬૫,૮૩૧ હતી.

ડૉ. ગ્રીઅર્સન લખે છે કે ગુજરાતી ભાષામાં પ્રાન્તિક ભેદ માત્ર શિષ્ટ અને અશિષ્ટ વર્ગના બોલવામાં જ છે. અર્થાત્, શિષ્ટ વર્ગની ભાષામાં પ્રાન્તિક ભેદ છેજ નહિ. આ લખાણ સંપૂર્ણ રીતે વાસ્તવિક નથી; કારણ કે શિષ્ટ વર્ગની ભાષામાં પણ પ્રાન્તપરત્વે ભેદ છે. 'આંખ્ય', 'રાખ્ય', ‘ઊઠ્ય' વગેરે બધા ભાગમાં બોલાતું નથી, અને ચરોતરમાં કે કવચિત્ અમદાવાદમાં કદાચ ચરોતરની અસરથી જ્યાં એ શબ્દો બોલાય છે ત્યાં આમ લખાય છે તેમ ઉચ્ચારાતા નથી. યકાર અન્ત્ય વર્ણની પૂર્વે બોલાતો હોય તેમ સંભળાય છે. વળી લિંગપરત્વે પણ ઘણો પ્રાન્તિક ભેદ છે. ‘તપાસ’, ‘ખરચ’, ‘ચાહ’, ‘ઓળખાણ’ વગેરે અમદાવાદમાં અનુક્રમે પુ. , ન. પુ. સ્ત્રી. વગેરેમાં વપરાય છે; પણ સુરત ભરૂચમાં સ્ત્રી. , પુ. , સ્ત્રી. , ન. વગેરેમાં વપરાય છે. ‘છોડી’, ‘મેલ', ‘નોખું’, ‘છેવાડું', ‘વેરે’, ‘સવડ’, ‘અડવું', વગેરે શબ્દો સુરતભરૂચમાં શિષ્ટ લોકો વાપરતા નથી, તેમને એ શબ્દો ગ્રામ્ય લાગે છે. ‘ઓ’ નો પહોળો ઉચ્ચાર સુરત ભરૂચમાં નથી, અન્ય સ્થળે છે. 'ચ' અને બીજા કેટલાક અક્ષરના બે ઉચ્ચાર સુરતભરૂચમાં નથી, અન્ય સ્થળે કેટલાક કહે છે કે છે. આ ઉપરથી જણાશે કે ડૉ. ગ્રીઅર્સને પ્રાન્તિક ભેદ સંબંધી જે ખબર મેળવી છે તે પ્રમાણભૂત નથી.

અશિષ્ટ વર્ગના બોલવામાં ડૉ. ગ્રીઅર્સન નીચે પ્રમાણે ફેરફાર આપે છે. તે કહે છે કે સામાન્ય રીતે એ ભેદમાં એકજ નિયમ જોવામાં આવે છે; તોપણ એ ભેદ દક્ષિણ ગુજરાતમાં બહુ ખુલ્લો જણાતો નથી, ૫ણ જેમ જેમ ઉત્તર તરફ જઈએ છિયે તેમ તેમ વધારે ખુલ્લો જણાઈ આવે છે.

<poem>
(૧) કેટલાક શબ્દો ટુંકા કરી નાખવા; બહુધા ક્રિયાપદના રૂપો.

(૨) 'ઈ' નો ઉચ્ચાર ‘એ’.
(૨) 'ઈ' નો ઉચ્ચાર ‘એ’.
Line 202: Line 200:
(૧૧) '૨' નો 'ડ'.
(૧૧) '૨' નો 'ડ'.
(૧૨) ‘હ’ નો ‘સ’.
(૧૨) ‘હ’ નો ‘સ’.
 
</poem>
{{Poem2Open}}
આના દાખલા અત્રે ડૉ. ગ્રીઅર્સને આપ્યા નથી; પણ પ્રાન્તિક ભાષાના નમુના આપ્યા છે તેમાંથી તેમજ અન્ય રીતે તારવીએ તો નીચે પ્રમાણે તારવી શકાય :–

(૧) સવડ, અડવું, વચાર, કરશ, લખશ, ઊઠા (ઊઠીશ), જવા, (જઈશ).
{{Poem2Close}}
<poem>(૧) સવડ, અડવું, વચાર, કરશ, લખશ, ઊઠા (ઊઠીશ), જવા, (જઈશ).
(૨) લેમડો, પેપળો, હેંડવું, મેઠું, શેંગો.

(૩) ચેટલાક, ચેટલો, દિચરો; ચીધું, છેતર, નાંછવું, ભુછ. લઈ જ્યા (લઈ ગયા), ૫જે (પગે), માજમા (માગ્યા).

Line 215: Line 215:
(૧૦) નોના, તોણ, નોંખ્યો, વોણીઓ.
(૧૦) નોના, તોણ, નોંખ્યો, વોણીઓ.
(૧૧) માડા (મારા), ઘડમાં (ઘરમાં).
(૧૧) માડા (મારા), ઘડમાં (ઘરમાં).
(૧૨) મોસન.
(૧૨) મોસન.</poem>
કલકત્તા સંસ્કૃત કૉલેજના પુસ્તકાલયમાં સંસ્કૃત હસ્તલિખિત પુસ્તકો છે તેની યાદી સરકાર તરફથી બહાર પડે છે. ઇ. સ. ૧૯૦૯ માં પ્રસિદ્ધ થયલા નં. ૨૬ ના ‘કેટલોગ’ (યાદી)માં જૈન ગ્રંથોની સૂચી છે; તેમાંની કેટલીક હકીકત જાણવા જેવી છે. હાલમાં રા. રા. મનસુખલાલ રવજીભાઈ મહેતા, ‘રામચંદ્ર જૈન કાવ્યમાળા' પ્રસિદ્ધ કરે છે, તેમજ વર્તમાનપત્રોમાં ગુજરાતી ભાષાના બંધારણમાં જૈનોની મુખ્ય સહાયતા છે, ગુજરાતી ભાષાનો જન્મ જૈનથી થયો છે, જૂનામાં જૂના ઉત્તમ ગુજરાતી જૈનોની છે. તથા ‘ગૌતમરાસો' નરસિંહ મહેતાનાં કાવ્યોથી પણ જૂનો છે વગેરે કેટલાંક લખાણો આવે છે. આ પ્રસંગે કેટલોક ઉલ્લેખ આ યાદીમાં આપવાથી આવી ભાષા શોધ કરનારાને યેગ્ય માર્ગ શો છે તે જોવામાં મદદ ૫ડશે એવી આશા છે.

Navigation menu