ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૭/૧૯૩૫ ની કવિતા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 605: Line 605:
હવે તે શાં ગાવાં ? સરીગમ તણી ના સ્મૃતિ રહી!
હવે તે શાં ગાવાં ? સરીગમ તણી ના સ્મૃતિ રહી!


{{gap|10em}}નંદલાલ જોષી
{{center|(નવચેતન){{gap|10em}}'''નંદલાલ જોષી'''}}
(નવચેતન)




'''શ્રીજીનો ભક્ત'''<br>(પૃથ્વી)
{{center|'''શ્રીજીનો ભક્ત'''<br>(પૃથ્વી)}}


‘ખમો વરસ આટલું, ગણ ઘણો થશે બાપલા;  
{{Block center|<poem>‘ખમો વરસ આટલું, ગણ ઘણો થશે બાપલા;  
તમે ય ધરમી થઈ અકજ શીદ કોપો ભલા?  
તમે ય ધરમી થઈ અકજ શીદ કોપો ભલા?  
જુવાર કણ ના બચી, નગદ-વ્યાજ ક્યાંથી ભરૂં?  
જુવાર કણ ના બચી, નગદ-વ્યાજ ક્યાંથી ભરૂં?  
Line 625: Line 624:
પલેગ હિમ જો નડ્યાં, કરમ-ભોગ એ તાહરાં,  
પલેગ હિમ જો નડ્યાં, કરમ-ભોગ એ તાહરાં,  
મને ન ગમ એ બધી.’ વચન બોલતાં શેઠીએ  
મને ન ગમ એ બધી.’ વચન બોલતાં શેઠીએ  
લલાટ પર છાપિયાં તિલકછાપ ‘શ્રીજી’ કહી !
લલાટ પર છાપિયાં તિલકછાપ ‘શ્રીજી’ કહી !</poem>}}


{{gap|10em}}ઠાકોર ચોકશી
{{center|(કુમાર){{gap|10em}}'''ઠાકોર ચોકશી'''}}
(કુમાર)




કાવ્યની મૂર્તિ
{{center|'''કાવ્યની મૂર્તિ'''<br>(ખંડ–સ્ત્રગ્ધરા)}}
(ખંડ–સ્ત્રગ્ધરા)


“કૌમાર્યે તેં રચીને ગગનપટલને વીંધતી કલ્પનાનાં,  
{{Block center|<poem>“કૌમાર્યે તેં રચીને ગગનપટલને વીંધતી કલ્પનાનાં,  
કાવ્યો કેવાં બહાવ્યાં ભૂતલ પર રહી ચૌદ લોકોત્તરોનાં?  
કાવ્યો કેવાં બહાવ્યાં ભૂતલ પર રહી ચૌદ લોકોત્તરોનાં?  
ને સાધી જ્યાં ઉમંગી પ્રણય હસત શી,  
ને સાધી જ્યાં ઉમંગી પ્રણય હસત શી,  
Line 649: Line 646:


તેથી આ આત્મને હું અજીવ શબદથી,  
તેથી આ આત્મને હું અજીવ શબદથી,  
નીરસ કવનથી જાણીબૂઝી ઉગારૂં.”
નીરસ કવનથી જાણીબૂઝી ઉગારૂં.”</poem>}}


{{gap|10em}}મોહિનીચંદ્ર
{{center|(ગુજરાત){{gap|10em}}'''મોહિનીચંદ્ર'''}}
(ગુજરાત)




યમશિબિકાને
{{center|'''યમશિબિકાને'''}}
 
{{Block center|<poem>
આપણ બન્ને એવા દેશનાં વાસી જ્યાં ન્હોતા ‘હું તું’ ના ભેદઃ  
આપણ બન્ને એવા દેશનાં વાસી જ્યાં ન્હોતા ‘હું તું’ ના ભેદઃ  
એક દહાડો મારી આંખ મીંચાણી ને પોઢ્યો માતાજીને પેટ.
એક દહાડો મારી આંખ મીંચાણી ને પોઢ્યો માતાજીને પેટ.


ત્યારે મેં પારણીયું પેખી;  
{{gap|4em}}ત્યારે મેં પારણીયું પેખી;  
રમતો, તને ઘૂઘરે દેખી.
{{gap|4em}}રમતો, તને ઘૂઘરે દેખી.


માતાપિતાએ નિશાળમાં મૂકયો, કંઈક મેળવવાને જ્ઞાન;  
માતાપિતાએ નિશાળમાં મૂકયો, કંઈક મેળવવાને જ્ઞાન;  
ખેલ ખેલ્યાના ખ્યાલમાં જ્યારે, ત્યારે ભૂલ્યો કાંઈ ભાન;
ખેલ ખેલ્યાના ખ્યાલમાં જ્યારે, ત્યારે ભૂલ્યો કાંઈ ભાન;


હૈડે મારા હિતને લેખી,  
{{gap|4em}}હૈડે મારા હિતને લેખી,  
મહેતાજીના હાથમાં દેખી.
{{gap|4em}}મહેતાજીના હાથમાં દેખી.


પીઠી ચોળીને હું માહ્યરે પેઠો, લાવવા શોક્યનું સાલ;  
પીઠી ચોળીને હું માહ્યરે પેઠો, લાવવા શોક્યનું સાલ;  
ચૉરીનાં વાસણો સાચવીને વ્હાલી, ત્યારે કીધી તેં કમાલ !
ચૉરીનાં વાસણો સાચવીને વ્હાલી, ત્યારે કીધી તેં કમાલ !


વરમાશીનું રૂપ તેં લીધું,  
{{gap|4em}}વરમાશીનું રૂપ તેં લીધું,  
કન્યા સામે આસન દીધું.
{{gap|4em}}કન્યા સામે આસન દીધું.


તાપ, શિયાળો ને વર્ષા વેઠી રૂડી કીધી ઓરડીઓને છાંય;  
તાપ, શિયાળો ને વર્ષા વેઠી રૂડી કીધી ઓરડીઓને છાંય;  
હીંચકો થઈને હીંડોળે હીંચોળ્યો ને ખુરશી ઑફિસમાંહ્યઃ
હીંચકો થઈને હીંડોળે હીંચોળ્યો ને ખુરશી ઑફિસમાંહ્યઃ


કલમ થઈને હાથમાં ખેલી,  
{{gap|4em}}કલમ થઈને હાથમાં ખેલી,  
વિદ્યા તારે મ્હોડે વસેલી.
{{gap|4em}}વિદ્યા તારે મ્હોડે વસેલી.


ચૂમ્યો, છોડ્યું સિત્કારમાં સંગીત, ભમતાં ઉપાડ્યો તેં ભાર;  
ચૂમ્યો, છોડ્યું સિત્કારમાં સંગીત, ભમતાં ઉપાડ્યો તેં ભાર;  
રક્ષણ કીધું મારા હાથમાં રહીને, ઘડપણના આધાર !
રક્ષણ કીધું મારા હાથમાં રહીને, ઘડપણના આધાર !


બની મ્હારાં દ્વારને ડેલી;  
{{gap|4em}}બની મ્હારાં દ્વારને ડેલી;  
પેટી થઈને સાચવી થેલી !
{{gap|4em}}પેટી થઈને સાચવી થેલી !


પરણી આવી તેં તો પટકુળ પ્હેરી રૂડાં, રોટી બનાવે ને ખાય;  
પરણી આવી તેં તો પટકુળ પ્હેરી રૂડાં, રોટી બનાવે ને ખાય;  
મારે કાજે તેં તો અન્ન પકાવાને, ભડભડ બાળી તારી કાય!
મારે કાજે તેં તો અન્ન પકાવાને, ભડભડ બાળી તારી કાય!


અંતે બાકી રાખ રહેલી;
{{gap|4em}}અંતે બાકી રાખ રહેલી;
માંજ્યાં મારાં ઠામ તપેલી.
{{gap|4em}}માંજ્યાં મારાં ઠામ તપેલી.


વેંઢાર્યો વિકટ વગડો વ્હાલીડી તેં મ્હારા મિલનને મિષ;  
વેંઢાર્યો વિકટ વગડો વ્હાલીડી તેં મ્હારા મિલનને મિષ;  
મારા કાજે તેં તો કરવત મુકાવી ને હોંશે કપાવ્યું શિષ.
મારા કાજે તેં તો કરવત મુકાવી ને હોંશે કપાવ્યું શિષ.


તિતિક્ષામાં તારા જેવી;  
{{gap|4em}}તિતિક્ષામાં તારા જેવી;  
કહે બીજી કોણને કહેવી?
{{gap|4em}}કહે બીજી કોણને કહેવી?


મારાં માનેલાં તે ન્યારાં ઊભાં ઊભાં, રોવે ઢાંકી ઢાંકી મુખ;  
મારાં માનેલાં તે ન્યારાં ઊભાં ઊભાં, રોવે ઢાંકી ઢાંકી મુખ;  
સ્વાર્થ સંભારીને આંસુડાં સારે, કોઈ ના'વે સન્મુખ.
સ્વાર્થ સંભારીને આંસુડાં સારે, કોઈ ના'વે સન્મુખ.


એવે ટાણે સ્હોડમાં આવી;  
{{gap|4em}}એવે ટાણે સ્હોડમાં આવી;  
કાયા મારી સાથે બંધાવી.
{{gap|4em}}કાયા મારી સાથે બંધાવી.


આગ પેટી, ઊભાં દૂર, અટુલાને એકલડીનો આધાર;  
આગ પેટી, ઊભાં દૂર, અટુલાને એકલડીનો આધાર;  
સ્હોડમાં ચીર સંગાથી વ્હાલીડી ‘હું તું’ નો બન્યો એકાકાર.
સ્હોડમાં ચીર સંગાથી વ્હાલીડી ‘હું તું’ નો બન્યો એકાકાર.


ઉડી સાથે વાયરે વાતાં;  
{{gap|4em}}ઉડી સાથે વાયરે વાતાં;  
પાછાં જૂના દેશમાં જાતાં.
{{gap|4em}}પાછાં જૂના દેશમાં જાતાં.</poem>}}


{{gap|10em}}દેવકૃષ્ણ જોષી
{{center|(નવચેતન){{gap|10em}}'''દેવકૃષ્ણ જોષી'''}}
(નવચેતન)




જ્ઞાન–તૂલ અને પીંજારો
{{center|'''જ્ઞાન–તૂલ અને પીંજારો'''<br>(અનુષ્ટુપ્)}}
(અનુષ્ટુપ્)


સ્થૂલની નગ્નતા ઢાંકી અનેરો ઓપ આપતું,  
{{Block center|<poem>સ્થૂલની નગ્નતા ઢાંકી અનેરો ઓપ આપતું,  
મોહ-શીતથી લાધેલા ભીતિકંપ શમાવતું.
મોહ-શીતથી લાધેલા ભીતિકંપ શમાવતું.


Line 744: Line 738:
રજોવિયુક્ત, ઉલ્લાસે, તૂલ ઊંચે ઊડી રહે !  
રજોવિયુક્ત, ઉલ્લાસે, તૂલ ઊંચે ઊડી રહે !  
ઘટમાં આંત્રની તાંત, ‘तत्त्वं तत्त्वं’ વદી રહે’
ઘટમાં આંત્રની તાંત, ‘तत्त्वं तत्त्वं’ વદી રહે’
</poem>}}


{{gap|10em}}પ્રતાપરાય પ્ર. પંડયા
{{center|(પ્રસ્થાન){{gap|10em}}'''પ્રતાપરાય પ્ર. પંડયા'''}}
(પ્રસ્થાન)


કાળવાણી
{{center|'''કાળવાણી'''}}


ભજન ગાયા સાદ તાણીરે ઓ સંતો વા'લાં !  
{{Block center|<poem>ભજન ગાયા સાદ તાણીરે ઓ સંતો વા'લાં !  
નો રે થિયો રામ રાજી.
નો રે થિયો રામ રાજી.
ગાવી હવે કાળવાણી રે ઓ ભગતું વા'લા !  
ગાવી હવે કાળવાણી રે ઓ ભગતું વા'લા !  
Line 773: Line 767:
ઓ ભગતું વા'લાં !  
ઓ ભગતું વા'લાં !  
મેલી હવે રામકા'ણી.
મેલી હવે રામકા'ણી.
</poem>}}


{{gap|10em}}હૃદયકાન્ત
{{center|(પ્રસ્થાન){{gap|10em}}'''હૃદયકાન્ત'''}}
(પ્રસ્થાન)




સ્મૃતિસ્વપ્ને
{{center|'''સ્મૃતિસ્વપ્ને'''}}


જવાનીના જિગરને હું હતો દરિયે ઉછળતો જ્યાં —  
{{Block center|<poem>જવાનીના જિગરને હું હતો દરિયે ઉછળતો જ્યાં —  
તરંગોને સૂરે સંગીતની ધૂને ધમકતો જ્યાં —
તરંગોને સૂરે સંગીતની ધૂને ધમકતો જ્યાં —


Line 794: Line 788:
તુફાને જીંદગીને ઝૂલતાં ઝીલું અજબ સાનો—  
તુફાને જીંદગીને ઝૂલતાં ઝીલું અજબ સાનો—  
જુદાઈની અગમ ગમને ગહન ઘેરાઉં એ વેળે—  
જુદાઈની અગમ ગમને ગહન ઘેરાઉં એ વેળે—  
ઝૂકું આરામગાહે ઊંઘમાં લ્હેરૂં સ્મૃતિસ્વપ્ને !
ઝૂકું આરામગાહે ઊંઘમાં લ્હેરૂં સ્મૃતિસ્વપ્ને !</poem>}}


{{gap|10em}}લલિત
(કૌમુદી)


{{center|(કૌમુદી){{gap|10em}}'''લલિત'''}}


ઉમર ખય્યામની રુબાઈઆત
: ચૂંટણી :


કલ્પાંત શો ખય્યામ ! જીવન ધૂળ છે,  
{{center|'''ઉમર ખય્યામની રુબાઈઆત'''<br>: ચૂંટણી :}}
 
{{Block center|<poem>કલ્પાંત શો ખય્યામ ! જીવન ધૂળ છે,  
જીવ એમ બળાય, સોનામૂલ છે.  
જીવ એમ બળાય, સોનામૂલ છે.  
રહેમત પ્રભુએ પાપીઓ માટે કરી,  
રહેમત પ્રભુએ પાપીઓ માટે કરી,  
Line 812: Line 805:
જન્મ-મૃત્યુ ભેટીએ જેની તળે,  
જન્મ-મૃત્યુ ભેટીએ જેની તળે,  
તેની દયા લેવા કદી ઊંચું ન જો,  
તેની દયા લેવા કદી ઊંચું ન જો,  
આપણા જેવું જ તે નિર્માલ્ય છે.
આપણા જેવું જ તે નિર્માલ્ય છે.</poem>}}


{{gap|10em}}સ્વ. અંબાલાલ ગેાવિંદલાલ
{{center|(પ્રસ્થાન){{gap|10em}}'''સ્વ. અંબાલાલ ગેાવિંદલાલ'''}}
(પ્રસ્થાન)




મને કૈં પૂછો ના—
{{center|'''મને કૈં પૂછો ના—'''}}


મને કૈં પૂછો ના—
{{Block center|<poem>મને કૈં પૂછો ના—
તમારા પ્રશ્નોના અપરિચિત ઉરના શ્વસનથી—   
તમારા પ્રશ્નોના અપરિચિત ઉરના શ્વસનથી—   
લજાતી વેલીને કંઈ જ્યમ અચિંત્યું અડી જતાં,  
લજાતી વેલીને કંઈ જ્યમ અચિંત્યું અડી જતાં,  
Line 845: Line 837:
ન દીઠાં ઓથારે પણ કદી જુએ સત્વ વરવાં;  
ન દીઠાં ઓથારે પણ કદી જુએ સત્વ વરવાં;  
હું એ એવાં દેખું વિકટ વરવાં સત્વ હૃદયે  
હું એ એવાં દેખું વિકટ વરવાં સત્વ હૃદયે  
હતાં ? આવ્યાં ? કે આ ડુબકીથીજ ભાસ્યાં ? નવ પૂછો.
હતાં ? આવ્યાં ? કે આ ડુબકીથીજ ભાસ્યાં ? નવ પૂછો.</poem>}}


{{gap|10em}}'શેષ'
{{center|(પ્રસ્થાન ){{gap|10em}}'''‘શેષ’'''}}
(પ્રસ્થાન )


સુલેખા


દુર્ભિક્ષ ગાજે, જગ ત્રાસી ઊઠ્યું,  
{{center|'''સુલેખા'''}}
 
{{Block center|<poem>દુર્ભિક્ષ ગાજે, જગ ત્રાસી ઊઠ્યું,  
નદી, તળાવે જળ સર્વ ખૂટ્યું,  
નદી, તળાવે જળ સર્વ ખૂટ્યું,  
અંગાર જેવું અવકાશ આખું,  
અંગાર જેવું અવકાશ આખું,  
Line 948: Line 940:
ઊભો રહ્યો ત્યાં ક્ષણ એક જોતો  
ઊભો રહ્યો ત્યાં ક્ષણ એક જોતો  
ઝઝૂમતાં વાદળ શ્યામ વ્યોમે ?
ઝઝૂમતાં વાદળ શ્યામ વ્યોમે ?
</poem>}}


{{gap|10em}}સ્નેહરશ્મિ
{{center|(કિશોર){{gap|10em}}'''સ્નેહરશ્મિ'''}}
(કિશોર)




વિનાશ
{{center|'''વિનાશ'''}}


ઉભાં સરલ શાંત સૌ: સમૂહ માંહિ તાલિ તરુ  
{{Block center|<poem>ઉભાં સરલ શાંત સૌ: સમૂહ માંહિ તાલિ તરુ  
સહોદર છતાં ગ્રહી અટલ છેક એકાકિતા.  
સહોદર છતાં ગ્રહી અટલ છેક એકાકિતા.  
વ્યથા પ્રકૃતિની કદી ઉલટી ઘોર તોફાનમાં  
વ્યથા પ્રકૃતિની કદી ઉલટી ઘોર તોફાનમાં  
Line 973: Line 965:
ભુલે સરવ ભાનને “નિજ” મહિં થતાં મગ્ન જ્યાં  
ભુલે સરવ ભાનને “નિજ” મહિં થતાં મગ્ન જ્યાં  
મચે રુધિર જંગ ને વિકલ ચિત્યથી ઘૂમતાં  
મચે રુધિર જંગ ને વિકલ ચિત્યથી ઘૂમતાં  
હણે અવર પ્રાણને સહુજ ખાકમાં શામતાં.
હણે અવર પ્રાણને સહુજ ખાકમાં શામતાં.</poem>}}
 
{{center|(શરદ){{gap|10em}}'''રવિશંકર'''}}


{{gap|10em}}રવિશંકર
(શરદ)


ઝરુખાની બત્તી
{{center|'''ઝરુખાની બત્તી'''}}


ઝરુખાની બત્તી પ્રગટ થઈ ને દ્વાર ઉઘડ્યું,  
{{Block center|<poem>ઝરુખાની બત્તી પ્રગટ થઈ ને દ્વાર ઉઘડ્યું,  
પહેરેલાં ઝીણાં, જરકશી, ગુલાબી ગવનમાં;  
પહેરેલાં ઝીણાં, જરકશી, ગુલાબી ગવનમાં;  
રૂપાળું, રંગેલા અધરભરિયું મુખ મલક્યું.
રૂપાળું, રંગેલા અધરભરિયું મુખ મલક્યું.
Line 994: Line 986:
હતી એનાં ગોરાં વદન પર જવાલા સળગતી,  
હતી એનાં ગોરાં વદન પર જવાલા સળગતી,  
પતિતા તું? ના, ના; પતિત મન મારુંજ નબળું.  
પતિતા તું? ના, ના; પતિત મન મારુંજ નબળું.  
અમારે તો તારી ચરણરજથી પાવન થવું.
અમારે તો તારી ચરણરજથી પાવન થવું.</poem>}}
 
{{center|(શરદ){{gap|10em}}'''ઈન્દુલાલ ગાંધી'''}}


ઈન્દુલાલ ગાંધી
(શરદ)


દ્રોહી
{{center|'''દ્રોહી'''}}


‘પુરાણી પ્રીતિ હું નિરખું સખી ! તારાં નયનમાં,  
{{Block center|<poem>‘પુરાણી પ્રીતિ હું નિરખું સખી ! તારાં નયનમાં,  
વિધિ વાંછે તોયે કદી ન મુજને થાવું વિખુટાં ?  
વિધિ વાંછે તોયે કદી ન મુજને થાવું વિખુટાં ?  
ભૂલ્યે શું વ્હાલા એ વચન વણમાગ્યાં દઈ વળ્યો  
ભૂલ્યે શું વ્હાલા એ વચન વણમાગ્યાં દઈ વળ્યો  
Line 1,014: Line 1,006:
ભીંજાયો સ્વેદે ને ઝબક ઉઘડી આંખ; ઝબકયો
ભીંજાયો સ્વેદે ને ઝબક ઉઘડી આંખ; ઝબકયો
નિહાળી બે આંખો ટગમગી રહેલી છવિ મહીં,  
નિહાળી બે આંખો ટગમગી રહેલી છવિ મહીં,  
અમારાં બન્નેની ગત પ્રણયગાથા કથી રહી. ૧૪
અમારાં બન્નેની ગત પ્રણયગાથા કથી રહી. ૧૪</poem>}}


{{gap|10em}}ચિમનલાલ ગાંધી
{{center|(શરદ){{gap|10em}}'''ચિમનલાલ ગાંધી'''}}
(શરદ)




ન્યાય
{{center|(મન્દાક્રાંતા){{gap|10em}}ન્યાય}}
(મન્દાક્રાંતા)


“છે કો’ આનું ?” શિશુ ભણી તહીં અંગુલિથી બતાડી,  
{{Block center|<poem>“છે કો’ આનું ?” શિશુ ભણી તહીં અંગુલિથી બતાડી,  
ઊંચે સાદે તરત પુરુષે તોરમાં બૂમ પાડી.  
ઊંચે સાદે તરત પુરુષે તોરમાં બૂમ પાડી.  
ઉઠી ત્યાં તો કંઈક મહિલા ને ગઈ જ્યાં અગાડી,  
ઉઠી ત્યાં તો કંઈક મહિલા ને ગઈ જ્યાં અગાડી,  
Line 1,044: Line 1,034:
બ્હીતી બ્હીતી, નયન ગળતાં અશ્રુને દીન પૂછેઃ ૨૦
બ્હીતી બ્હીતી, નયન ગળતાં અશ્રુને દીન પૂછેઃ ૨૦


( શિખરિણી )
{{Gap|4em}}( શિખરિણી )
“પુરાવો હું આપું ? નિજ શિશુ તણી હું જ જનની!  
“પુરાવો હું આપું ? નિજ શિશુ તણી હું જ જનની!  
કહે આ શું બાપુ! સમજ ન પડે આપ મનની !  
કહે આ શું બાપુ! સમજ ન પડે આપ મનની !  
Line 1,050: Line 1,040:
વહે અશ્રુધારા, હૃદય રસ વાત્સલ્ય છલકે !
વહે અશ્રુધારા, હૃદય રસ વાત્સલ્ય છલકે !


( મન્દાક્રાન્તા )
{{Gap|4em}}( મન્દાક્રાન્તા )
મૂંગી મૂંગી રડી રહી, વિચારે તહીં માત ભોળીઃ ૨૫
મૂંગી મૂંગી રડી રહી, વિચારે તહીં માત ભોળીઃ ૨૫
જશે પાછી બહુ શ્રમ કરી જે અહોરાત્ર ખોળી !  
જશે પાછી બહુ શ્રમ કરી જે અહોરાત્ર ખોળી !  
Line 1,060: Line 1,050:
રોતી રોતી, ‘શિશુ નથી બીજા કો'નું? કહે, ‘છેજ મ્હારું!’
રોતી રોતી, ‘શિશુ નથી બીજા કો'નું? કહે, ‘છેજ મ્હારું!’


( અનુષ્ટુપ્ )
{{Gap|4em}}( અનુષ્ટુપ્ )
વધારે વેણ ના પાસે, વદે ના માત બ્હાવરી;  
વધારે વેણ ના પાસે, વદે ના માત બ્હાવરી;  
શિશુને ચાંપતી હૈયે, રોતી ચૂમે ઘડી ઘડી.
શિશુને ચાંપતી હૈયે, રોતી ચૂમે ઘડી ઘડી.


(શાર્દૂલ )
{{Gap|4em}}(શાર્દૂલ )
“જાઓ, બાઈ! ગૃહે નથી, શિશુ ત્હમારૂં,” ન્યાયદાતા, કહે;  
“જાઓ, બાઈ! ગૃહે નથી, શિશુ ત્હમારૂં,” ન્યાયદાતા, કહે;  
આંસુ એ નથી કાયદા મહિં પુરાવો, માતૃવાત્સલ્ય કે,”  
આંસુ એ નથી કાયદા મહિં પુરાવો, માતૃવાત્સલ્ય કે,”  
Line 1,070: Line 1,060:
કહેતી માત વળે લઈ શિશુ ત્યહાં સિપાઈ સામે છએ.
કહેતી માત વળે લઈ શિશુ ત્યહાં સિપાઈ સામે છએ.


( અનુષ્ટુપ્ )
{{Gap|4em}}( અનુષ્ટુપ્ )
“ નથી આંસુ વિના બીજો પુરાવો બાઈની કને,  
“ નથી આંસુ વિના બીજો પુરાવો બાઈની કને,  
શિશુ આપી શકાયે ના,” ન્યાયાધિશ તહીં ભણે.  
શિશુ આપી શકાયે ના,” ન્યાયાધિશ તહીં ભણે.  
ઝુંટાવ્યું બાળ માતાથી, ક્હાડી બ્હાર બીચારીને,  
ઝુંટાવ્યું બાળ માતાથી, ક્હાડી બ્હાર બીચારીને,  
“મ્હારૂં બાળ! શિશુ મ્હારૂં!” પુકારી ઉપરે પડે.
“મ્હારૂં બાળ! શિશુ મ્હારૂં!” પુકારી ઉપરે પડે.</poem>}}


{{gap|10em}}સનાતન જ. બુચ.
{{center|(ઉર્મી){{gap|10em}}સનાતન જ. બુચ.}}
(ઉર્મી)




સૃષ્ટિસમ્રાટ્
{{center|(રાગ સોરઠ){{gap}}'''સૃષ્ટિસમ્રાટ્'''}}
(રાગ સોરઠ)


વિરમે તિમિરભરી ભયરાત,  
{{Block center|<poem>વિરમે તિમિરભરી ભયરાત,  
ઉતરે ઉષા ચુમિત પ્રભાત–વિરમે.
ઉતરે ઉષા ચુમિત પ્રભાત–વિરમે.
   
   
Line 1,109: Line 1,097:
દિવ્ય મુકુટ કો ઉતરે પાવન,  
દિવ્ય મુકુટ કો ઉતરે પાવન,  
નટીનટ નાચે ઘુમધુમ બની એ,  
નટીનટ નાચે ઘુમધુમ બની એ,  
સૃષ્ટિ તણા સમ્રાટ્-વિરમે.
સૃષ્ટિ તણા સમ્રાટ્-વિરમે.</poem>}}


{{gap|10em}}રમણલાલ વસંતલાલ દેસાઈ
{{center|(માનસી){{gap|10em}}રમણલાલ વસંતલાલ દેસાઈ}}
(માનસી)




હું
{{center|(પૃથ્વી)<br>'''હું'''}}
(પૃથ્વી)


અણું હું જગમાંહ્યનું, જગ અણુ મહા વિશ્વનું,  
{{Block center|<poem>અણું હું જગમાંહ્યનું, જગ અણુ મહા વિશ્વનું,  
અને સકલ વિશ્વ એ તવ શરીરના અંશ શું;  
અને સકલ વિશ્વ એ તવ શરીરના અંશ શું;  
છતાં મુજ શરીરના પ્રબળ વેગથી હું ચહું  
છતાં મુજ શરીરના પ્રબળ વેગથી હું ચહું  
Line 1,131: Line 1,117:
વિલુબ્ધ મદઘેનમાં અચિર વૈભવોને ચહું  
વિલુબ્ધ મદઘેનમાં અચિર વૈભવોને ચહું  
હસે છ મુજ દર્પપે? સદય તું મને જોય શું?  
હસે છ મુજ દર્પપે? સદય તું મને જોય શું?  
ભર્યા સભર ઊરથી પ્રણયહેલી વર્ષાવશું ?
ભર્યા સભર ઊરથી પ્રણયહેલી વર્ષાવશું ?</poem>}}


{{gap|10em}}વિઠ્ઠલદાસ કુટમુટિયા
{{center|(ઊર્મિ){{gap|10em}}'''વિઠ્ઠલદાસ કુટમુટિયા'''}}
(ઊર્મિ)




અંધાના ઉદ્ગાર
{{center|(શાર્દૂલવિક્રીડિત)<br>'''અંધાના ઉદ્ગાર'''}}
(શાર્દૂલવિક્રીડિત)


ચૂમાયો રવિ જે ઉષામુખ વડે ધીમે ધીમે ઉગ્ર થૈ  
{{Block center|<poem>ચૂમાયો રવિ જે ઉષામુખ વડે ધીમે ધીમે ઉગ્ર થૈ  
આવીને મધ-અન્હમાં જ ઠરતો થાતો પછી નમ્ર તે.  
આવીને મધ-અન્હમાં જ ઠરતો થાતો પછી નમ્ર તે.  
વર્ષાવે પુનમે શશી રુપતણી છોળો બની મસ્ત ને  
વર્ષાવે પુનમે શશી રુપતણી છોળો બની મસ્ત ને  
Line 1,153: Line 1,137:
તેથી મધ્ય રહી અખંડિત બની રોવું ન કેમે ઘટે.  
તેથી મધ્ય રહી અખંડિત બની રોવું ન કેમે ઘટે.  
જોતાં સર્વ દિસંત અંધ પ્રકૃતિ ઉંડાણથી ત્યાં નકી.  
જોતાં સર્વ દિસંત અંધ પ્રકૃતિ ઉંડાણથી ત્યાં નકી.  
તો, તો બાહ્યથી અંધ હું ચખ વિના ઊંણું લહું કાં પછી ?
તો, તો બાહ્યથી અંધ હું ચખ વિના ઊંણું લહું કાં પછી ?</poem>}}


{{gap|10em}}કાનજીભાઈ પટેલ
{{center|(ઊર્મિ){{gap|10em}}'''કાનજીભાઈ પટેલ'''}}
(ઊર્મિ)




ક્યાંહાં પ્રભુ ?
{{center|'''ક્યાંહાં પ્રભુ ?'''<br>(વંશસ્થ)}}
(વંશસ્થ)


ક્યહાં પ્રભુ? કય્હાં પ્રભુ? કય્હાં ? પુકારતો,  
{{Block center|<poem>ક્યહાં પ્રભુ? કય્હાં પ્રભુ? કય્હાં ? પુકારતો,  
ઢૂંઢ્યો બધે, ના તદપિ તું લાઘતો;  
ઢૂંઢ્યો બધે, ના તદપિ તું લાઘતો;  
ભમ્યો ઊંડા કોતર મૃત્યુમુખ શાં,  
ભમ્યો ઊંડા કોતર મૃત્યુમુખ શાં,  
Line 1,179: Line 1,161:
હાંસી કરે મારી, વગાડી ટોકરી;
હાંસી કરે મારી, વગાડી ટોકરી;
ઢુંઢ્યાં મને વિશ્વમહિં, ત્યહિં વસું
ઢુંઢ્યાં મને વિશ્વમહિં, ત્યહિં વસું
નહિં! વસું માનવતામહિં જ હું.”   
નહિં! વસું માનવતામહિં જ હું.”</poem>}}  


{{gap|10em}}પ્રજારામ નરોત્તમ રાવળ
(કિશોર)


હૈયાની હોડલી
{{center|(કિશોર){{gap|10em}}'''પ્રજારામ નરોત્તમ રાવળ'''}}


મારી હૈયાની હોડલી નાનીઃ
{{center|'''હૈયાની હોડલી'''}}
 
{{Block center|<poem>મારી હૈયાની હોડલી નાનીઃ
સાગરરાજ ધીરા વહો.
સાગરરાજ ધીરા વહો.
એમાં જોજો ભરાય ના પાણીઃ  
એમાં જોજો ભરાય ના પાણીઃ  
Line 1,203: Line 1,185:
સાગરરાજ ધીરા વહો.
સાગરરાજ ધીરા વહો.
મારે જાવાની દિશ યાદ રાખું:  
મારે જાવાની દિશ યાદ રાખું:  
સાગરાજ ધીરા વહો.
સાગરાજ ધીરા વહો.</poem>}}


{{gap|10em}}સોમાભાઈ ભાવસાર
{{center|(કિશોર){{gap|10em}}'''સોમાભાઈ ભાવસાર'''}}
(કિશોર)




વણકરને
{{center|વણકરને}}


વસ્ત્ર વણનારા દેહનું મારા, વણકર ભાઈલા સૂણ  
{{Block center|<poem>વસ્ત્ર વણનારા દેહનું મારા, વણકર ભાઈલા સૂણ  
કરગરી કહું તે ધ્યાનમાં લે, ના ભૂલીશ તારો ગુણ.
કરગરી કહું તે ધ્યાનમાં લે, ના ભૂલીશ તારો ગુણ.


ભલા જો તું દેહ વણે મારો,  
{{gap|3em}}ભલા જો તું દેહ વણે મારો,  
વાણોતાણો વાપરજે સારો.
{{gap|3em}}વાણોતાણો વાપરજે સારો.


દેહનો સ્વામી હું બલધારી, જેવો દીસું બળવાન,
દેહનો સ્વામી હું બલધારી, જેવો દીસું બળવાન,
તેવું વણી મને ખોળિયું દેજે,  રાખજે ભાઈ ભાન.
તેવું વણી મને ખોળિયું દેજે,  રાખજે ભાઈ ભાન.


ઘડી ઘડી ફાટે ને તૂટે,  
{{gap|3em}}ઘડી ઘડી ફાટે ને તૂટે,  
નકામાં તેજ એમાં ખૂટે.
{{gap|3em}}નકામાં તેજ એમાં ખૂટે.


તેજનો સ્વામી હું, ના વલખાં મારૂં રૂપને કાજ,  
તેજનો સ્વામી હું, ના વલખાં મારૂં રૂપને કાજ,  
રૂપના ભૂખ્યા કોઈને દેહે દેજે સ્વરૂપના સાજ.
રૂપના ભૂખ્યા કોઈને દેહે દેજે સ્વરૂપના સાજ.


વાણાતાણા હોય ભલે કાળા,  
{{gap|3em}}વાણાતાણા હોય ભલે કાળા,  
રંગી એનાં પાડીશ ના ગાળા.
{{gap|3em}}રંગી એનાં પાડીશ ના ગાળા.


જાડા જાડા ને ચીકણા જોઈ, લેજે તું હાથમાં તાર,
જાડા જાડા ને ચીકણા જોઈ, લેજે તું હાથમાં તાર,
ઝૂઝવા જાયે આતમ જ્યારે, અધવચ તૂટે ના તાર.
ઝૂઝવા જાયે આતમ જ્યારે, અધવચ તૂટે ના તાર.


વાણાતાણા વજ્જરના કરજે,  
{{gap|3em}}વાણાતાણા વજ્જરના કરજે,  
કુસુમોની કોમળતા ભરજે.
{{gap|3em}}સુમોની કોમળતા ભરજે.


વસ્ત્ર વણનારા દેહનું મારા, વણકર ભાઈલા સૂણ,  
વસ્ત્ર વણનારા દેહનું મારા, વણકર ભાઈલા સૂણ,  
કરગરી કહું તે ધ્યાનમાં લે, ના ભૂલીશ તારો ગુણ.
કરગરી કહું તે ધ્યાનમાં લે, ના ભૂલીશ તારો ગુણ.


ભલા જો તું દેહ વણે મારો,  
{{gap|3em}}ભલા જો તું દેહ વણે મારો,  
વાણોતાણો વાપરજે સારો.
{{gap|3em}}વાણોતાણો વાપરજે સારો.</poem>}}


{{gap|10em}}જેઠાલાલ ત્રિવેદી
{{center|(ઊર્મિ){{gap|10em}}'''જેઠાલાલ ત્રિવેદી'''}}
(ઊર્મિ)




લાવા
{{center|'''લાવા'''}}


પૃથ્વી પેટાળ તારે દવ નિત સળગે, અંતરે તોય તારે  
{{Block center|<poem>પૃથ્વી પેટાળ તારે દવ નિત સળગે, અંતરે તોય તારે  
હાસે શે કૂંપળો આ હરિત ! મૃદુલ રે! અંકુરો કેમ ફૂટે?
હાસે શે કૂંપળો આ હરિત ! મૃદુલ રે! અંકુરો કેમ ફૂટે?
મારે હૈયેય લાવા પ્રતિદિન પ્રજળે, ના શમે ક્રોડ વાતે,  
મારે હૈયેય લાવા પ્રતિદિન પ્રજળે, ના શમે ક્રોડ વાતે,  
બાળે ઊર્મિ,મધુરાં સ્વપન, પ્રિયતણી સંસ્મૃતિ રમ્ય,ઓ રે!
બાળે ઊર્મિ,મધુરાં સ્વપન, પ્રિયતણી સંસ્મૃતિ રમ્ય,ઓ રે!
માતા આ રંક કેરૂં ગુરુ પદ લઈ, કો ભાવ ઉદાત્ત પૂરો  
માતા આ રંક કેરૂં ગુરુ પદ લઈ, કો ભાવ ઉદાત્ત પૂરો  
લાવાની ઝાપટે છો ઉર ડસડસતું, લોચને હાસ વેરે!
લાવાની ઝાપટે છો ઉર ડસડસતું, લોચને હાસ વેરે!</poem>}}
 


{{gap|10em}}દુર્ગેશ શુકલ
{{center|(પ્રસ્થાન){{gap|10em}}'''દુર્ગેશ શુકલ'''}}
(પ્રસ્થાન)




બત્રીશા
{{center|'''બત્રીશા'''<br>(મંદ. શાર્દૂલ. સ્ત્રગ.)}}
(મંદ. શાર્દૂલ. સ્ત્રગ.)


પણે પીળાં સુમન ન મળે, દુઃખદારિધ્ર ભૂંડાં,  
{{Block center|<poem>પણે પીળાં સુમન ન મળે, દુઃખદારિધ્ર ભૂંડાં,  
જેનાં જીવન શુષ્ક છે શિશિરમાં, ખીલે વસંતે રૂડાં;  
જેનાં જીવન શુષ્ક છે શિશિરમાં, ખીલે વસંતે રૂડાં;  
વર્ષો વિત્યાં નયનજલમાં, અંગ પ્રત્યંગ કંપે,  
વર્ષો વિત્યાં નયનજલમાં, અંગ પ્રત્યંગ કંપે,  
એવી ભારતમાતની શિશિરની ક્યારે વસંતે ઉગે?  
એવી ભારતમાતની શિશિરની ક્યારે વસંતે ઉગે?  
બત્રીશા પાંગર્યા જો રણભૂમિ ઉપરે  
બત્રીશા પાંગર્યા જો રણભૂમિ ઉપરે  
પરિમલ પ્રસરે મુક્તિની પુણ્ય કુંજે !
પરિમલ પ્રસરે મુક્તિની પુણ્ય કુંજે !</poem>}}
 


{{gap|10em}}(શરદ)
{{center|(શરદ){{gap|10em}}'''ય.'''}}
ય.




શિવને
{{center|'''શિવને'''}}


કદાચ કમભાગ્યથી પ્રબળ દુઃખ આવી પડે  
{{Block center|<poem>કદાચ કમભાગ્યથી પ્રબળ દુઃખ આવી પડે  
અસહ્ય, પણ ઝેરને જરૂર ધારી પીવું પડે,  
અસહ્ય, પણ ઝેરને જરૂર ધારી પીવું પડે,  
ગળે તવ ઉતારજો, મુખબહાર ના લાવજો,  
ગળે તવ ઉતારજો, મુખબહાર ના લાવજો,  
મને પ્રભુકૃપા કરી જરૂર એટલું આપજો.
મને પ્રભુકૃપા કરી જરૂર એટલું આપજો.</poem>}}


{{gap|10em}}સ્વ. પાર્વતીપ્રસાદ. વિ. વૈદ્ય
{{center|(પ્રસ્થાન){{gap|10em}}'''સ્વ. પાર્વતીપ્રસાદ. વિ. વૈદ્ય'''}}
(પ્રસ્થાન)




બે મુક્તકો
{{center|'''બે મુક્તકો'''}}


શોભા ભલેને જનચિત્ત માને,  
{{Block center|'''<poem>શોભા ભલેને જનચિત્ત માને,  
નિર્માણ કિંતુ ઉપયોગ માટે;  
નિર્માણ કિંતુ ઉપયોગ માટે;  
તરુવરો ગ્રીષ્મ મહીં ધરે છે  
તરુવરો ગ્રીષ્મ મહીં ધરે છે  
Line 1,293: Line 1,271:
વિરાટ સૃષ્ટિ બહુ હાનિ પામે;  
વિરાટ સૃષ્ટિ બહુ હાનિ પામે;  
વને ઘસાતાં તરુ અન્ય વૃક્ષે,  
વને ઘસાતાં તરુ અન્ય વૃક્ષે,  
પ્રચણ્ડ દાવાનળ સર્વ ભક્ષે.
પ્રચણ્ડ દાવાનળ સર્વ ભક્ષે.</poem>'''}}


{{gap|10em}}રામપ્રસાદ શુકલ
{{center|(કુમાર){{gap|10em}}'''રામપ્રસાદ શુકલ'''}}
(કુમાર)


(૨)
{{Block center|<poem>{{gap|4em}}(૨)
તૃણેતૃણ મહીં ભરેલ વનભૂમિની ધારણા,  
તૃણેતૃણ મહીં ભરેલ વનભૂમિની ધારણા,  
છૂપી ઉદધિબિંદુમાં, અખિલ સિંધુની યોજના;  
છૂપી ઉદધિબિંદુમાં, અખિલ સિંધુની યોજના;  
રહી સજીવ કોશમાં અખિલ દેહની ચેતના,  
રહી સજીવ કોશમાં અખિલ દેહની ચેતના,  
પળેપળ વિરાજતી સકળ કાળની ભાવના.
પળેપળ વિરાજતી સકળ કાળની ભાવના.</poem>}}


{{gap|10em}}જયંતિલાલ આચાર્ય
{{center|(પ્રસ્થાન){{gap|10em}}'''જયંતિલાલ આચાર્ય'''}}
(પ્રસ્થાન)




મુક્તક
{{center|'''મુક્તક'''}}


કદિ તાતા તાપમાંહિ તાવે, મને દુઃખ નથી,  
{{Block center|<poem>કદિ તાતા તાપમાંહિ તાવે, મને દુઃખ નથી,  
નથી દુઃખ કસોટીએ ઘસી, કસી જોયાનું;  
નથી દુઃખ કસોટીએ ઘસી, કસી જોયાનું;  
તેલ ચણોઠીની સાથે ચતુરોએ મારો કરે,  
તેલ ચણોઠીની સાથે ચતુરોએ મારો કરે,  
મોટું દુઃખ એજ, સહ્યું જાતું નથી મારાથી.
મોટું દુઃખ એજ, સહ્યું જાતું નથી મારાથી.</poem>}}


{{gap|10em}}રસનિધિ
{{center|(કૌમુદી){{gap|10em}}રસનિધિ}}
(કૌમુદી)




બે પાદપૂર્તિઓ
{{center|'''બે પાદપૂર્તિઓ'''}}


ભણાવતો શિક્ષક ના સ્વ-બાલને,  
{{Block center|'''<poem>ભણાવતો શિક્ષક ના સ્વ-બાલને,  
હજામ કાપે ન કદી સ્વ-બાલને,  
હજામ કાપે ન કદી સ્વ-બાલને,  
ન વૈદ્ય કેરાં સ્વજનો નિરામય,  
ન વૈદ્ય કેરાં સ્વજનો નિરામય,  
Line 1,329: Line 1,304:
બુઢ્ઢા ગૃહસ્થ વદિયા સુગભીર વાણી;  
બુઢ્ઢા ગૃહસ્થ વદિયા સુગભીર વાણી;  
“લૌં વાનપ્રસ્થ, વિરમ્યું મન વાસનાથી,  
“લૌં વાનપ્રસ્થ, વિરમ્યું મન વાસનાથી,  
‘સૌંદર્ય શું? જગત શું? તપ એજ સાથી.”
‘સૌંદર્ય શું? જગત શું? તપ એજ સાથી.”</poem>'''}}
 
{{gap|10em}}નટવરલાલ પ્રભુલાલ બુચ
(પ્રસ્થાન)
 


{{center|(પ્રસ્થાન){{gap|10em}}'''નટવરલાલ પ્રભુલાલ બુચ'''}}


<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ભિક્ષુ અખંડાનંદ
|previous = હરિલાલ હર્ષદરાય ધ્રુવ
|next = કૃષ્ણલાલ સુરજરામ વકીલ
|next =  
}}
}}