ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૭/૧૯૩૫ ની કવિતા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧૯૩૫ની કવિતા|૧૯૩૫ની કવિતામાંથી ચૂંટણી}} {{center|'''ભાવવૈવિધ્ય'''
(પૃથ્વી)}} {{Block center|<poem>ઘરે ! રખડુ ઠામઠામ ભટકંત પાછો ફરેઃ ફરે ધણ સમોઃ ‘અસૂર થયું’ એમ ઉતાવળો, દરેક ડગલે ૨જો થળથળોનિ ખંખેર...")

No edit summary
Line 104: Line 104:

'''વિરાટ પૂજન'''

{{center|'''વિરાટ પૂજન'''
(મિશ્રજાતિ)}}
(મિશ્રજાતિ)

અસ્તોદયે ઉદ્ભવતા પ્રકાશના
{{Block center|<poem>અસ્તોદયે ઉદ્ભવતા પ્રકાશના
વાઘા વિભો! તારી વિરાટમૂર્તિને
વાઘા વિભો! તારી વિરાટમૂર્તિને
ધરૂં;–વળી ઈન્દ્રધનુની મેખલા.
ધરૂં;–વળી ઈન્દ્રધનુની મેખલા.
Line 160: Line 159:
ભાવાર્દ્ર આ કલ્પન-તર્જની ભરી
ભાવાર્દ્ર આ કલ્પન-તર્જની ભરી
વિરાટનાં વિદ્ય વિદારવાને
વિરાટનાં વિદ્ય વિદારવાને
હું આદરૂં તારૂં વિરાટ પૂજનં.
હું આદરૂં તારૂં વિરાટ પૂજનં.</poem>}}
{{center|(કુમાર){{gap|10em}}'''રમણિક અરાલવાળા'''}}

રમણિક અરાલવાળા
{{center|'''વર્ષા'''
(ઈન્દ્રવંશ)}}
(કુમાર)

'''વર્ષા'''
(ઈન્દ્રવંશ)
{{Block center|<poem>આકાશના મેઘ નવામ્બુ સીંચતા,

આકાશના મેઘ નવામ્બુ સીંચતા,
ગંભીર ઘોષે નભદુંદુભિ ગડે,
ગંભીર ઘોષે નભદુંદુભિ ગડે,
સૌદામિની આરતિ વ્યોમમાં ધરે,
સૌદામિની આરતિ વ્યોમમાં ધરે,
Line 181: Line 178:
ગાઓ બજાવો ઉજવો મહોત્સવ !
ગાઓ બજાવો ઉજવો મહોત્સવ !
વર્ષા તણો નૂતન મંગલોત્સવ !
વર્ષા તણો નૂતન મંગલોત્સવ !
</poem>}}
{{center|(કુમાર){{gap|10em}}'''તનસુખ ભટ્ટ'''}}

તનસુખ ભટ્ટ
{{center|'''આકર્ષણો'''
(ઉપજાતિ)}}
(કુમાર)

'''આકર્ષણો'''
(ઉપજાતિ)

લાંબા દિને વાદળ વ્યોમ ઘેરે
{{Block center|<poem>લાંબા દિને વાદળ વ્યોમ ઘેરે
ફિક્કી દિશાઓ ગરભાયલી ર્ હે;
ફિક્કી દિશાઓ ગરભાયલી ર્ હે;
ને ગ્રીષ્મવૃક્ષો ફળભાર થાક્યાં
ને ગ્રીષ્મવૃક્ષો ફળભાર થાક્યાં
Line 208: Line 204:

ચૈતન્યનાં સુંદર 'કર્ષણો જ
ચૈતન્યનાં સુંદર 'કર્ષણો જ
જગે નવાં જીવનવર્ષણો દે.
જગે નવાં જીવનવર્ષણો દે.</poem>}}

દેશળજી પરમાર
{{center|(કુમાર){{gap|10em}}'''દેશળજી પરમાર'''}}
(કુમાર)

'''ગુજરાત'''
(પૃથ્વી)
{{center|'''ગુજરાત'''
(પૃથ્વી)}}

ભમો ભરતખંડમાં, સકળ ભોમ ખૂંદી વળી
{{Block center|<poem>ભમો ભરતખંડમાં, સકળ ભોમ ખૂંદી વળી
ધરાતલ ઘુમો, ક્યહીં નહિ મળે રૂડી ચોતરી
ધરાતલ ઘુમો, ક્યહીં નહિ મળે રૂડી ચોતરી
પ્રફુલ્લ કુસુમો તણી, વિવિધ રંગવસ્ત્રો ભરી,
પ્રફુલ્લ કુસુમો તણી, વિવિધ રંગવસ્ત્રો ભરી,
Line 230: Line 225:
સ્ફુરે અજબ ભક્તિની અચલ દીપરેખા, અરે,
સ્ફુરે અજબ ભક્તિની અચલ દીપરેખા, અરે,
લીધો જનમ ને ગમે થવું જ રાખ આ ભૂમિમાં.
લીધો જનમ ને ગમે થવું જ રાખ આ ભૂમિમાં.
</poem>}}
{{center|(ઊર્મિ){{gap|10em}}ચન્દ્રવદન મહેતા}}

ચન્દ્રવદન મહેતા
(ઊર્મિ)

આજનું કૂજન
(મિશ્ર)
{{center|'''આજનું કૂજન'''
(મિશ્ર)}}

તેં આજને કૂજન શું ભર્યું કે
{{Block center|<poem>તેં આજને કૂજન શું ભર્યું કે
મારે ઉરે એ પલમાં વસી ગયું ?
મારે ઉરે એ પલમાં વસી ગયું ?
અને હજી યે વિલસી તહીં રહ્યું?
અને હજી યે વિલસી તહીં રહ્યું?
Line 287: Line 283:
ઊઠે ઉરે એ મુજ ને વસી રહે
ઊઠે ઉરે એ મુજ ને વસી રહે
વસી રહે ને વિલસી તહીં રહે.
વસી રહે ને વિલસી તહીં રહે.
</poem>}}
( ગુજરાત ){{gap|10em}}'''મન:સુખલાલ ઝવેરી'''

મન:સુખલાલ ઝવેરી
( ગુજરાત )

પ્રેમસિંહાસન
(પૃથ્વી)
{{center|'''પ્રેમસિંહાસન'''
(પૃથ્વી)}}

અમેય ધનસ્વામીઓ વિભવ માન ચર્ણે ધરી
{{Block center|<poem>અમેય ધનસ્વામીઓ વિભવ માન ચર્ણે ધરી
ઉભા શિર ઝુકાવતા નયનનેહના ભિક્ષુઓ;
ઉભા શિર ઝુકાવતા નયનનેહના ભિક્ષુઓ;
વિલાસભર અંતરે રસપિપાસુ કલ્પી તને
વિલાસભર અંતરે રસપિપાસુ કલ્પી તને
Line 306: Line 302:
ધરું ચરણ તાહરે ઉર સ્ફટિક શું, ચાલશે?’
ધરું ચરણ તાહરે ઉર સ્ફટિક શું, ચાલશે?’
હસ્યું ઉર, લકસ્યાં નિરાશ ચખ શબ્દ મારા સૂણી
હસ્યું ઉર, લકસ્યાં નિરાશ ચખ શબ્દ મારા સૂણી
અમોલ મુજને જ તેં અરપ્યું પ્રેમસિંહાસન.
અમોલ મુજને જ તેં અરપ્યું પ્રેમસિંહાસન.</poem>}}

{{center|(ગુજરાત){{gap|10em}}'''પ્રહ્લાદ પાઠક'''}}

પ્રહ્લાદ પાઠક
(ગુજરાત)

કવિને
{{center|કવિને}}

હૈયે તારે ઝગે દીવડો એનાં તેજ ભલે જગ રાજે,
{{Block center|<poem>હૈયે તારે ઝગે દીવડો એનાં તેજ ભલે જગ રાજે,
અમારે માર્ગમાં દીવડો થાજે.
{{gap|10em}}અમારે માર્ગમાં દીવડો થાજે.
આંખ અમારી ભરેલ અંધારાથી સાચી દિશા નવ ભાળે,
આંખ અમારી ભરેલ અંધારાથી સાચી દિશા નવ ભાળે,
તેજનાં અંજન આંજતો જાજે.
{{gap|10em}}તેજનાં અંજન આંજતો જાજે.
પૃથ્વીથી ઊડતો તારલા ચન્દ્રને આંગણે કોક દી જાજે,
પૃથ્વીથી ઊડતો તારલા ચન્દ્રને આંગણે કોક દી જાજે,
જગનો થાકયો વિસામો ખાજે.
{{gap|10em}}જગનો થાકયો વિસામો ખાજે.
દીન ને પીડિત રક્તચુસાયેલ માનવી મોતને બાઝે,
દીન ને પીડિત રક્તચુસાયેલ માનવી મોતને બાઝે,
એને અમર ચેતના પાજે.
{{gap|10em}}એને અમર ચેતના પાજે.
જેના અચેતન જીરણ, તેહના હાથ દોડી તું સ્હાજે,
જેના અચેતન જીરણ, તેહના હાથ દોડી તું સ્હાજે,
એની ટેકણલાકડી થાજે.
{{gap|10em}}એની ટેકણલાકડી થાજે.
દુ:ખદારિદ્રનાં ધારણ ભેદવા તું તારી બંસરી વાજે.
દુ:ખદારિદ્રનાં ધારણ ભેદવા તું તારી બંસરી વાજે.
કાળની આગળ આગળ ધાજે.
{{gap|10em}}કાળની આગળ આગળ ધાજે.
બોલે પ્રજાના પ્રાણ, અભિનવ બોલ તેના સહુ સ્હાજે,
બોલે પ્રજાના પ્રાણ, અભિનવ બોલ તેના સહુ સ્હાજે,
એને ઉર ઘૂંટીઘૂંટી ગાજે.
{{gap|10em}}એને ઉર ઘૂંટીઘૂંટી ગાજે.
આકાશ, સાગર, અદ્રિના અંકમાં જ્યાં જવું હોય ત્યાં જાજે,
આકાશ, સાગર, અદ્રિના અંકમાં જ્યાં જવું હોય ત્યાં જાજે,
ગીતો તો માનવબાલનાં ગાજે.
{{gap|10em}}ગીતો તો માનવબાલનાં ગાજે.
લોભ મ રાખતો, થોભ મ રાખતો, નિત નવું નવું ગાજે,
લોભ મ રાખતો, થોભ મ રાખતો, નિત નવું નવું ગાજે,
તારાં અન્તર ઠાલવી જાજે.
{{gap|10em}}તારાં અન્તર ઠાલવી જાજે.</poem>}}

बादरायण
{{center|(પ્રસ્થાન){{gap|10em}}'''बादरायण'''}}
(પ્રસ્થાન)

જીવંત કાલ-અંતરે
(ગુલબંકી)
{{center|જીવંત કાલ-અંતરે
(ગુલબંકી)}}

વહે સમીર તીક્ષ્ણ તીર અંગ અંગ વીંધતો,
{{Block center|<poem>વહે સમીર તીક્ષ્ણ તીર અંગ અંગ વીંધતો,
ધ્રુજે શરીર, દાંત કડ્કડે હું એમ હીંડતો;
ધ્રુજે શરીર, દાંત કડ્કડે હું એમ હીંડતો;
કોટ જાકિટે ન ટાઢ માર રોકી હું શકયો,
કોટ જાકિટે ન ટાઢ માર રોકી હું શકયો,
Line 350: Line 345:
ડીલે ધરેલ ઓઢણાં ઉતારીને ઊભાં રહે !
ડીલે ધરેલ ઓઢણાં ઉતારીને ઊભાં રહે !
વિચારૂં: બીક તેહને રહે જે કોટરક્ષણે
વિચારૂં: બીક તેહને રહે જે કોટરક્ષણે
ઝિલંત ઘાવ જે ઊભે જીવંત કાલ–અંતરે !
ઝિલંત ઘાવ જે ઊભે જીવંત કાલ–અંતરે !</poem>}}

રમણલાલ સોની
'''(કુમાર){{gap|10em}}'''રમણલાલ સોની''''''
(કુમાર)

'''ઘનશ્યામ કાં?'''
(મિશ્ર)
{{center|'''ઘનશ્યામ કાં?'''
(મિશ્ર)}}

થયા ઘનશ્યામ હશે પ્રભુ કાં ?
{{Block center|<poem>થયા ઘનશ્યામ હશે પ્રભુ કાં ?
ન સૂર્ય ને તારકમંડળોનો
ન સૂર્ય ને તારકમંડળોનો
અંગે ધર્યો ઉજ્જવલ જ્યોતિ–રંગ,
અંગે ધર્યો ઉજ્જવલ જ્યોતિ–રંગ,
Line 396: Line 390:
કામો થકી યે અભિરામ આવ્યું ?
કામો થકી યે અભિરામ આવ્યું ?
આથી જ જો શ્રીધરરંગ કાળો,
આથી જ જો શ્રીધરરંગ કાળો,
તો કો ન લાગે ઘનશ્યામ વ્હાલો ?
તો કો ન લાગે ઘનશ્યામ વ્હાલો ?</poem>}}

પૂજાલાલ
{{center|(ગુજરાત){{gap|10em}}પૂજાલાલ}}
(ગુજરાત)

'''સિંધુને'''
(શિખરિણી)
{{center|'''સિંધુને'''
(શિખરિણી)}}

‘અમાવાસ્યા આજે ગગનપથ ચંદા ન નિસરે
{{Block center|<poem>‘અમાવાસ્યા આજે ગગનપથ ચંદા ન નિસરે
છતાં શાના સિંધુ ? તુજ શરીર રોમાંચ ઉપડે?
છતાં શાના સિંધુ ? તુજ શરીર રોમાંચ ઉપડે?
જઈ આજે શાને ખડક પર તું દીપ જગવે,
જઈ આજે શાને ખડક પર તું દીપ જગવે,
Line 412: Line 405:
અને રત્નો મારાં મિલનપથ માંહી સહુ જડું.
અને રત્નો મારાં મિલનપથ માંહી સહુ જડું.
અમાસે જીવું છું પરમ સુખથી એ સ્મરણના
અમાસે જીવું છું પરમ સુખથી એ સ્મરણના
અને પૂર્ણિમાએ ભરતી સુખની છે મિલનના.
અને પૂર્ણિમાએ ભરતી સુખની છે મિલનના.</poem>}}

{{center|(કૌમુદી){{gap|10em}}'''પ્રહલાદ પારેખ'''}}

'''પ્રહલાદ પારેખ'''
(કૌમુદી)

'''રૂપિયાની હિકાયત'''
(ગઝલ)
{{center|'''રૂપિયાની હિકાયત'''
(ગઝલ)}}

જ્યારથી પેદા થયો હું ત્યારથી પગલું ભર્યું,
{{Block center|<poem>જ્યારથી પેદા થયો હું ત્યારથી પગલું ભર્યું,
તન ઉપર મેં માહરા પહેરન મયફીનું ધર્યું;
તન ઉપર મેં માહરા પહેરન મયફીનું ધર્યું;

Line 447: Line 440:

કે વખત પાછા મળીશું આપણે જ્યારે પતીલ,
કે વખત પાછા મળીશું આપણે જ્યારે પતીલ,
તે વખત બીજું જ કૈં કહેવું હશે મારે ઠર્યું!
તે વખત બીજું જ કૈં કહેવું હશે મારે ઠર્યું!</poem>}}

પતીલ
(કૌમુદી)

{{center|(કૌમુદી){{gap|10em}}'''પતીલ'''}}

'''ઊડવા દો'''
{{center|'''ઊડવા દો'''}}

ઊડતાં પંખીડાંને ઊડવા દો, સંતો,
{{Block center|<poem>ઊડતાં પંખીડાંને ઊડવા દો, સંતો,
ઢળતાં પાણીડાંને ઢળવા રે જી.
ઢળતાં પાણીડાંને ઢળવા રે જી.

Line 491: Line 482:
ઉજમાળી જિંદગી જીવવા મથું, બધી
ઉજમાળી જિંદગી જીવવા મથું, બધી
દુનિયાને ગજવામાં ઘાલી, મારા સંતો,
દુનિયાને ગજવામાં ઘાલી, મારા સંતો,
ઊડતાં પંખીડાને ઉડવા દો જી.
ઊડતાં પંખીડાને ઉડવા દો જી.</poem>}}

સુન્દરમ્
{{center|( કૌમુદી ){{gap|10em}}'''સુન્દરમ્'''}}
( કૌમુદી )

{{center|'''રખોપાં'''}}

'''રખોપાં'''
{{Block center|<poem>કાચી રે છાતીનું આ ધબકારવું રે હો જી,

કાચી રે છાતીનું આ ધબકારવું રે હો જી,
આ તો સઘળા ઉંધા છે ઉતપાત;
આ તો સઘળા ઉંધા છે ઉતપાત;
હું ને રે ચડેલો તું તો ચાકડે હો જી!
હું ને રે ચડેલો તું તો ચાકડે હો જી!
Line 521: Line 510:
જા જે રે જીવનના ખેલો ખેલતો હો જી,
જા જે રે જીવનના ખેલો ખેલતો હો જી,
સતને રે એંધાણે જોજે આપ;
સતને રે એંધાણે જોજે આપ;
હૈયે હૈયે રામરખોપાં આદુનાં હો જી.
હૈયે હૈયે રામરખોપાં આદુનાં હો જી.</poem>}}

સુંદરજી ગો. બેટાઈ
{{center|(કૌમુદી){{gap|10em}}'''સુંદરજી ગો. બેટાઈ'''}}
(કૌમુદી)

{{center|'''સ્વ. બહેન…ને'''
(મિશ્ર)}}
'''સ્વ. બહેન…ને'''
(મિશ્ર)

નિર્દોષ ને નિર્મળ આંખ તારી,
નિર્દોષ ને નિર્મળ આંખ તારી,
Line 554: Line 541:
કુટુંબની તો નવમંજરી ગઈ. ૫
કુટુંબની તો નવમંજરી ગઈ. ૫

હરિશ્ચંદ્ર ભટ્ટ
{{center|( પ્રસ્થાન ){{gap|10em}}હરિશ્ચંદ્ર ભટ્ટ}}
( પ્રસ્થાન )

ડોલરના ફૂલને
{{center|'''ડોલરના ફૂલને'''}}

તને ચાહ્યું છે મેં શિશુહૃદય કેરાં સ્મિત મહીં;
{{Block center|<poem>તને ચાહ્યું છે મેં શિશુહૃદય કેરાં સ્મિત મહીં;
ઉનાળાની સાંજે નિતનિત લયાવું ઘર મહીં
ઉનાળાની સાંજે નિતનિત લયાવું ઘર મહીં
અને પાણીયારે તુજ મૃદુ પડાને પરહરું;
અને પાણીયારે તુજ મૃદુ પડાને પરહરું;
Line 593: Line 579:
હવે કો સાંજે કાં નવ હૃદયની ઈચ્છિત પળે
હવે કો સાંજે કાં નવ હૃદયની ઈચ્છિત પળે
ઢળેલાં ગાત્રે કાં મુજ જીવનનાં શેષ સ્મરણે
ઢળેલાં ગાત્રે કાં મુજ જીવનનાં શેષ સ્મરણે
બધી ઢોળી દેજે તુજ હૃદય કેરી સુરભિને.
બધી ઢોળી દેજે તુજ હૃદય કેરી સુરભિને.</poem>}}

{{center|( પ્રસ્થાન ){{gap|10em}}'''સ્વપ્નસ્થ'''}}

સ્વપ્નસ્થ
( પ્રસ્થાન )

Line 619: Line 605:
હવે તે શાં ગાવાં ? સરીગમ તણી ના સ્મૃતિ રહી!
હવે તે શાં ગાવાં ? સરીગમ તણી ના સ્મૃતિ રહી!

નંદલાલ જોષી
{{gap|10em}}નંદલાલ જોષી
(નવચેતન)
(નવચેતન)

Line 641: Line 627:
લલાટ પર છાપિયાં તિલકછાપ ‘શ્રીજી’ કહી !
લલાટ પર છાપિયાં તિલકછાપ ‘શ્રીજી’ કહી !

ઠાકોર ચોકશી
{{gap|10em}}ઠાકોર ચોકશી
(કુમાર)
(કુમાર)

Line 665: Line 651:
નીરસ કવનથી જાણીબૂઝી ઉગારૂં.”
નીરસ કવનથી જાણીબૂઝી ઉગારૂં.”

મોહિનીચંદ્ર
{{gap|10em}}મોહિનીચંદ્ર
(ગુજરાત)
(ગુજરાત)

Line 725: Line 711:
પાછાં જૂના દેશમાં જાતાં.
પાછાં જૂના દેશમાં જાતાં.

દેવકૃષ્ણ જોષી
{{gap|10em}}દેવકૃષ્ણ જોષી
(નવચેતન)
(નવચેતન)

Line 759: Line 745:
ઘટમાં આંત્રની તાંત, ‘तत्त्वं तत्त्वं’ વદી રહે’
ઘટમાં આંત્રની તાંત, ‘तत्त्वं तत्त्वं’ વદી રહે’

પ્રતાપરાય પ્ર. પંડયા
{{gap|10em}}પ્રતાપરાય પ્ર. પંડયા
(પ્રસ્થાન)
(પ્રસ્થાન)

Line 788: Line 774:
મેલી હવે રામકા'ણી.
મેલી હવે રામકા'ણી.

હૃદયકાન્ત
{{gap|10em}}હૃદયકાન્ત
(પ્રસ્થાન)
(પ્રસ્થાન)

Line 810: Line 796:
ઝૂકું આરામગાહે ઊંઘમાં લ્હેરૂં સ્મૃતિસ્વપ્ને !
ઝૂકું આરામગાહે ઊંઘમાં લ્હેરૂં સ્મૃતિસ્વપ્ને !

લલિત
{{gap|10em}}લલિત
(કૌમુદી)
(કૌમુદી)

Line 828: Line 814:
આપણા જેવું જ તે નિર્માલ્ય છે.
આપણા જેવું જ તે નિર્માલ્ય છે.

સ્વ. અંબાલાલ ગેાવિંદલાલ
{{gap|10em}}સ્વ. અંબાલાલ ગેાવિંદલાલ
(પ્રસ્થાન)
(પ્રસ્થાન)

Line 861: Line 847:
હતાં ? આવ્યાં ? કે આ ડુબકીથીજ ભાસ્યાં ? નવ પૂછો.
હતાં ? આવ્યાં ? કે આ ડુબકીથીજ ભાસ્યાં ? નવ પૂછો.

'શેષ'
{{gap|10em}}'શેષ'
(પ્રસ્થાન )
(પ્રસ્થાન )

Line 963: Line 949:
ઝઝૂમતાં વાદળ શ્યામ વ્યોમે ?
ઝઝૂમતાં વાદળ શ્યામ વ્યોમે ?

સ્નેહરશ્મિ
{{gap|10em}}સ્નેહરશ્મિ
(કિશોર)
(કિશોર)

Line 989: Line 975:
હણે અવર પ્રાણને સહુજ ખાકમાં શામતાં.
હણે અવર પ્રાણને સહુજ ખાકમાં શામતાં.

રવિશંકર
{{gap|10em}}રવિશંકર
(શરદ)
(શરદ)

Line 1,030: Line 1,016:
અમારાં બન્નેની ગત પ્રણયગાથા કથી રહી. ૧૪
અમારાં બન્નેની ગત પ્રણયગાથા કથી રહી. ૧૪

ચિમનલાલ ગાંધી
{{gap|10em}}ચિમનલાલ ગાંધી
(શરદ)
(શરદ)

Line 1,090: Line 1,076:
“મ્હારૂં બાળ! શિશુ મ્હારૂં!” પુકારી ઉપરે પડે.
“મ્હારૂં બાળ! શિશુ મ્હારૂં!” પુકારી ઉપરે પડે.

સનાતન જ. બુચ.
{{gap|10em}}સનાતન જ. બુચ.
(ઉર્મી)
(ઉર્મી)

Line 1,125: Line 1,111:
સૃષ્ટિ તણા સમ્રાટ્-વિરમે.
સૃષ્ટિ તણા સમ્રાટ્-વિરમે.

રમણલાલ વસંતલાલ દેસાઈ
{{gap|10em}}રમણલાલ વસંતલાલ દેસાઈ
(માનસી)
(માનસી)

Line 1,147: Line 1,133:
ભર્યા સભર ઊરથી પ્રણયહેલી વર્ષાવશું ?
ભર્યા સભર ઊરથી પ્રણયહેલી વર્ષાવશું ?

વિઠ્ઠલદાસ કુટમુટિયા
{{gap|10em}}વિઠ્ઠલદાસ કુટમુટિયા
(ઊર્મિ)
(ઊર્મિ)

Line 1,169: Line 1,155:
તો, તો બાહ્યથી અંધ હું ચખ વિના ઊંણું લહું કાં પછી ?
તો, તો બાહ્યથી અંધ હું ચખ વિના ઊંણું લહું કાં પછી ?

કાનજીભાઈ પટેલ
{{gap|10em}}કાનજીભાઈ પટેલ
(ઊર્મિ)
(ઊર્મિ)

Line 1,195: Line 1,181:
નહિં! વસું માનવતામહિં જ હું.”
નહિં! વસું માનવતામહિં જ હું.”

પ્રજારામ નરોત્તમ રાવળ
{{gap|10em}}પ્રજારામ નરોત્તમ રાવળ
(કિશોર)
(કિશોર)

Line 1,219: Line 1,205:
સાગરાજ ધીરા વહો.
સાગરાજ ધીરા વહો.

સોમાભાઈ ભાવસાર
{{gap|10em}}સોમાભાઈ ભાવસાર
(કિશોર)
(કિશોર)

Line 1,255: Line 1,241:
વાણોતાણો વાપરજે સારો.
વાણોતાણો વાપરજે સારો.

જેઠાલાલ ત્રિવેદી
{{gap|10em}}જેઠાલાલ ત્રિવેદી
(ઊર્મિ)
(ઊર્મિ)

Line 1,268: Line 1,254:
લાવાની ઝાપટે છો ઉર ડસડસતું, લોચને હાસ વેરે!
લાવાની ઝાપટે છો ઉર ડસડસતું, લોચને હાસ વેરે!

દુર્ગેશ શુકલ
{{gap|10em}}દુર્ગેશ શુકલ
(પ્રસ્થાન)
(પ્રસ્થાન)

Line 1,282: Line 1,268:
પરિમલ પ્રસરે મુક્તિની પુણ્ય કુંજે !
પરિમલ પ્રસરે મુક્તિની પુણ્ય કુંજે !

(શરદ)
{{gap|10em}}(શરદ)
ય.
ય.

Line 1,293: Line 1,279:
મને પ્રભુકૃપા કરી જરૂર એટલું આપજો.
મને પ્રભુકૃપા કરી જરૂર એટલું આપજો.

સ્વ. પાર્વતીપ્રસાદ. વિ. વૈદ્ય
{{gap|10em}}સ્વ. પાર્વતીપ્રસાદ. વિ. વૈદ્ય
(પ્રસ્થાન)
(પ્રસ્થાન)

Line 1,309: Line 1,295:
પ્રચણ્ડ દાવાનળ સર્વ ભક્ષે.
પ્રચણ્ડ દાવાનળ સર્વ ભક્ષે.

રામપ્રસાદ શુકલ
{{gap|10em}}રામપ્રસાદ શુકલ
(કુમાર)
(કુમાર)

Line 1,318: Line 1,304:
પળેપળ વિરાજતી સકળ કાળની ભાવના.
પળેપળ વિરાજતી સકળ કાળની ભાવના.

જયંતિલાલ આચાર્ય
{{gap|10em}}જયંતિલાલ આચાર્ય
(પ્રસ્થાન)
(પ્રસ્થાન)

Line 1,329: Line 1,315:
મોટું દુઃખ એજ, સહ્યું જાતું નથી મારાથી.
મોટું દુઃખ એજ, સહ્યું જાતું નથી મારાથી.

રસનિધિ
{{gap|10em}}રસનિધિ
(કૌમુદી)
(કૌમુદી)

Line 1,345: Line 1,331:
‘સૌંદર્ય શું? જગત શું? તપ એજ સાથી.”
‘સૌંદર્ય શું? જગત શું? તપ એજ સાથી.”

નટવરલાલ પ્રભુલાલ બુચ
{{gap|10em}}નટવરલાલ પ્રભુલાલ બુચ
(પ્રસ્થાન)
(પ્રસ્થાન)

Navigation menu