રસસિદ્ધાંત—એક પરિચય/રસવિચાર : ભારતીય આચાર્યોની મહાન ઉપલબ્ધિ: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 11: Line 11:
પ્રાચીનોની રસવિચારણા ખરું જોતાં તો ભારતીય સૌંદર્યમીમાંસાનું એક મહાન પ્રકરણ બની રહે છે. ‘રસ’ની સંજ્ઞાથી કાવ્યાદિ કળાઓના યોગે પ્રાપ્ત થતી સૌંદર્યાનુભૂતિનો વિશિષ્ટ ખ્યાલ સૂચવાય છે. સહૃદય જ્યારે તખતા પર રજૂ થતો નાટ્યપ્રયોગ જુએ છે, કે સાહિત્યકૃતિનું વાચન કરે છે, ત્યારે તેનું અંતર ચમત્કૃતિજન્ય આનંદથી સભર બની જતું હોય છે. લોકજીવનમાં અન્ય ભૌતિક કારણોથી પ્રાપ્ત થતા સુખ કરતાં સાહિત્યજન્ય આ આનંદ સ્વરૂપતઃ ભિન્ન હોય છે. કૃતિમાં રજૂ થતો ભાવ જ અહીં અલૌકિક આનંદનું મુખ્ય કારણ બને છે એમ એ આચાર્યોની પ્રતીતિ રહી છે. અભિનવની રસવિચારણામાં સાહિત્યના આસ્વાદ અને અવબોધની પ્રક્રિયા વિશે અનેક માર્મિક સત્યો પ્રગટ થયાં છે. રસવિચારણાનું ગૌરવ કરતાં પ્રસિદ્ધ પાશ્ચાત્ય વિદ્વાન રાન્યેરો નૉલી કહે છે : “Anandavardhana, Bhatta Nayaka, Bhatta Tota and Abhinava are still the most characteristic exponents of this subject, and their thought, although at times uncertain and ingenious, reaches, with the latter, conclusions which are still valid to-day and even relatively novel to Western thought.”૩

{{Poem2Close}}
{{Poem2Close}}
{{right|'''– રમણ સોની'''}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2