33,235
edits
(+1) |
No edit summary |
||
| Line 26: | Line 26: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>‘રસો વૈ સઃ | રસ હ્યેવાયં લબ્ધ્વાનન્દી ભવતિ |’ | {{Block center|'''<poem>‘રસો વૈ સઃ | રસ હ્યેવાયં લબ્ધ્વાનન્દી ભવતિ |’ | ||
{{right|(તૈત્તિરીય ઉપનિષદ્ ૨:૭)}}</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અર્થાત્, તે (પરમ તત્ત્વ) સ્વયં રસરૂપ છે; તેથી (શક્ય ત્યાંથી) રસ પામીને મનુષ્ય આનંદવિભોર બની જાય છે. | અર્થાત્, તે (પરમ તત્ત્વ) સ્વયં રસરૂપ છે; તેથી (શક્ય ત્યાંથી) રસ પામીને મનુષ્ય આનંદવિભોર બની જાય છે. | ||
અહીં આપણે જોઈ શકીશું કે ‘રસ’ તે વિશ્વ સમસ્તને વ્યાપી લેતું સ્વયં પરમ તત્ત્વ છે, અને એ પરમ આનંદનો સ્રોત છે અને છતાં ઉપનિષદના ઋષિઓ આ સંજ્ઞાને અહીં જે અર્થમાં પ્રયોજે છે તે કરતાં ભરતના નાટ્યશાસ્ત્રમાં રજૂ થતા ‘રસ’નો સંકેત કંઈક જુદો છે. આ સંદર્ભે એમ નોંધવું જોઈએ કે જૈમિનીય ઉપનિષદમાં એક સ્થાને ‘રસ’ની સંજ્ઞાને જે અર્થમાં પ્રયોજવામાં આવી છે તે ભરતના ‘નાટ્યરસ’ના અર્થની ઘણી નિકટ આવી જતો દેખાય છે. વળી છાંદોગ્યોપનિષદમાં એક સ્થાને આઠ ‘રસ’ની કલ્પના કરવામાં આવી છે, તે સંભવતઃ નાટ્યરસના આઠ પ્રકારોની કલ્પનાને પ્રેરક બની રહી હોય. ખરી વાત એ છે કે ઋષિઓના ચિંતનની આ સંજ્ઞા કાવ્ય કે નાટ્યની શાસ્ત્રીય વિચારણામાં ક્યારે પ્રવેશ પામી તેનો નિર્ણય કરવાનું ઘણું મુશ્કેલ છે. છતાં રસ એ વસ્તુ માત્રનું આહ્લાદક તત્ત્વ છે, અને એ એક મધુર આહ્લાદક તત્ત્વ પણ છે. એ પ્રકારના ઔપનિષદિક ખ્યાલોએ, ‘રસ’ની સંજ્ઞા કાવ્યનાટકાદિના સંદર્ભે પ્રયોજાવા લાગી હશે ત્યારે, એના અર્થબોધ પર પ્રભાવ પાડ્યો હશે એમ માનવાને ભૂમિકા સાંપડે છે. | અહીં આપણે જોઈ શકીશું કે ‘રસ’ તે વિશ્વ સમસ્તને વ્યાપી લેતું સ્વયં પરમ તત્ત્વ છે, અને એ પરમ આનંદનો સ્રોત છે અને છતાં ઉપનિષદના ઋષિઓ આ સંજ્ઞાને અહીં જે અર્થમાં પ્રયોજે છે તે કરતાં ભરતના નાટ્યશાસ્ત્રમાં રજૂ થતા ‘રસ’નો સંકેત કંઈક જુદો છે. આ સંદર્ભે એમ નોંધવું જોઈએ કે જૈમિનીય ઉપનિષદમાં એક સ્થાને ‘રસ’ની સંજ્ઞાને જે અર્થમાં પ્રયોજવામાં આવી છે તે ભરતના ‘નાટ્યરસ’ના અર્થની ઘણી નિકટ આવી જતો દેખાય છે. વળી છાંદોગ્યોપનિષદમાં એક સ્થાને આઠ ‘રસ’ની કલ્પના કરવામાં આવી છે, તે સંભવતઃ નાટ્યરસના આઠ પ્રકારોની કલ્પનાને પ્રેરક બની રહી હોય. ખરી વાત એ છે કે ઋષિઓના ચિંતનની આ સંજ્ઞા કાવ્ય કે નાટ્યની શાસ્ત્રીય વિચારણામાં ક્યારે પ્રવેશ પામી તેનો નિર્ણય કરવાનું ઘણું મુશ્કેલ છે. છતાં રસ એ વસ્તુ માત્રનું આહ્લાદક તત્ત્વ છે, અને એ એક મધુર આહ્લાદક તત્ત્વ પણ છે. એ પ્રકારના ઔપનિષદિક ખ્યાલોએ, ‘રસ’ની સંજ્ઞા કાવ્યનાટકાદિના સંદર્ભે પ્રયોજાવા લાગી હશે ત્યારે, એના અર્થબોધ પર પ્રભાવ પાડ્યો હશે એમ માનવાને ભૂમિકા સાંપડે છે. | ||