33,235
edits
No edit summary |
No edit summary |
||
| Line 15: | Line 15: | ||
‘તસ્માત્કાવ્યે દોષાભાવગુણાલઙ્કારમયત્વલક્ષણેન નાટ્યે ચતુવિધામિનયરૂપેણ નિબિડનિજમોહઙ્કટકારિણા વિભાવાદિસાધારણીકરણાત્મનાડભિધાતો દ્વિતીયેનાંશેન ભાવકત્વવ્યાપારેણ ભાવ્યમાનો રસોડનુભવસ્મૃત્યાદિવિલક્ષણેન રજસ્તનોડનુવેધવૈચિત્ર્યબલાદ્-દ્રુતિવિસ્તાર વિકાસલક્ષણેન સત્ત્વોદ્રેકપ્રકાશાનન્દમયનિજસં વિદ્વિશ્રાન્તિલક્ષણેન પરવ્રહ્યા-સ્વાદસવિધેનભોગેન પરં ભુજ્યત ઇતિ |’ (ના.શા., p. ૨૭૭) | ‘તસ્માત્કાવ્યે દોષાભાવગુણાલઙ્કારમયત્વલક્ષણેન નાટ્યે ચતુવિધામિનયરૂપેણ નિબિડનિજમોહઙ્કટકારિણા વિભાવાદિસાધારણીકરણાત્મનાડભિધાતો દ્વિતીયેનાંશેન ભાવકત્વવ્યાપારેણ ભાવ્યમાનો રસોડનુભવસ્મૃત્યાદિવિલક્ષણેન રજસ્તનોડનુવેધવૈચિત્ર્યબલાદ્-દ્રુતિવિસ્તાર વિકાસલક્ષણેન સત્ત્વોદ્રેકપ્રકાશાનન્દમયનિજસં વિદ્વિશ્રાન્તિલક્ષણેન પરવ્રહ્યા-સ્વાદસવિધેનભોગેન પરં ભુજ્યત ઇતિ |’ (ના.શા., p. ૨૭૭) | ||
તેથી, કાવ્યમાં દોષાભાવ તથા ગુણાલંકારમય હોવાનાં લક્ષણવાળા તેમજ નાટકમાં ચતુર્વિધ અભિનયરૂપ, પોતાનામાં રહેલા ગાઢ મોહનું નિવારણ કરનાર વિભાવાદિના સાધારણીકરણરૂપ, અભિધા ઉપરાંતના બીજા અંશરૂપ ભાવકત્વ વ્યાપારથી ભાવિત થયેલો રસ, (જે) અનુભવ, સ્મૃતિ આદિથી વિલક્ષણ રજોગુણ તેમજ તમેગુણના અનુવેધથી સંભવતા વૈચિત્ર્યના પ્રભાવથી (ચિત્તના) દ્રવ વિસ્તાર તથા વિકાસરૂપ, સત્ત્વોદ્રેકના પ્રાધાન્યને પરિણામે પ્રકાશ તથા આનંદરૂપ સાક્ષાત્કારજન્ય આત્મસંવિદ્ની વિશ્રાન્તિરૂપ, પરમ બ્રહ્મના આસ્વાદ જેવો, ભોગ-વ્યાપારથી ભગવાય છે. | તેથી, કાવ્યમાં દોષાભાવ તથા ગુણાલંકારમય હોવાનાં લક્ષણવાળા તેમજ નાટકમાં ચતુર્વિધ અભિનયરૂપ, પોતાનામાં રહેલા ગાઢ મોહનું નિવારણ કરનાર વિભાવાદિના સાધારણીકરણરૂપ, અભિધા ઉપરાંતના બીજા અંશરૂપ ભાવકત્વ વ્યાપારથી ભાવિત થયેલો રસ, (જે) અનુભવ, સ્મૃતિ આદિથી વિલક્ષણ રજોગુણ તેમજ તમેગુણના અનુવેધથી સંભવતા વૈચિત્ર્યના પ્રભાવથી (ચિત્તના) દ્રવ વિસ્તાર તથા વિકાસરૂપ, સત્ત્વોદ્રેકના પ્રાધાન્યને પરિણામે પ્રકાશ તથા આનંદરૂપ સાક્ષાત્કારજન્ય આત્મસંવિદ્ની વિશ્રાન્તિરૂપ, પરમ બ્રહ્મના આસ્વાદ જેવો, ભોગ-વ્યાપારથી ભગવાય છે. | ||
આ વિચારણામાંથી ભાવકત્વવ્યાપાર વિશે શ્રી જયંત કોઠારીએ નીચેના મુદ્દાઓ તારવ્યા છે : | આ વિચારણામાંથી ભાવકત્વવ્યાપાર વિશે શ્રી જયંત કોઠારીએ નીચેના મુદ્દાઓ તારવ્યા છે :૨૨<ref>૨૨. શ્રી જયંત કોઠારી : ‘અનુક્રમ’માં ગ્રંથસ્થ ‘ભટ્ટ નાયકનો ભાવના વ્યાપાર’ લેખમાંથી ઉદ્ધૃત અંશ.</ref> | ||
૧. ભાવકત્વ એ કાવ્યનાટકનો અભિધા ઉપરાંતનો એક બીજો વ્યાપાર છે. | ૧. ભાવકત્વ એ કાવ્યનાટકનો અભિધા ઉપરાંતનો એક બીજો વ્યાપાર છે. | ||
૨. કાવ્યમાં એ દોષાભાવ-ગુણાલંકારરૂપ છે અને નાટકમાં એ ચતુર્વિધ અભિનયરૂપ છે | ૨. કાવ્યમાં એ દોષાભાવ-ગુણાલંકારરૂપ છે અને નાટકમાં એ ચતુર્વિધ અભિનયરૂપ છે | ||