33,235
edits
No edit summary |
No edit summary |
||
| Line 12: | Line 12: | ||
તો, શ્રીશંકુકે આ વિશે પોતાની રીતે વિચાર કર્યો છે તેમ તેમણે એ પ્રશ્નનું નિરાકરણ પણ કર્યું છે. તેમણે એેવો તર્ક રજૂ કર્યો છે કે વ્યવહારજગતમાં પણ મિથ્યા જ્ઞાનને અનેક વાર ‘અર્થક્રિયાકારિત્વ’ પ્રાપ્ત થતું જોવા મળશે. અમુક પરિસ્થિતિ કે પદાર્થ વિશેનું વ્યક્તિનું જ્ઞાન મિથ્યા હોય—અને એના મિથ્યાત્વનું જ્ઞાન તેને પાછળથી થાય એમ બને છે—પણ એ મિથ્યા જ્ઞાન પણ તેનામાં ‘ક્રિયાકારિત્વ’ જગાડી શકે, એટલું જ નહિ, એ ‘ક્રિયાકારિત્વ’નું વાસ્તવિક પરિણામ પણ આવી શકે. અંધારી રાતે શેરીના અંધાર છાયા રસ્તા પર ચાલતાં પગને એકાએક લીસી ભીની દોરીનો ઠંડો સ્પર્શ થાય અને વ્યક્તિ સાપ જાણીને ભયથી છળી ઊઠે એ ઘટના અપરિચિત નથી. આવા પ્રસંગમાં લીસી ભીની દોરીમાં સાપનું જ્ઞાન આરોપી દીધું હેાય છે—એ મિથ્યાજ્ઞાન હતું એમ પાછળથી દીવાના ઉજાસમાં સમજાય છે–પણ એ મિથ્યા જ્ઞાન પણ વ્યક્તિના ચિત્તમાં ભયની વાસ્તવિક લાગણી જગાડી શકે છે, એટલું જ નહિ તેને ‘ક્રિયા’ કરવા પ્રેરે પણ છે. તર્કની આ ભૂમિકા પરથી શ્રીશંકુક એવી સમજૂતી આપવા પ્રેરાયા છે કે, આ રીતે વ્યવહારમાં પણ જે મિથ્યાજ્ઞાનને ‘અર્થ ક્રિયાકારિત્વ’ પ્રાપ્ત થતું હોય તો નાટકઘરમાં સામાજિકો નાટ્યપ્રયોગની કૃત્રિમતાના ભાન સાથે પ્રયોગ નિહાળવા જાય છે ત્યાં, એ કૃત્રિમ સૃષ્ટિ એટલી જ, બલકે એથીયે વધુ પરિણામકારી નીવડી શકે છે. તખતા પરની નાટ્યસૃષ્ટિ એ કૃત્રિમ નિર્માણ છે એમ તેમણે સ્વીકારી લીધું હોય છે, એટલે તેમને એમાં છેતરાવાનો પ્રસંગ ઊભો થતો જ નથી. શ્રીશંકુકની ભૂમિકા એ રહી છે કે નટનટીઓએ રજૂ કરેલા અનુકૃત સ્થાયીઓ તેમના અંગત ભાવ ન હોવાથી જ તો રસનીયતા ધરાવે છે. | તો, શ્રીશંકુકે આ વિશે પોતાની રીતે વિચાર કર્યો છે તેમ તેમણે એ પ્રશ્નનું નિરાકરણ પણ કર્યું છે. તેમણે એેવો તર્ક રજૂ કર્યો છે કે વ્યવહારજગતમાં પણ મિથ્યા જ્ઞાનને અનેક વાર ‘અર્થક્રિયાકારિત્વ’ પ્રાપ્ત થતું જોવા મળશે. અમુક પરિસ્થિતિ કે પદાર્થ વિશેનું વ્યક્તિનું જ્ઞાન મિથ્યા હોય—અને એના મિથ્યાત્વનું જ્ઞાન તેને પાછળથી થાય એમ બને છે—પણ એ મિથ્યા જ્ઞાન પણ તેનામાં ‘ક્રિયાકારિત્વ’ જગાડી શકે, એટલું જ નહિ, એ ‘ક્રિયાકારિત્વ’નું વાસ્તવિક પરિણામ પણ આવી શકે. અંધારી રાતે શેરીના અંધાર છાયા રસ્તા પર ચાલતાં પગને એકાએક લીસી ભીની દોરીનો ઠંડો સ્પર્શ થાય અને વ્યક્તિ સાપ જાણીને ભયથી છળી ઊઠે એ ઘટના અપરિચિત નથી. આવા પ્રસંગમાં લીસી ભીની દોરીમાં સાપનું જ્ઞાન આરોપી દીધું હેાય છે—એ મિથ્યાજ્ઞાન હતું એમ પાછળથી દીવાના ઉજાસમાં સમજાય છે–પણ એ મિથ્યા જ્ઞાન પણ વ્યક્તિના ચિત્તમાં ભયની વાસ્તવિક લાગણી જગાડી શકે છે, એટલું જ નહિ તેને ‘ક્રિયા’ કરવા પ્રેરે પણ છે. તર્કની આ ભૂમિકા પરથી શ્રીશંકુક એવી સમજૂતી આપવા પ્રેરાયા છે કે, આ રીતે વ્યવહારમાં પણ જે મિથ્યાજ્ઞાનને ‘અર્થ ક્રિયાકારિત્વ’ પ્રાપ્ત થતું હોય તો નાટકઘરમાં સામાજિકો નાટ્યપ્રયોગની કૃત્રિમતાના ભાન સાથે પ્રયોગ નિહાળવા જાય છે ત્યાં, એ કૃત્રિમ સૃષ્ટિ એટલી જ, બલકે એથીયે વધુ પરિણામકારી નીવડી શકે છે. તખતા પરની નાટ્યસૃષ્ટિ એ કૃત્રિમ નિર્માણ છે એમ તેમણે સ્વીકારી લીધું હોય છે, એટલે તેમને એમાં છેતરાવાનો પ્રસંગ ઊભો થતો જ નથી. શ્રીશંકુકની ભૂમિકા એ રહી છે કે નટનટીઓએ રજૂ કરેલા અનુકૃત સ્થાયીઓ તેમના અંગત ભાવ ન હોવાથી જ તો રસનીયતા ધરાવે છે. | ||
મિથ્યા જ્ઞાનને ‘ક્રિયાકારિત્વ’ સંભવે છે એમ બતાવવા ‘અભિનવભારતી’માં મણિ અને પ્રદીપનું જે દૃષ્ટાંત આપવામાં આવ્યું છે તે પણ નોંધપાત્ર છે. | મિથ્યા જ્ઞાનને ‘ક્રિયાકારિત્વ’ સંભવે છે એમ બતાવવા ‘અભિનવભારતી’માં મણિ અને પ્રદીપનું જે દૃષ્ટાંત આપવામાં આવ્યું છે તે પણ નોંધપાત્ર છે. | ||
‘મણિપ્રદીપપ્રભયોર્મણિ બુદ્ધયાભિધાવતોઃ | | {{Poem2Close}} | ||
મિથ્યાજ્ઞાનાવિશેષોઽપિ વિશેષોઽર્થક્રિયા પ્રતિ ||’ (ના.શા., p. ૨૭૩) | {{Block center|'''<poem>‘મણિપ્રદીપપ્રભયોર્મણિ બુદ્ધયાભિધાવતોઃ | | ||
મિથ્યાજ્ઞાનાવિશેષોઽપિ વિશેષોઽર્થક્રિયા પ્રતિ ||’ (ના.શા., p. ૨૭૩)</poem>'''}} | |||
{{Poem2Open}} | |||
અર્થાત્, મણિની પ્રભા તેમજ દીવાની પ્રભા જોઈ ‘એ મણિ છે’ એવા જ્ઞાનથી માણસો દોડે છે. મિથ્યાજ્ઞાન વિશેષ રૂપનું ન હોવા છતાં તે વિશેષ ‘અર્થક્રિયા’ તરફ દોરી જાય છે. | અર્થાત્, મણિની પ્રભા તેમજ દીવાની પ્રભા જોઈ ‘એ મણિ છે’ એવા જ્ઞાનથી માણસો દોડે છે. મિથ્યાજ્ઞાન વિશેષ રૂપનું ન હોવા છતાં તે વિશેષ ‘અર્થક્રિયા’ તરફ દોરી જાય છે. | ||
હવે, દીવાની પ્રભાને જ મણિ માની લઈને જે માણસ દોડે છે તેને મણિ મળતો નથી, અને તેને નિરાશ થવાનો જ વારો આવે છે. પણ મણિની પ્રભાને જોતાં તેને મણિ માની લઈ જે દોડ્યો છે તેને સાચો મણિ પ્રાપ્ત થાય છે. બંનેની ફલપ્રાપ્તિ જુદી છે. પણ ધ્યાનમાં લેવાનો મુદ્દો એ છે કે બંને માણસો મિથ્યા જ્ઞાનથી જ પ્રેરાયા હતા. એનો અર્થ એમ થયો કે અમુક પરિસ્થિતિમાં મિથ્યા જ્ઞાનને પણ ‘ક્રિયાકારિત્વ’ સંભવે છે. આ રીતે અભિનવ પણ નાટ્યસૃષ્ટિમાં રજૂ થતા અનુકૃત ભાવોની કૃત્રિમતાનો સ્વીકાર કરી તેની ‘ક્રિયાકારિત્વ’ની ક્ષમતા દર્શાવે છે. | હવે, દીવાની પ્રભાને જ મણિ માની લઈને જે માણસ દોડે છે તેને મણિ મળતો નથી, અને તેને નિરાશ થવાનો જ વારો આવે છે. પણ મણિની પ્રભાને જોતાં તેને મણિ માની લઈ જે દોડ્યો છે તેને સાચો મણિ પ્રાપ્ત થાય છે. બંનેની ફલપ્રાપ્તિ જુદી છે. પણ ધ્યાનમાં લેવાનો મુદ્દો એ છે કે બંને માણસો મિથ્યા જ્ઞાનથી જ પ્રેરાયા હતા. એનો અર્થ એમ થયો કે અમુક પરિસ્થિતિમાં મિથ્યા જ્ઞાનને પણ ‘ક્રિયાકારિત્વ’ સંભવે છે. આ રીતે અભિનવ પણ નાટ્યસૃષ્ટિમાં રજૂ થતા અનુકૃત ભાવોની કૃત્રિમતાનો સ્વીકાર કરી તેની ‘ક્રિયાકારિત્વ’ની ક્ષમતા દર્શાવે છે. | ||