રસસિદ્ધાંત—એક પરિચય/શ્રીશંકુકનો ‘અનુકૃતિ-અનુમિતિવાદ’: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 24: Line 24:
દીવાલ પરના ઘોડાના ચિત્રને અનુલક્ષીને પ્રેક્ષક ‘એ ઘોડો છે’ એમ કહે છે, ત્યારે તેનો એ બોધ, ઉપરની ચારેય લૌકિક જ્ઞાનની પ્રતીતિઓથી વિલક્ષણ એવી પ્રતીતિ સંભવે છે, એમ શ્રીશંકુકનું કહેવું છે. આપણે નોંધવાનું છે કે અહીં ઘોડાના ચિત્રને વિશે જ ‘એ ઘોડો છે’ એવું કથન કરવામાં આવ્યું છે. એટલે કે વાસ્તવિક જગતમાં જોવા મળતું સાચેસાચું એ પ્રાણી નથી જ; એટલે એ ચિત્રના ઘોડાનો બોધ તે સમ્યક્‌ જ્ઞાન નથી. ચિત્રના ઘોડા વિશેનું એ મિથ્યા જ્ઞાન પણ નથી. મિથ્યા જ્ઞાનની બાબતમાં એવું બને છે કે સમ્યક્‌ જ્ઞાનથી એનો બાધ થતો હોય છે. એ ચિત્ર વિશે ‘એ ઘોડો છે’ એ જાતની પ્રતીતિ પછીથી થતા અન્ય સમ્યક્‌ જ્ઞાનથી બાધિત થતી નથી. અહીં સંશય જ્ઞાનને પણ અવકાશ નથી. ચિત્રને જોઈને ‘એ ઘોડો છે’ કે ’એના જેવું જ કોઈ અન્ય પ્રાણી છે’ – એવી દ્વિધા અહીં થતી નથી. અને એ સાદૃશ્ય જ્ઞાન પણ નથી. એ ચિત્રનો બોધ થતાં સાદૃશ્ય દ્વારા એના જેવા અન્ય કશાકનું જ્ઞાન થવાનો એ પ્રશ્ન નથી. તાત્પર્ય કે, ઘોડાનું ચિત્ર જોતાં – ‘એ ઘોડો છે’ – એવી જે પ્રતીતિ થાય છે તે લૌકિક બોધની ચારેય પ્રતીતિ – એથી વિલક્ષણ એવી પ્રતીતિ છે.

આ ન્યાયમાંથી સમર્થન મેળવી શ્રીશંકુકે તખતા પરના નટમાં ‘રામબુદ્ધિ’ કેવી રીતે જન્મે છે તેનો સમર્થ ખુલાસો આપ્યો છે. શ્રીશંકુકનું કહેવું છે કે ‘ચિત્રતુરગન્યાય’માં બને છે તેમ, તખતા પરના નટમાં ‘રામબુદ્ધિ’ એ પણ વિલક્ષણ પ્રતીતિ જ છે. તખતા પર રામના વેશમાં અભિનયરત નટને સામાજિક જુએ છે ત્યારે, તેને નટમાં થતી ‘રામબુદ્ધિ’ – સમ્યક્‌ મિથ્યા. સંશય અને સાદૃશ્ય – એ ચાર પ્રતીતિઓથી ભિન્ન અને વિલક્ષણ પ્રતીતિ રૂપે સંભવે છે. ‘એ રામ છે’ – એવા તેના બોધમાં સમ્યક્‌ જ્ઞાન નથી. કેમ કે, ખરેખરા ઇતિહાસપ્રસિદ્ધ પુરુષ એવા એ રામ નથી જ. વળી તેની આ પ્રતીતિ મિથ્યા પણ નથી. ‘એ રામ છે’ એવો તેનો બોધ પછીના કોઈ સમ્યક્‌ જ્ઞાનથી બાધિત થતો નથી. એ પાત્ર વિશે ‘એ રામ છે’ કે ‘તેના જ જેવી અન્ય કોઈ વ્યક્તિ છે’ એવા સંશયજ્ઞાનને પણ અહીં સ્થાન નથી. તેમ એ પાત્રને જોતાં સાદૃશ્યભાવે અન્યનો બોધ થાય છે એવું પણ નથી. તાત્પર્ય કે, નાટ્યપ્રયોગમાં તલ્લીન બની જતાં સામાજિકને અમુક નટને રામના વેશમાં જોતાં ‘એ રામ છે’ એવી જે પ્રતીતિ થાય છે તે, સમ્યક્‌, મિથ્યા, સંશય અને સાદૃશ્ય એ લૌકિક જ્ઞાનની ચારેય પ્રતીતિઓથી વિલક્ષણ કોટિની પ્રતીતિ છે.

રસપ્રતીતિના સ્વરૂપ વિશે શ્રીશંકુકના વિચારોનું વિવરણ કરતાં ડૉ. નાન્દી કહે છેર૧ કે શ્રીશંકુકની ભૂમિકા સ્પષ્ટ છે. રસપ્રતીતિ એ લૌકિક પ્રતીતિઓથી ભિન્ન છે, અને ‘વસ્તુસૌંદર્યબલ’ને કારણે એ ‘અનુમાનિકી પ્રતીતિ’ પણ લૌકિકાનુમાનથી વિલક્ષણ છે, અલૌકિક છે. બીજી રીતે કહીએ તો, ‘અન્યાનુમાન વિલક્ષણ’ છે, તેથી અલૌકિક છે. ડૉ. નાન્દી એમ પણ કહે છે કે પાછળથી અભિનવગુપ્ત ‘લૌકિકાનુમાને તુ કા રસના’ એમ કહી શ્રીશંકુકના મતનું ખંડન કરે છે ત્યાં તેઓ શ્રીશંકુકના વિચારને ખોટો મોડ આપીને ખંડન કરે છે. એ રીતે શ્રીશંકુકમાં સૈદ્ધાન્તિક ભૂમિકા બદલાય છે એમ કેટલાક જે માને છે, તે બરોબર નથી. વાસ્તવમાં પાછળથી મહિમાએ આ જ વાત કહી છે, જે આનંદવર્ધન અને અભિનવના અનુયાયીઓના મોટા ઘોંઘાટમાં પકડાતી નથી. ડૉ. નાન્દી વધુમાં સ્પષ્ટ કરે છે કે નટને વિશે થતી ‘રામબુદ્ધિ’ પણ અલૌકિક, અને તેથી તેની મદદથી થતી ભાવની અનુમિતિ પણ અલૌકિક છે. આ કોઈ લૌકિક ભાવની અનુમિતિ નથી, પણ વિશિષ્ટ અનુમિતિ છે. આમ આખાય કલાવ્યાપારને તેના લૌકિક સંદર્ભમાંથી ઉઠાવીને અલૌકિક ભૂમિકા સાથે જોડી આપનાર શ્રીશંકુક, ઉપલબ્ધ માહિતીના સંદર્ભમાં, સર્વપ્રથમ લેખી શકાય.
રસપ્રતીતિના સ્વરૂપ વિશે શ્રીશંકુકના વિચારોનું વિવરણ કરતાં ડૉ. નાન્દી કહે છે૨૧<ref>૨૧. ડૉ. તપસ્વી નાન્દીના ઉપરોક્ત ગ્રંથને આધારે.</ref> કે શ્રીશંકુકની ભૂમિકા સ્પષ્ટ છે. રસપ્રતીતિ એ લૌકિક પ્રતીતિઓથી ભિન્ન છે, અને ‘વસ્તુસૌંદર્યબલ’ને કારણે એ ‘અનુમાનિકી પ્રતીતિ’ પણ લૌકિકાનુમાનથી વિલક્ષણ છે, અલૌકિક છે. બીજી રીતે કહીએ તો, ‘અન્યાનુમાન વિલક્ષણ’ છે, તેથી અલૌકિક છે. ડૉ. નાન્દી એમ પણ કહે છે કે પાછળથી અભિનવગુપ્ત ‘લૌકિકાનુમાને તુ કા રસના’ એમ કહી શ્રીશંકુકના મતનું ખંડન કરે છે ત્યાં તેઓ શ્રીશંકુકના વિચારને ખોટો મોડ આપીને ખંડન કરે છે. એ રીતે શ્રીશંકુકમાં સૈદ્ધાન્તિક ભૂમિકા બદલાય છે એમ કેટલાક જે માને છે, તે બરોબર નથી. વાસ્તવમાં પાછળથી મહિમાએ આ જ વાત કહી છે, જે આનંદવર્ધન અને અભિનવના અનુયાયીઓના મોટા ઘોંઘાટમાં પકડાતી નથી. ડૉ. નાન્દી વધુમાં સ્પષ્ટ કરે છે કે નટને વિશે થતી ‘રામબુદ્ધિ’ પણ અલૌકિક, અને તેથી તેની મદદથી થતી ભાવની અનુમિતિ પણ અલૌકિક છે. આ કોઈ લૌકિક ભાવની અનુમિતિ નથી, પણ વિશિષ્ટ અનુમિતિ છે. આમ આખાય કલાવ્યાપારને તેના લૌકિક સંદર્ભમાંથી ઉઠાવીને અલૌકિક ભૂમિકા સાથે જોડી આપનાર શ્રીશંકુક, ઉપલબ્ધ માહિતીના સંદર્ભમાં, સર્વપ્રથમ લેખી શકાય.
શ્રીશંકુકના મતની સમીક્ષા
શ્રીશંકુકના મતની સમીક્ષા
અભિનવગુપ્તના ઉપાધ્યાય ભટ્ટ તૌતે શ્રીશંકુકની વિચારણામાં રહેલા ‘અનુકૃતિ’ના પાયાના ખ્યાલની આગવી દૃષ્ટિએ જે સમીક્ષા કરી છે તે રસવિચારના વિકાસમાં એક મહત્ત્વની કડી બની રહે છે.

Line 39: Line 39:
આ રીતે અનુકૃતિવાદની સમીક્ષામાં ભટ્ટ તૌતે ‘અનુકૃતિ’ના ખ્યાલની ફેરતપાસ કરી છે ડૉ. નાંદી આ સંદર્ભે એમ સૂચવે છે કે, ભટ્ટ તૌતે અનુકૃતિ વ્યાપારની અશાસ્ત્રીયતા ઉપર ઝોક મૂક્યો અને શ્રીશંકુકની વાત ઉડાવી દીધી. પણ શ્રીશંકુકને આ બધાની પાછળ અભિપ્રેત મૂળ મર્મ તો એ છે કે કલાનિર્મિતિમાં થતી રજૂઆત લૌકિક કક્ષાની નથી, અને એ વિગત તો અકાટ્ય જ છે. તેને દાર્શનિક અર્થમાં અનુકૃતિ ન કહીએ તે સાચું, પણ તે વિશિષ્ટ અનુકૃતિ છે એમ કહી શકાય. ડૉ. નાન્દી આ વિશે એમ પણ કહે છે કે આ રીતે વિશિષ્ટ અનુકૃતિને શાસ્ત્રીયતાના આગ્રહને કારણે જ જો નામંજૂર કરવી હોય તો તેને ‘વ્યંજના’ નામ આપી શકાય. શાસ્ત્રીયતાનાં બંધનોથી મુક્ત ‘અનુકૃતિ’—‘અનુમિતિ’ અને ‘વ્યંજના’ વચ્ચે ભાગ્યે જ ફેર રહે છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
<hr>
{{reflist}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Navigation menu