ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/નારાયણ વિસનજી ઠક્કુર: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|ઠક્કુર નારાયણ વિસનજી}}
{{Heading|ઠક્કુર નારાયણ વિસનજી}}
[[File:Narayan Visanji Thakkur.jpg|250px|right]]
[[File:Narayan Visanji Thakkur.jpg|right]]
{{Poem2Open}}
{{Poem2Open}}
સ્વ. ઠક્કુર નારાયણ વિસનજીનો જન્મ સને ૧૮૮૪માં થએલો. તેમના પિતા ઠક્કુર વિસનજી ચત્રભુજ વેપારી હતા, અને તેમના વડવાઓ અફીણના સરકારી ઈજારદાર હતા. ન્યાતે તે કચ્છી લોહાણા હતા અને મુંબઈમાં રહેતા હતા, પાછળથી તેમણે સંન્યાસ લઇ જગન્નાથપુરીમાં નિવાસ કર્યો હતો. ઠક્કુરર નારાયણની માતાનું નામ લાછબાઈ હતું. નિશાળમાં ભણીને તો ઠક્કુર નારાયણે થોડો ગુજરાતી અભ્યાસ જ કર્યો હતો પરન્તુ અંગ્રેજી અને સંસ્કૃતનો અભ્યાસ તેમણે ખાનગી રીતે કર્યો હતો. પુસ્તકવાચનનો અત્યંત શોખ હોવાથી તેમણે સંખ્યાબંધ પુસ્તકો વસાવ્યાં હતાં, ખૂબ વાચન કર્યું હતું, તેમજ લેખનવ્યવસાય પણ સને ૧૮૩૮માં તેમનું મૃત્યુ થયું ત્યાંસુધી ચલાવ્યો હતો.