ચિત્તવિચારસંવાદ/અખાજીકૃત ‘ચિત્તવિચારસંવાદ’: Difference between revisions

no edit summary
(+1)
No edit summary
Line 434: Line 434:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>પ્રકૃતિ વડે ચૌદ લોક રહ્યા, જીવ સકલ તે માંહે વહ્યા,

જીવમય પ્રકૃતિ જીવ જ તણી, તે જીવ ધારે ગત આપણી. ૭૬</poem>}}
{{Poem2Open}}

પ્રકૃતિને લઈને ચૌદ લોક છે, બધા જીવ તેમાં વહે છે. જીવની પ્રકૃતિ જીવમય છે (એટલે કે જીવમાં જીવપણું રહેલું જ છે). તે જીવ પોતાની મૂળ શક્તિનો વિચાર કરી શકે –

પાઠચર્ચા : ચોથા ચરણમાં ત્રણ પાઠ મળે છે – ‘જીવ ધારે’, ‘જોવા ધારે’ અને ‘જો વધારે’. આમાંથી ‘જોવા ધારે’ અર્થદૃષ્ટિએ અનુપયોગી છે અને ‘જો વધારે’ એ પાઠમાં ‘વ’માં કાનો ઉમેરાઈ જતાં ‘જોવા ધારે’ થઈ જાય. જો એમ થયેલું માનીએ તો ‘જો વધારે’ પાઠને ઘણો ટેકો છે એમ કહેવાય. ક પ્રતમાં ‘જો વધારે’ એ પાઠ સુધારીને જ ‘જીવ ધારે’ કરવામાં આવ્યો છે. અર્થદૃષ્ટિએ ‘જો વધારે’ એ પાઠ પણ વિચારવા જેવો છે. જીવ સાધના દ્વારા પોતાની જીવપ્રકૃતિથી આગળ જાય અને ઈશ્વરત્વને પામે એવો યોગશાસ્ત્રનો અહીં અર્થસંદર્ભ હોઈ શકે. આમ છતાં મુખ્ય પ્રતનો પાઠ અહીં છોડ્યો નથી કેમકે એને બીજી બે હપ્રનો ટેકો છે. ક મુખ્ય પ્રતે પોતે સભાનતાપૂર્વક પાઠ સુધાર્યો છે અને અર્થની દૃષ્ટિએ એ પાઠ પણ ચાલી શકે તેમ છે.

Line 449: Line 449:
{{Poem2Open}}
{{Poem2Open}}
સાધના ન કરે તો એ જન્મમરણના ફેરા ફર્યા કરે છે. જો યોગ સાધે તો બ્રહ્માંડને આત્મસ્વરૂપ કરે છે. આ રીતે જે સિદ્ધિ મેળવે તે મુક્તિ પામે છે. હવે તને વેદાંતનો વિચાર કહું છું.

પાઠાંતર : ૪. આ ચરણમાં ખ ‘જુક્તિ’અને ઘ ‘યુક્ત’ પાઠ આપે છે જે અર્થ દૃષ્ટિએ સાચાં છે પરંતુ ‘સ્ફુરત્ય/સ્ફુર્ત્ય’ પાઠને વધુ શ્રદ્ધેય ગણાતી હપ્રનો ટેકો છે તેથી એ પાઠ છોડવાની જરૂર લેખી નથી.
{{Poem2Close}}
{{Block center|<poem>
વેદાંત કહે છે મહાનિધ્ય જે કોઈ, ત્યાં[૮ક]હાં ત્યાંહાં તો જીવની ગમ્ય ન હોઇ,
વેદાંત કહે છે મહાનિધ્ય જે કોઈ, ત્યાં[૮ક]હાં ત્યાંહાં તો જીવની ગમ્ય ન હોઇ,
{{Poem2Close}}
કહે વેદાંત તમ્હ્યો પાંચે ખરા, પણ અસંભવના લેઈ ઊચર્યા. ૭૯</poem>}}
{{Block center|<poem>કહે વેદાંત તમ્હ્યો પાંચે ખરા, પણ અસંભવના લેઈ ઊચર્યા. ૭૯</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
વેદાંત કહે છે. મહાનિધિ એટલે કે પરબ્રહ્મ અવસ્થા જ્યાં હોય ત્યાં જીવબુદ્ધિ રહેતી નથી. તમે પાંચે (દર્શનો) તમારી દૃષ્ટિએ ખરા છો પરંતુ (બ્રહ્મ અને જીવના એકત્વની) અસંભાવના માની લઈને તમે આમ કહ્યું છે.

Line 593: Line 595:
{{Poem2Open}}
{{Poem2Open}}
હે પિતા! જ્યારે તું જડ થઈને રહે, ત્યારે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કોને કહેવાય? તને કહું છું કે આ સઘળો તારો વ્યાપ છે.
હે પિતા! જ્યારે તું જડ થઈને રહે, ત્યારે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કોને કહેવાય? તને કહું છું કે આ સઘળો તારો વ્યાપ છે.
{{Poem2Close}}
સમજૂતી : પહેલાં બે ચરણનું તાત્પર્ય એ છે કે જીવ જો ચૈતન્યરહિત કે કલ્પનાશક્તિ વગરનો હોય તો બ્રહ્મા, વિષ્ણુ, મહેશનું પણ અસ્તિત્વ ન રહે.
{{Block center|'''<poem>સમજૂતી : પહેલાં બે ચરણનું તાત્પર્ય એ છે કે જીવ જો ચૈતન્યરહિત કે કલ્પનાશક્તિ વગરનો હોય તો બ્રહ્મા, વિષ્ણુ, મહેશનું પણ અસ્તિત્વ ન રહે.</poem>'''}}
{{Poem2Open}}
(આ સમજૂતી છે, શ્લોક નથી.)
(આ સમજૂતી છે, શ્લોક નથી.)
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 719: Line 719:
{{Poem2Open}}
{{Poem2Open}}
ત્યારે જવાબમાં વિચાર બોલ્યો : તેં ખરો નિર્ણય કર્યો છે. ચિત્ત કહે છે : (મને) એવું દેખાયું-સમજાયું કે એ સૃષ્ટિપ્રપંચ કંઈ મારો ઘડેલો નથી.

સમજૂતી : છેલ્લા ચરણમાં અખાજીનું કહેવાનું તાત્પર્ય એ જણાય છે કે સૃષ્ટિપ્રપંચ દેહભાવનું પરિણામ છે પણ આત્મભાવને તેની સાથે સંબંધ નથી. ‘માહારું’ એટલે આત્મભાવનું સમજવાનું રહે. આત્મભાવમાં સ્થિર થયા પછી જગતભાવ થતો નથી.
{{Block center|'''<poem>સમજૂતી : છેલ્લા ચરણમાં અખાજીનું કહેવાનું તાત્પર્ય એ જણાય છે કે સૃષ્ટિપ્રપંચ દેહભાવનું પરિણામ છે પણ આત્મભાવને તેની સાથે સંબંધ નથી. ‘માહારું’ એટલે આત્મભાવનું સમજવાનું રહે. આત્મભાવમાં સ્થિર થયા પછી જગતભાવ થતો નથી.</poem>'''}}
{{Poem2Open}}
(આ સમજૂતી છે, શ્લોક નથી.)
(આ સમજૂતી છે, શ્લોક નથી.)
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 728: Line 726:
{{Poem2Open}}
{{Poem2Open}}
વિચાર કહે : જો એ સમજણમાં હંમેશાં રહે તો બીજું શું કહેવાનું? (પણ) મુક્તિ અને બંધનું ધોરણ છોડવા માટે તેં એના (મુક્તિબંધના) કારણ રૂપે દેહને ગણેલ છે.

સમજૂતી : છેલ્લાં બે ચરણ કંઈક અસ્પષ્ટ રહે છે.
{{Block center|'''<poem>સમજૂતી : છેલ્લાં બે ચરણ કંઈક અસ્પષ્ટ રહે છે.</poem>'''}}
{{Poem2Open}}
(આ સમજૂતી છે, શ્લોક નથી.)
(આ સમજૂતી છે, શ્લોક નથી.)
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 969: Line 965:
{{Poem2Open}}
{{Poem2Open}}
કાનથી સાંભળી પણ શકીએ છીએ, (સ્પર્શેન્દ્રિયથી) સ્પર્શસુખ કામાદિ પણ ભોગવી શકાય છે. (સ્વાદેન્દ્રિયથી) ખાટા-મીઠા વગેરે રસના ભેદોનો અને નાક દ્વારા ઉત્તમ-મધ્યમ પ્રકારની સુગંધનો અનુભવ આપણે કરીએ છીએ.

પાઠચર્ચા : ત્રીજા ચરણમાં કેટલીક હપ્ર ‘ભાગ’ને સ્થાને ‘ભોગ’ પાઠ આપે છે પણ એ ‘ભાગ’નો અર્થ ન બેસવાથી થયું જણાય છે. ચોથા ચરણના ‘પરાગ’ શબ્દ સાથે પ્રાસમાં ‘ભાગ’ જ આવે. ‘ભોગ’ પાઠ આપનારી કેટલીક હપ્રને આથી ચોથા ચરણનો પાઠ ફેરવવો પડ્યો છે, જે ખોટો છે. તેમાં ગંધના અનુભવનો ઉલ્લેખ રહેતો નથી. ‘ભાગ’ શબ્દને ભેદ – પ્રકારના અર્થમાં લઈ શકાય છે એટલે એ પાઠની ખરેખર કોઈ મુશ્કેલી પણ નથી.
{{Block center|'''<poem>પાઠચર્ચા : ત્રીજા ચરણમાં કેટલીક હપ્ર ‘ભાગ’ને સ્થાને ‘ભોગ’ પાઠ આપે છે પણ એ ‘ભાગ’નો અર્થ ન બેસવાથી થયું જણાય છે. ચોથા ચરણના ‘પરાગ’ શબ્દ સાથે પ્રાસમાં ‘ભાગ’ જ આવે. ‘ભોગ’ પાઠ આપનારી કેટલીક હપ્રને આથી ચોથા ચરણનો પાઠ ફેરવવો પડ્યો છે, જે ખોટો છે. તેમાં ગંધના અનુભવનો ઉલ્લેખ રહેતો નથી. ‘ભાગ’ શબ્દને ભેદ – પ્રકારના અર્થમાં લઈ શકાય છે એટલે એ પાઠની ખરેખર કોઈ મુશ્કેલી પણ નથી.</poem>'''}}
{{Poem2Open}}
(આ પાઠચર્ચા છે, શ્લોક નથી.)
(આ પાઠચર્ચા છે, શ્લોક નથી.)
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 1,346: Line 1,340:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>વિચાર કહે જે કેહેવો એ ન કેહેવાઇ, ત્યાંહાંની ઝલકણ તે તું ચિત્તરાઇ,

જ્યેમ મેઘનિશા હોએ ઘોર અંધાર, ચંદ્ર નક્ષત્ર ઢંકાણાં તાર. ૨૩૯</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
જ્યેમ મેઘનિશા હોએ ઘોર અંધાર, ચંદ્ર નક્ષત્ર ઢંકાણાં તાર. ૨૩૯</poem>}}
વિચાર કહે છે : જે કેવો છે એનું વર્ણન થઈ શકે તેમ નથી, તેની (બ્રહ્મની), ચિત્તરાય, તું જ્યોતિ છે. જેમ ઘનઘોર રાત્રીએ ગાઢ અંધકાર ફેલાયેલો હોય અને તેને કારણે ચંદ્ર, નક્ષત્ર, તારા ઢંકાઈ જાય –

Line 1,964: Line 1,958:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>એહવા થકા વસ્તુનો ભોગ, એ રેહેણી વિના બીજો તે રોગ,

પણ જ્ઞાનભરૂંસે કરતા જશે, તે અંત્યે હૂંસને રશે. ૩૪૨</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પણ જ્ઞાનભરૂંસે કરતા જશે, તે અંત્યે હૂંસને રશે. ૩૪૨</poem>}}
આમ થઈને આત્મતત્ત્વનો અનુભવ કરવાની રીતે રહેવા સિવાયનું સર્વ કંઈ રોગ છે. પણ જ્ઞાનમાં વિશ્વાસપૂર્વક જે કોઈ કંઈ (ક્રિયા) કરતા રહેશે તે છેવટે પોતાના અહંભાવને દૂર કરશે (?)

પાઠચર્ચા : બીજા ચરણમાં ક ગ સિવાયની હપ્ર ‘બીજો’ને સ્થાને ‘જે કરશે’ વગેરે પાઠ આપે છે પણ મુખ્ય પ્રતનો પાઠ છોડવાની આવશ્યકતા નથી. આ જ ચરણમાં ‘કરતા’ને સ્થાને ‘કરવા’ ક ગ સિવાયની બધી હપ્ર આપે છે પણ મુખ્યપ્રતનો પાઠ છોડવાની આવશ્યકતા નથી. ચોથા ચરણમાં અ બ નો પાઠ દેખીતી રીતે ખોટો છે. આ જ ચરણમાં ‘અંત્યે’ને સ્થાને ‘અંતર્યે’ પાઠ બાકીની બધી હપ્ર આપે છે, પરંતુ મુખ્ય પ્રતનો પાઠ અર્થદૃષ્ટિએ બરાબર છે તેથી છોડ્યો નથી. ‘રસે’ એ પાઠાંતર માટે જુઓ સમજૂતી.