34,428
edits
(Created page with "{{SetTitle}} {{Heading|૧૧}} {{Poem2Open}} ગાંધીજીને મળવા આવેલા અમેરિકન નિગ્રો સાથેના મેળાપનું આ દૃશ્ય. એ મિલનનું દૃશ્ય ધ્યાન ખેંચે તેવું હતું. મોહનદાસ કે. ગાંધી અને અમેરિકન નિગ્રોનું યાત્રીજૂથ સામ-સામે ઊ...") |
(+1) |
||
| Line 7: | Line 7: | ||
{|style="border-right:0px #000 solid;width:80%;padding-right:0.0em;r" | {|style="border-right:0px #000 solid;width:80%;padding-right:0.0em;r" | ||
|- | |- | ||
|{{justify|{{gap}}‘પોતે ગુલામોના પૌત્રો છે એ માટે એક કરોડ વીસ લાખ નિગ્રોએ શરમાવું ન જોઈએ. ગુલામ હોવામાં કશી નામોશી નથી. ગુલામોના માલિક હોવામાં નામોશી છે. પણ ભૂતકાળનો આપણે માન અને અપમાન સંબંધે વિચાર કરવો ન જોઈએ. આપણે એ જાણી લેવું જોઈએ કે જેઓ સત્યનિષ્ઠ અને પ્રેમાળ છે તેમનું ભવિષ્ય ઊજળું છે, કારણ કે પુરાતન જ્ઞાનીજનોએ કહ્યું છે કે સત્ય જ સદા ટકી રહે છે. અસત્ય નહીં. પ્રેમ જ સહુને સાંકળે છે અને સત્ય તથા પ્રેમ તેમને જ ભાગે આવે છે જે ખરેખર નમ્ર છે.’ | |{{justify|{{gap}}‘પોતે ગુલામોના પૌત્રો છે એ માટે એક કરોડ વીસ લાખ નિગ્રોએ શરમાવું ન જોઈએ. ગુલામ હોવામાં કશી નામોશી નથી. ગુલામોના માલિક હોવામાં નામોશી છે. પણ ભૂતકાળનો આપણે માન અને અપમાન સંબંધે વિચાર કરવો ન જોઈએ. આપણે એ જાણી લેવું જોઈએ કે જેઓ સત્યનિષ્ઠ અને પ્રેમાળ છે તેમનું ભવિષ્ય ઊજળું છે, કારણ કે પુરાતન જ્ઞાનીજનોએ કહ્યું છે કે સત્ય જ સદા ટકી રહે છે. અસત્ય નહીં. પ્રેમ જ સહુને સાંકળે છે અને સત્ય તથા પ્રેમ તેમને જ ભાગે આવે છે જે ખરેખર નમ્ર છે.’}} | ||
|}</center> | |}</center> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 14: | Line 14: | ||
સૈકાઓ સુધી હૃદયમાં સંઘરેલો અને દિવ્યતામાં પરિણમતો આ વિષાદ પાંખો પ્રસારીને ગાંધીના હૃદયમાં પહોંચી ગયો. | સૈકાઓ સુધી હૃદયમાં સંઘરેલો અને દિવ્યતામાં પરિણમતો આ વિષાદ પાંખો પ્રસારીને ગાંધીના હૃદયમાં પહોંચી ગયો. | ||
ગાંધીએ સંદેશો મોકલ્યો ત્યારે માર્ટિન લ્યુથર કિંગની ઉંમર હતી છ વર્ષની. એકવીસ વર્ષ પછી ગાંધીની આગાહી અને ગાંધીની આશા વેદના અને પ્રેમ માર્ટિન લ્યુથર કિંગ રૂપે ઝળહળી ઊઠ્યાં. | ગાંધીએ સંદેશો મોકલ્યો ત્યારે માર્ટિન લ્યુથર કિંગની ઉંમર હતી છ વર્ષની. એકવીસ વર્ષ પછી ગાંધીની આગાહી અને ગાંધીની આશા વેદના અને પ્રેમ માર્ટિન લ્યુથર કિંગ રૂપે ઝળહળી ઊઠ્યાં. | ||
{{ | {{right|(કિંગનું જીવનચરિત્ર 'વ્હોટ મેનર ઓફ મેન:<br> માર્ટિન લ્યુથર કિંગ જૂનિયર’માંથી)}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|<nowiki>***</nowiki>}} | {{center|<nowiki>***</nowiki>}} | ||