આચમની/૧૧: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(Created page with "{{SetTitle}} {{Heading|૧૧}} {{Poem2Open}} ગાંધીજીને મળવા આવેલા અમેરિકન નિગ્રો સાથેના મેળાપનું આ દૃશ્ય. એ મિલનનું દૃશ્ય ધ્યાન ખેંચે તેવું હતું. મોહનદાસ કે. ગાંધી અને અમેરિકન નિગ્રોનું યાત્રીજૂથ સામ-સામે ઊ...")
 
(+1)
Line 7: Line 7:
{|style="border-right:0px #000 solid;width:80%;padding-right:0.0em;r"
{|style="border-right:0px #000 solid;width:80%;padding-right:0.0em;r"
|-
|-
|{{justify|{{gap}}‘પોતે ગુલામોના પૌત્રો છે એ માટે એક કરોડ વીસ લાખ નિગ્રોએ શરમાવું ન જોઈએ. ગુલામ હોવામાં કશી નામોશી નથી. ગુલામોના માલિક હોવામાં નામોશી છે. પણ ભૂતકાળનો આપણે માન અને અપમાન સંબંધે વિચાર કરવો ન જોઈએ. આપણે એ જાણી લેવું જોઈએ કે જેઓ સત્યનિષ્ઠ અને પ્રેમાળ છે તેમનું ભવિષ્ય ઊજળું છે, કારણ કે પુરાતન જ્ઞાનીજનોએ કહ્યું છે કે સત્ય જ સદા ટકી રહે છે. અસત્ય નહીં. પ્રેમ જ સહુને સાંકળે છે અને સત્ય તથા પ્રેમ તેમને જ ભાગે આવે છે જે ખરેખર નમ્ર છે.’
|{{justify|{{gap}}‘પોતે ગુલામોના પૌત્રો છે એ માટે એક કરોડ વીસ લાખ નિગ્રોએ શરમાવું ન જોઈએ. ગુલામ હોવામાં કશી નામોશી નથી. ગુલામોના માલિક હોવામાં નામોશી છે. પણ ભૂતકાળનો આપણે માન અને અપમાન સંબંધે વિચાર કરવો ન જોઈએ. આપણે એ જાણી લેવું જોઈએ કે જેઓ સત્યનિષ્ઠ અને પ્રેમાળ છે તેમનું ભવિષ્ય ઊજળું છે, કારણ કે પુરાતન જ્ઞાનીજનોએ કહ્યું છે કે સત્ય જ સદા ટકી રહે છે. અસત્ય નહીં. પ્રેમ જ સહુને સાંકળે છે અને સત્ય તથા પ્રેમ તેમને જ ભાગે આવે છે જે ખરેખર નમ્ર છે.’}}
|}</center>
|}</center>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 14: Line 14:
સૈકાઓ સુધી હૃદયમાં સંઘરેલો અને દિવ્યતામાં પરિણમતો આ વિષાદ પાંખો પ્રસારીને ગાંધીના હૃદયમાં પહોંચી ગયો.
સૈકાઓ સુધી હૃદયમાં સંઘરેલો અને દિવ્યતામાં પરિણમતો આ વિષાદ પાંખો પ્રસારીને ગાંધીના હૃદયમાં પહોંચી ગયો.
ગાંધીએ સંદેશો મોકલ્યો ત્યારે માર્ટિન લ્યુથર કિંગની ઉંમર હતી છ વર્ષની. એકવીસ વર્ષ પછી ગાંધીની આગાહી અને ગાંધીની આશા વેદના અને પ્રેમ માર્ટિન લ્યુથર કિંગ રૂપે ઝળહળી ઊઠ્યાં.
ગાંધીએ સંદેશો મોકલ્યો ત્યારે માર્ટિન લ્યુથર કિંગની ઉંમર હતી છ વર્ષની. એકવીસ વર્ષ પછી ગાંધીની આગાહી અને ગાંધીની આશા વેદના અને પ્રેમ માર્ટિન લ્યુથર કિંગ રૂપે ઝળહળી ઊઠ્યાં.
{{રિઘ્ત્|(કિંગનું જીવનચરિત્ર 'વ્હોટ મેનર ઓફ મેન:<br> માર્ટિન લ્યુથર કિંગ જૂનિયર’માંથી)}}
{{right|(કિંગનું જીવનચરિત્ર 'વ્હોટ મેનર ઓફ મેન:<br> માર્ટિન લ્યુથર કિંગ જૂનિયર’માંથી)}}
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|<nowiki>***</nowiki>}}
{{center|<nowiki>***</nowiki>}}

Navigation menu