26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 169: | Line 169: | ||
ચૂપચાપ.</poem> | ચૂપચાપ.</poem> | ||
{{Poem2Open}}આ વાંચતાં કોઈને શબરીકથા મનમાં ધસી આવે કે કોઈને ભવભૂતિ યાદ આવે ‘ઉત્પસ્યતેઽસ્તિ મમ કોઽપિ સમાનધર્મા...’ તો એ સ્વાભાવિક છે. પણ મને લાગે છે કે, આવો પ્રતીક્ષાનો સંદર્ભ બાદ કરી નાખીએ તો ચૂપચાપ બોરનો જ સ્વાદ લેતા – અંતર્મુખ ને મનમસ્તીવાળા કોઈ વ્યક્તિનું, કહો કે કોઈ કવિનું ચિત્ર ઊભું થાય છે. ને એ મને વધુ આસ્વાદ્ય લાગે છે. | {{Poem2Open}}આ વાંચતાં કોઈને શબરીકથા મનમાં ધસી આવે કે કોઈને ભવભૂતિ યાદ આવે ‘ઉત્પસ્યતેઽસ્તિ મમ કોઽપિ સમાનધર્મા...’ તો એ સ્વાભાવિક છે. પણ મને લાગે છે કે, આવો પ્રતીક્ષાનો સંદર્ભ બાદ કરી નાખીએ તો ચૂપચાપ બોરનો જ સ્વાદ લેતા – અંતર્મુખ ને મનમસ્તીવાળા કોઈ વ્યક્તિનું, કહો કે કોઈ કવિનું ચિત્ર ઊભું થાય છે. ને એ મને વધુ આસ્વાદ્ય લાગે છે. | ||
‘વાર્ધક્યશતક’ નામે કવિનો આગામી સંગ્રહ આવે છે – એ વિષયનાં ઠીકઠીક કાવ્યો સામયિકોમાં પ્રગટ થતાં રહ્યાં છે પણ હજુ આ કાવ્યો વિશે કંઈ કહેવું એ વહેલું ગણાય. જો કે કમલની કવિતાનું આ કંઈક અલગ રૂપ છે – વૃદ્ધત્વ, એની મૂંઝવણો, વિતથતા, ભંગુરતા, મૃત્યુ એવાં એવાં સંવેદનોની કોઈ જટિલ કલ્પનરેખાઓને બદલે કવિએ અહીં હળવાશભરી કથાશૈલીનો ને કથનાત્મકતાનો આધાર લીધો છે. કવિ આલેખનની ચુસ્તીમાંથી કંઈક છૂટી રહ્યા છે કે શું? જુઓ :{{ | ‘વાર્ધક્યશતક’ નામે કવિનો આગામી સંગ્રહ આવે છે – એ વિષયનાં ઠીકઠીક કાવ્યો સામયિકોમાં પ્રગટ થતાં રહ્યાં છે પણ હજુ આ કાવ્યો વિશે કંઈ કહેવું એ વહેલું ગણાય. જો કે કમલની કવિતાનું આ કંઈક અલગ રૂપ છે – વૃદ્ધત્વ, એની મૂંઝવણો, વિતથતા, ભંગુરતા, મૃત્યુ એવાં એવાં સંવેદનોની કોઈ જટિલ કલ્પનરેખાઓને બદલે કવિએ અહીં હળવાશભરી કથાશૈલીનો ને કથનાત્મકતાનો આધાર લીધો છે. કવિ આલેખનની ચુસ્તીમાંથી કંઈક છૂટી રહ્યા છે કે શું? જુઓ :{{Poem2Close}} | ||
<poem>ડોશી કહેતી | <poem>ડોશી કહેતી | ||
એ સમજણી થઈ ત્યારથી | એ સમજણી થઈ ત્યારથી |
edits