પ્રતિપદા/ચાર કવિઓ – થોડીક રેખાઓ – રમણ સોની: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 180: Line 180:
{{Poem2Open}}છેલ્લી બે પંક્તિઓ, ઉપરના નર્યા કથનને કવિતામાં પ્રવેશ કરાવે છે.
{{Poem2Open}}છેલ્લી બે પંક્તિઓ, ઉપરના નર્યા કથનને કવિતામાં પ્રવેશ કરાવે છે.
એક બીજી વાત. કમલની કવિતા વાંચતાં ક્યારેક ક્યારેક મને એમાં કોઈ રહસ્યમય વિશ્વનો અણસાર આવે છે – કોઈ આધિભૌતિક  કે ધાર્મિક કે આધ્યાત્મિક વિશ્વ, એવા અર્થમાં નહીં પણ અસ્તિત્વના સંદર્ભોને પામવાની કવિની મથામણના અર્થમાં, મને એ રહસ્યગર્ભ લાગે છે. એમની કલ્પનગૂંથણી વાળી રચનાઓમાં પરસ્પરવિરોધી જે દ્વંદ્વો છે ને એમાંથી દ્વંદ્વવિલુપ્તિ તરફની કવિની જે ગતિ છે : શ્વેત શિખરો અને કાળો કાગડો; પારદર્શક, હળવો કોરો કાગળ અને ધસી આવતા કાળા અક્ષરો, સર્જનેચ્છા અને અનિચ્છા – એ દ્વંદ્વોમાંથી કોઈ ત્રીજી સ્થિતિમાં ઊંડે ઊતરતી એક ખોજ પણ છે. જેમ કે : ‘કોરા કાગળ’ ગુચ્છની એક કૃતિમાં આવે છે એમ ‘શું છે આ નિર્મમ, ઠંડીગાર સફેદી હેઠળ?’ (કૃતિ ૧૦)

અને મારું વધારે ધ્યાન ગયું છે ‘અનેક એક’ એ સંગ્રહ(૨૦૧૨)માંની ‘દ્વિધા’ કૃતિ તરફ (પૃ. ૩૪-૩૫). એનો આરંભ સૂચક છે : ‘અક્ષરો અને કાગળની વચોવચ છું/ એકાકી.’ પછી કહે છે, કાગળનું આ કોરાપણું ‘અગાધ ઊંડાણમાં તાણી જવા જાય એવી ક્ષણે અક્ષરોને ઝાલી ઊગરી જાઉં છું.’ પણ વળી આ ‘અજવાળાની આકર્ષક કોતરણીમાંથી વહી જતો હોઉં ત્યારે/ વાદળોની પછીતે/ આકાશની નિર્લિપ્ત નીરવતાની ઝાંખી થઈ જાય/ અને અક્ષર-કાગળ અળગા થઈ જાય.’ કાવ્યાન્તે એક પ્રશાન્તિની ક્ષણ છે :{{Poem2close}}  
અને મારું વધારે ધ્યાન ગયું છે ‘અનેક એક’ એ સંગ્રહ(૨૦૧૨)માંની ‘દ્વિધા’ કૃતિ તરફ (પૃ. ૩૪-૩૫). એનો આરંભ સૂચક છે : ‘અક્ષરો અને કાગળની વચોવચ છું/ એકાકી.’ પછી કહે છે, કાગળનું આ કોરાપણું ‘અગાધ ઊંડાણમાં તાણી જવા જાય એવી ક્ષણે અક્ષરોને ઝાલી ઊગરી જાઉં છું.’ પણ વળી આ ‘અજવાળાની આકર્ષક કોતરણીમાંથી વહી જતો હોઉં ત્યારે/ વાદળોની પછીતે/ આકાશની નિર્લિપ્ત નીરવતાની ઝાંખી થઈ જાય/ અને અક્ષર-કાગળ અળગા થઈ જાય.’ કાવ્યાન્તે એક પ્રશાન્તિની ક્ષણ છે :{{Poem2Close}}  
<poem>અક્ષરો અને કાગળની વચ્ચેના આકાશમાં
<poem>અક્ષરો અને કાગળની વચ્ચેના આકાશમાં
નિઃશબ્દ રહી
નિઃશબ્દ રહી
26,604

edits