પ્રતિપદા/પોતાની કેડી કંડારનારા કવિઓ – શિરીષ પંચાલ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 38: Line 38:
{{Poem2Open}}જીવવિજ્ઞાન, પર્યાવરણ વિજ્ઞાનનો અભ્યાસ કરીને બેઠેલા યજ્ઞેશ દવેની કવિતા ગુજરાતી કવિતામાં એક સાવ નોખો અવાજ પ્રગટાવે છે. ઇતિહાસ, સંસ્કૃતિ, વિજ્ઞાન સાથેનો પ્રત્યક્ષ પરિચય જ નહીં પણ યુરોપ-અમેરિકાની સર્જકતાના પ્રત્યક્ષ પરિચયે યજ્ઞેશ દવેની કવિતાને સંકુલ અને અર્થસભર બનાવી છે. અછાંદસનાં જોખમો જાણીને પણ તેઓ આ બદલાતા સમયમાં છાંદસને બાજુ પર રાખે છે. તેમની કવિતામાંથી પસાર થનારને પ્રતીતિ થશે કે કવિતામાં કશું અસ્પૃશ્ય નથી અને સાથે સાથે કવિનો વ્યાપ કેટલો બધો હોવો જોઈએ એનો પણ ભાવકને ખ્યાલ આવશે. યજ્ઞેશ દવેની કવિતામાં પ્રાકૃતિક જગત અને સાંસ્કૃતિક જગત ઘણીવાર એકાએક જોવા મળશે પણ તેઓ ભાગ્યે જ કવિધર્મ ચૂકે છે. ઇન્દ્રિયજન્ય સંવેદનો (મોતીસરીનું વન)થી માંડીને છેક ઐતિહાસિક, સાંસ્કૃતિક, નૃવંશશાસ્ત્રીય સ્તર સુધીની યાત્રા બહુ ઓછા કવિઓમાં જોવા મળે છે. વળી જ્યારે કવિતામાં પૌરાણિક સંદર્ભો પ્રવેશે છે ત્યારે વર્તમાન અભિજ્ઞતા સાથે સહજ રીતે ગુંથાઈ જાય છે – એક રચનામાં કવિ દેવીઓની યાદી આપીને કહે છે –

<poem>તારી મુંડમાળામાં શોભે તેવા ચંડ મુંડ ચડે ઊતરે છે પગથિયાં  

::::સભાગારના સિંહાસનનાં.</poem>
સભાગારના સિંહાસનનાં.</poem>
{{Poem2Open}}ભાવકની ચેતના સમૃદ્ધ હોવી જોઈએ નહિતર આ પૌરાણિક સંદર્ભનો ખ્યાલ ન આવે, ‘સેકંડ કમીંગ’નો પણ ખ્યાલ ન આવે, વળી નજીકના ભૂતકાળનો કે સાંપ્રતનો ખ્યાલ ન હોય તો આવા સંદર્ભો પામવા મુશ્કેલ  બને.  

દા.ત.{{Poem2Close}}
દા.ત.{{Poem2Close}}
Line 63: Line 63:
આ પ્રકારની રચનાઓ તેમના લય, તળપદ આલેખન, પરંપરાગત વિષયવસ્તુને કારણે લોકપ્રિય તો બને જ – એમાં ક્યારેક આલેખનરીતિને કારણે વિશેષ લોકપ્રિય થઈ જાય છે – ‘પપ્પા, હવે ફોન મૂકું’ આવી જ એક રચના છે. ઘર છોડીને બહાર ભણવા ગયેલી દીકરી સાથેનો જીવંત નાટ્યાત્મક સંવાદ અહીં છે. વાત સાવ સીધીસાદી અને એવી જ હૃદયસ્પર્શી, સામાન્ય માનવીના ભાવવિશ્વને અસમાન્ય રીતે સ્પર્શવાની ક્ષમતાને કારણે જ એ ઘરઆંગણે અને બહાર વિશેષ જાણીતી થઈ છે. અને જુઓ – ફોન પર થતી વાતચીતનો લય બરાબર પકડાયો છેઃ{{Poem2Close}}

:::શું લીધું?  સ્કુટરને? ... ભારે ઉતાવળા...  શમ્મુ તો કે’તો’તો ફ્રિજ

:::કેવા છો જિદ્દી? ...ને હપ્તા ને વ્યાજ... વળી ઘર આખ્ખું ઠાલવશે ખીજ.
::::::કેવા છો જિદ્દી? ...ને હપ્તા ને વ્યાજ... વળી ઘર આખ્ખું ઠાલવશે ખીજ.
{{Poem2Open}}એવી જ રીતે ‘રિસામણે જતી કણબણ’માં સાવ સામાન્ય પાત્રો, જીવનની અતિ પરિચિત ઘટનાઓ – પિયર અને સાસરા વચ્ચેનો વિરોધ ધારદાર અભિવ્યક્તિથી અને ચિત્રોથી આલેખાયો છે. ‘ઝાડવું ઝૂરે છે શા માટે વચ્ચોવચ?’ – કૃતિ જરા જુદા પ્રકારની છે. પ્રકૃતિના વિવિધ અંશો તેના ઝુરાપાથી અકળાયા છે – પ્રકૃતિગત અંશો એની વેદનાથી સ્પંદિત થયા છે.{{Poem2Close}}

<poem>‘તું તારી રીતે જા’નો આરંભ જુઓ
<poem>‘તું તારી રીતે જા’નો આરંભ જુઓ
::‘કોઈ જાતું હળવે હળવે કોઈ ઘા એ ઘા
::‘કોઈ જાતું હળવે હળવે કોઈ ઘા એ ઘા
:::: તું તારી રીતે જા...’
:::: તું તારી રીતે જા...’</poem>
પરંતુ જો કોઈ બંધિયાર વાતાવરણને વરવા માગતું હોય તો કવિ એને શીખ દે –

::બંધ ઓરડા કદી ન ઝીલે કો શ્રાવણની હેલી
::બંધ ઓરડા કદી ન ઝીલે કો શ્રાવણની હેલી
26,604

edits