પ્રતિપદા/પોતાની કેડી કંડારનારા કવિઓ – શિરીષ પંચાલ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 27: Line 27:
પછી મઘમઘ એ દાદીમા બધાનાં ભાણાં ફરતે ફરી વળે છે!
પછી મઘમઘ એ દાદીમા બધાનાં ભાણાં ફરતે ફરી વળે છે!
</Poem>
</Poem>
અપરોક્ષાનુભૂતિ, વ્યવધાન રહિત ચેતના જેવા શબ્દપ્રયોગો તો હવે ખૂબ જ જાણીતા થઈ ગયા છે. આવા પ્રયોગોને બાજુએ રાખીએ અને માત્ર કાવ્ય ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરીશું તો પણ આપણને કાવ્ય દ્વારા એ બધું પામવાનો અવકાશ મળી રહે છે. આપણા કવિઓએ ઉનાળુ બપોરનાં આસ્વાદ્ય રૂપો કંડાર્યા છે, ભરત નાયક ઉનાળુ બપોરનું આપણે ન અનુભવેલું, ન કલ્પેલું વિશ્વ મૂકે છે. ‘સૂરજ ઊગ્યો’ને બદલે ‘સૂરજ ફૂટ્યો’થી આરંભાતી રચના પ્રકૃતિ અને માનવી પર જે અસર જન્માવે છે તેની વાત કરે છે. એમાં કવિ કયા કયા માણસોની વાત કરે છે! માછીમાર, ખેડૂત, ડાઘુ, લુહાર, સોની, દરજી, ખાણિયા, મારા વગેરે પર વરતાતા સૂરજના દાબનું વર્ણન છે.
{{Poem2Open}}અપરોક્ષાનુભૂતિ, વ્યવધાન રહિત ચેતના જેવા શબ્દપ્રયોગો તો હવે ખૂબ જ જાણીતા થઈ ગયા છે. આવા પ્રયોગોને બાજુએ રાખીએ અને માત્ર કાવ્ય ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરીશું તો પણ આપણને કાવ્ય દ્વારા એ બધું પામવાનો અવકાશ મળી રહે છે. આપણા કવિઓએ ઉનાળુ બપોરનાં આસ્વાદ્ય રૂપો કંડાર્યા છે, ભરત નાયક ઉનાળુ બપોરનું આપણે ન અનુભવેલું, ન કલ્પેલું વિશ્વ મૂકે છે. ‘સૂરજ ઊગ્યો’ને બદલે ‘સૂરજ ફૂટ્યો’થી આરંભાતી રચના પ્રકૃતિ અને માનવી પર જે અસર જન્માવે છે તેની વાત કરે છે. એમાં કવિ કયા કયા માણસોની વાત કરે છે! માછીમાર, ખેડૂત, ડાઘુ, લુહાર, સોની, દરજી, ખાણિયા, મારા વગેરે પર વરતાતા સૂરજના દાબનું વર્ણન છે.
રંજાડ તરીકે ઓળખાતા વાંદરાઓના છેલ્લા અવશેષ સમા ‘કપિરાજ ઉપર શા માટે કાવ્ય રચાય છે?’
રંજાડ તરીકે ઓળખાતા વાંદરાઓના છેલ્લા અવશેષ સમા ‘કપિરાજ ઉપર શા માટે કાવ્ય રચાય છે?’{{Poem2Close}}
::‘કપિરાજ
<poem>‘કપિરાજ
::::રામજી મંદિર ટોચે
રામજી મંદિર ટોચે
::::::ઢળતા સૂરજનો મુગટ પહેરી બેઠો હતો.’
ઢળતા સૂરજનો મુગટ પહેરી બેઠો હતો.’</poem>
અહીં કવિ કોઈ પુરાણકથામાં ડૂબી જતા નથી, રામજી મંદિર માત્ર ઇંગિત બની રહે છે. મનુષ્યની હિંસકતા, સત્તા દ્વારા નિર્વંશ થતી જતી એક પ્રજાતિની વાત કશીય વાચાળતા વિના કહેવાઈ ગઈ, કપિરાજને હણનારો તો કોઈ બીજો અને છતાં એ શિકારી જાણે કથક પોતે જ! માનવીની વિકાસયાત્રામાં મેડમ ક્યુરી, જેમ્સ વૉટ અને ન્યૂટન જેવા વિજ્ઞાનીઓની શોધની વાત, ભાવુકતામાં તણાયા વિના – સાવ જુદી રીતે આલેખાઈ છે – જીવનમાં ડગલે ને પગલે ભળી ગયેલા આ વિજ્ઞાનીઓ વિશે આવી કવિતા રચી શકાય તે પણ અસામાન્ય લેખાય.
{{Poem2Open}}અહીં કવિ કોઈ પુરાણકથામાં ડૂબી જતા નથી, રામજી મંદિર માત્ર ઇંગિત બની રહે છે. મનુષ્યની હિંસકતા, સત્તા દ્વારા નિર્વંશ થતી જતી એક પ્રજાતિની વાત કશીય વાચાળતા વિના કહેવાઈ ગઈ, કપિરાજને હણનારો તો કોઈ બીજો અને છતાં એ શિકારી જાણે કથક પોતે જ! માનવીની વિકાસયાત્રામાં મેડમ ક્યુરી, જેમ્સ વૉટ અને ન્યૂટન જેવા વિજ્ઞાનીઓની શોધની વાત, ભાવુકતામાં તણાયા વિના – સાવ જુદી રીતે આલેખાઈ છે – જીવનમાં ડગલે ને પગલે ભળી ગયેલા આ વિજ્ઞાનીઓ વિશે આવી કવિતા રચી શકાય તે પણ અસામાન્ય લેખાય.{{Poem2Close}}


'''*'''
'''*'''


જીવવિજ્ઞાન, પર્યાવરણ વિજ્ઞાનનો અભ્યાસ કરીને બેઠેલા યજ્ઞેશ દવેની કવિતા ગુજરાતી કવિતામાં એક સાવ નોખો અવાજ પ્રગટાવે છે. ઇતિહાસ, સંસ્કૃતિ, વિજ્ઞાન સાથેનો પ્રત્યક્ષ પરિચય જ નહીં પણ યુરોપ-અમેરિકાની સર્જકતાના પ્રત્યક્ષ પરિચયે યજ્ઞેશ દવેની કવિતાને સંકુલ અને અર્થસભર બનાવી છે. અછાંદસનાં જોખમો જાણીને પણ તેઓ આ બદલાતા સમયમાં છાંદસને બાજુ પર રાખે છે. તેમની કવિતામાંથી પસાર થનારને પ્રતીતિ થશે કે કવિતામાં કશું અસ્પૃશ્ય નથી અને સાથે સાથે કવિનો વ્યાપ કેટલો બધો હોવો જોઈએ એનો પણ ભાવકને ખ્યાલ આવશે. યજ્ઞેશ દવેની કવિતામાં પ્રાકૃતિક જગત અને સાંસ્કૃતિક જગત ઘણીવાર એકાએક જોવા મળશે પણ તેઓ ભાગ્યે જ કવિધર્મ ચૂકે છે. ઇન્દ્રિયજન્ય સંવેદનો (મોતીસરીનું વન)થી માંડીને છેક ઐતિહાસિક, સાંસ્કૃતિક, નૃવંશશાસ્ત્રીય સ્તર સુધીની યાત્રા બહુ ઓછા કવિઓમાં જોવા મળે છે. વળી જ્યારે કવિતામાં પૌરાણિક સંદર્ભો પ્રવેશે છે ત્યારે વર્તમાન અભિજ્ઞતા સાથે સહજ રીતે ગુંથાઈ જાય છે – એક રચનામાં કવિ દેવીઓની યાદી આપીને કહે છે –
{{Poem2Open}}જીવવિજ્ઞાન, પર્યાવરણ વિજ્ઞાનનો અભ્યાસ કરીને બેઠેલા યજ્ઞેશ દવેની કવિતા ગુજરાતી કવિતામાં એક સાવ નોખો અવાજ પ્રગટાવે છે. ઇતિહાસ, સંસ્કૃતિ, વિજ્ઞાન સાથેનો પ્રત્યક્ષ પરિચય જ નહીં પણ યુરોપ-અમેરિકાની સર્જકતાના પ્રત્યક્ષ પરિચયે યજ્ઞેશ દવેની કવિતાને સંકુલ અને અર્થસભર બનાવી છે. અછાંદસનાં જોખમો જાણીને પણ તેઓ આ બદલાતા સમયમાં છાંદસને બાજુ પર રાખે છે. તેમની કવિતામાંથી પસાર થનારને પ્રતીતિ થશે કે કવિતામાં કશું અસ્પૃશ્ય નથી અને સાથે સાથે કવિનો વ્યાપ કેટલો બધો હોવો જોઈએ એનો પણ ભાવકને ખ્યાલ આવશે. યજ્ઞેશ દવેની કવિતામાં પ્રાકૃતિક જગત અને સાંસ્કૃતિક જગત ઘણીવાર એકાએક જોવા મળશે પણ તેઓ ભાગ્યે જ કવિધર્મ ચૂકે છે. ઇન્દ્રિયજન્ય સંવેદનો (મોતીસરીનું વન)થી માંડીને છેક ઐતિહાસિક, સાંસ્કૃતિક, નૃવંશશાસ્ત્રીય સ્તર સુધીની યાત્રા બહુ ઓછા કવિઓમાં જોવા મળે છે. વળી જ્યારે કવિતામાં પૌરાણિક સંદર્ભો પ્રવેશે છે ત્યારે વર્તમાન અભિજ્ઞતા સાથે સહજ રીતે ગુંથાઈ જાય છે – એક રચનામાં કવિ દેવીઓની યાદી આપીને કહે છે –
::તારી મુંડમાળામાં શોભે તેવા ચંડ મુંડ ચડે ઊતરે છે પગથિયાં  
<poem>તારી મુંડમાળામાં શોભે તેવા ચંડ મુંડ ચડે ઊતરે છે પગથિયાં  
::::સભાગારના સિંહાસનનાં.
::::સભાગારના સિંહાસનનાં.</poem>
ભાવકની ચેતના સમૃદ્ધ હોવી જોઈએ નહિતર આ પૌરાણિક સંદર્ભનો ખ્યાલ ન આવે, ‘સેકંડ કમીંગ’નો પણ ખ્યાલ ન આવે, વળી નજીકના ભૂતકાળનો કે સાંપ્રતનો ખ્યાલ ન હોય તો આવા સંદર્ભો પામવા મુશ્કેલ  બને.  
{{Poem2Open}}ભાવકની ચેતના સમૃદ્ધ હોવી જોઈએ નહિતર આ પૌરાણિક સંદર્ભનો ખ્યાલ ન આવે, ‘સેકંડ કમીંગ’નો પણ ખ્યાલ ન આવે, વળી નજીકના ભૂતકાળનો કે સાંપ્રતનો ખ્યાલ ન હોય તો આવા સંદર્ભો પામવા મુશ્કેલ  બને.  
દા.ત.
દા.ત.{{Poem2Close}}
::શુકનવંતા સાથિયે તો આંગણામાંથી ઊડી સ્વસ્તિક થઈ કાળો કે’ર
<poem>શુકનવંતા સાથિયે તો આંગણામાંથી ઊડી સ્વસ્તિક થઈ કાળો કે’ર
::::વરતાવ્યો કાળો કે’ર
વરતાવ્યો કાળો કે’ર
::::::સંકેલાઈ ગ્યાં છે દાતઈડું ને હથોડી
સંકેલાઈ ગ્યાં છે દાતઈડું ને હથોડી
::::::::હવે તો અવનવા એકાવન તારલાવાળી ધસમસે છે દળકટક લઈ
હવે તો અવનવા એકાવન તારલાવાળી ધસમસે છે દળકટક લઈ</poem>
આપણી ઐતિહાસિક, સાંસ્કૃતિક, સાહિત્યિક પરંપરાઓ સારી રીતે આત્મસાત્‌ કરીને યજ્ઞેશ કાવ્યસર્જન તરફ વળ્યા છે. ‘તદ્‌દૂરે તદ્‌ અન્તિ કે’ જેવી રચનાઓમાં નિકટતા અને દૂરતાના પરિમાણો એકબીજામાં ભળી જાય ત્યારે શું નિપજી આવે છે તે જોવા જેવું છે. ‘કચ્છનો ભૂકંપ’ જેવી પ્રાસંગિક રચના એની પ્રાસંગિકતાને કેવી રીતે અતિક્રમી જાય છે તે જોવા જેવું છે. ધરતીકંપથી ન કાંપનારી વ્યક્તિ કોઈ છોકરાના મોઢે ‘આંયા દટાણાં સે મારાં માબાપ’ સાંભળે ત્યારે કંપી ઊઠતા સંવેદનાના તાર નાયક સાંભળે છે અને આપણે સાંભળીએ છીએ. અહીં કશું અતિરંજિત નથી, હૂબહૂ વર્ણન નથી, કોઈ કર્મશીલનો ઉદ્યમ નથી અને છતાં આવી રચનાઓ સૂક્ષ્મ સંવેદનસભર છે.
{{Poem2Open}}આપણી ઐતિહાસિક, સાંસ્કૃતિક, સાહિત્યિક પરંપરાઓ સારી રીતે આત્મસાત્‌ કરીને યજ્ઞેશ કાવ્યસર્જન તરફ વળ્યા છે. ‘તદ્‌દૂરે તદ્‌ અન્તિ કે’ જેવી રચનાઓમાં નિકટતા અને દૂરતાના પરિમાણો એકબીજામાં ભળી જાય ત્યારે શું નિપજી આવે છે તે જોવા જેવું છે. ‘કચ્છનો ભૂકંપ’ જેવી પ્રાસંગિક રચના એની પ્રાસંગિકતાને કેવી રીતે અતિક્રમી જાય છે તે જોવા જેવું છે. ધરતીકંપથી ન કાંપનારી વ્યક્તિ કોઈ છોકરાના મોઢે ‘આંયા દટાણાં સે મારાં માબાપ’ સાંભળે ત્યારે કંપી ઊઠતા સંવેદનાના તાર નાયક સાંભળે છે અને આપણે સાંભળીએ છીએ. અહીં કશું અતિરંજિત નથી, હૂબહૂ વર્ણન નથી, કોઈ કર્મશીલનો ઉદ્યમ નથી અને છતાં આવી રચનાઓ સૂક્ષ્મ સંવેદનસભર છે.
‘મધર ઇવ’ જેવી રચના સામાન્ય રીતે ગુજરાતીમાં ન લખાઈ હોય એવી, વૈજ્ઞાનિકતાના પાસવાળી રચના સમગ્ર પ્રકૃતિને, સમગ્ર વિશ્વને કેન્દ્રમાં રાખે છે. નારી ચેતના, દલિત ચેતના, હિંસા-અહિંસા, માનવતા-બર્બરતાઃ ઉત્ક્રાંતિના ઇતિહાસમાં આ બધું જ છે. પ્રશ્ન એ છે કે અંગતતામાંથી, હું-કેન્દ્રિતામાંથી બહાર નીકળીને એક વિશાળ સંદર્ભ કેવી રીતે ઊભો કરવો. સપ્તમાતૃકાની વંશજ એવી માનવજાતિના ઉત્ક્રાંતિ, સંસ્કૃતિ, ઇતિહાસ માતા-પુત્રના સંવાદ દ્વારા ઉકેલાયા છે. કથનાત્મક, નાટ્યાત્મક અને કાવ્યાત્મક – એમ ત્રણે શૈલીઓનો વિનિયોગ કરતા આ કાવ્યનો આરંભ લોકગીતથી થાય છે. કવિને તો લોકસાહિત્યનો એ વારસો ગળથૂથીમાંથી મળેલો છે, (એનું લાક્ષણિક દૃષ્ટાંત ‘હેલો’ નામની રચના પૂરું પાડે છે.) પણ એ વારસાને વટાવી ખાવાની કશી વૃત્તિ નથી. માનવીએ પંખી વીંધ્યાં અને હિંસા આદરી ત્યારથી મનુષ્ય આ જગતને માનવકેન્દ્રી માનવા લાગ્યો. અહીં થોડી ભાવુકતા પ્રવેશી જતી લાગશે પણ ક્યારેક એવી ભાવુકતા રમાડવી ગમે તેવી હોય છે.
‘મધર ઇવ’ જેવી રચના સામાન્ય રીતે ગુજરાતીમાં ન લખાઈ હોય એવી, વૈજ્ઞાનિકતાના પાસવાળી રચના સમગ્ર પ્રકૃતિને, સમગ્ર વિશ્વને કેન્દ્રમાં રાખે છે. નારી ચેતના, દલિત ચેતના, હિંસા-અહિંસા, માનવતા-બર્બરતાઃ ઉત્ક્રાંતિના ઇતિહાસમાં આ બધું જ છે. પ્રશ્ન એ છે કે અંગતતામાંથી, હું-કેન્દ્રિતામાંથી બહાર નીકળીને એક વિશાળ સંદર્ભ કેવી રીતે ઊભો કરવો. સપ્તમાતૃકાની વંશજ એવી માનવજાતિના ઉત્ક્રાંતિ, સંસ્કૃતિ, ઇતિહાસ માતા-પુત્રના સંવાદ દ્વારા ઉકેલાયા છે. કથનાત્મક, નાટ્યાત્મક અને કાવ્યાત્મક – એમ ત્રણે શૈલીઓનો વિનિયોગ કરતા આ કાવ્યનો આરંભ લોકગીતથી થાય છે. કવિને તો લોકસાહિત્યનો એ વારસો ગળથૂથીમાંથી મળેલો છે, (એનું લાક્ષણિક દૃષ્ટાંત ‘હેલો’ નામની રચના પૂરું પાડે છે.) પણ એ વારસાને વટાવી ખાવાની કશી વૃત્તિ નથી. માનવીએ પંખી વીંધ્યાં અને હિંસા આદરી ત્યારથી મનુષ્ય આ જગતને માનવકેન્દ્રી માનવા લાગ્યો. અહીં થોડી ભાવુકતા પ્રવેશી જતી લાગશે પણ ક્યારેક એવી ભાવુકતા રમાડવી ગમે તેવી હોય છે.{{Poem2Close}}
::હીણી, સાવ હીણી
<poem>હીણી, સાવ હીણી
::::બંને બાજુ અક્ષૌહિણી.
બંને બાજુ અક્ષૌહિણી.
::::::જો હવે તો રોજ રોજ ઓગણીસમા દિવસનું પરભાત
જો હવે તો રોજ રોજ ઓગણીસમા દિવસનું પરભાત
::::::::આમાં ક્યાંથી દીસે અરુણું પરભાત.
આમાં ક્યાંથી દીસે અરુણું પરભાત.</poem>
ઉદરભરણ કે આજીવિકા માટે થતી હિંસા અને વગર કારણે થતી હિંસા – આ બે વચ્ચેનો ભેદ માતા અને પુત્ર – બંને દ્વારા આપણી આગળ સ્પષ્ટ થાય છે. યજ્ઞેશની કવિતામાં માત્ર વૈયક્તિક વેદનાનું આલેખન નથી, મનુષ્યમાત્રની વેદના પ્રગટી છે. અર્થકારણ, રાજકારણ, વિજ્ઞાન, ટેકનૉલોજી – આ બધાંએ ભેગાં થઈને જે વિનાશ વેર્યો છે તેનું કરુણ ચિત્ર અહીં આલેખાયું છે.
{{Poem2Open}}ઉદરભરણ કે આજીવિકા માટે થતી હિંસા અને વગર કારણે થતી હિંસા – આ બે વચ્ચેનો ભેદ માતા અને પુત્ર – બંને દ્વારા આપણી આગળ સ્પષ્ટ થાય છે. યજ્ઞેશની કવિતામાં માત્ર વૈયક્તિક વેદનાનું આલેખન નથી, મનુષ્યમાત્રની વેદના પ્રગટી છે. અર્થકારણ, રાજકારણ, વિજ્ઞાન, ટેકનૉલોજી – આ બધાંએ ભેગાં થઈને જે વિનાશ વેર્યો છે તેનું કરુણ ચિત્ર અહીં આલેખાયું છે.{{Poem2Close}}
::વહેંચીને ખાધું નથી મા
<poem>વહેંચીને ખાધું નથી મા
::::વેચી ખાધું છે બધું
વેચી ખાધું છે બધું
::::::ધરતી વેચી
ધરતી વેચી
::::::::વેચ્યું આકાશ
વેચ્યું આકાશ
::::::::::વેચ્યો દરિયો
વેચ્યો દરિયો</poem>
આની પાછળનાં પરિબળોને અધ્યાહાર રાખવામાં આવ્યાં છે. મધર ઇવનાં રઝળપાટની સામે દીકરાનો રઝળપાટ સરખાવી જુઓ, બંનેની યાત્રામાં રહેલો ભેદ પણ પરખાશે.
{{Poem2Open}}આની પાછળનાં પરિબળોને અધ્યાહાર રાખવામાં આવ્યાં છે. મધર ઇવનાં રઝળપાટની સામે દીકરાનો રઝળપાટ સરખાવી જુઓ, બંનેની યાત્રામાં રહેલો ભેદ પણ પરખાશે.
તો બીજી બાજુ વના જેતા અને કથક વચ્ચે ચાલતો સંવાદ દ્વારા સમકાલીન સામાજિક સંદર્ભો ઊઘડે છે. દરિદ્રતા, પછાતપણું, સામાજિક અન્યાયો, કપરા જીવનસંઘર્ષની વાતને કેટલી બધી હળવાશથી રજૂ કરી શકાય છે તેનો આ કૃતિ એક નમૂનો પૂરો પાડે છે. ઉત્કટ વેદનાને હળવી રીતે રજૂ કરવાથી એ વેદના વધુ ઉત્કટરૂપે વ્યક્ત થઈ શકે છે અને જરાય અતિરંજિત બન્યા વિના.
તો બીજી બાજુ વના જેતા અને કથક વચ્ચે ચાલતો સંવાદ દ્વારા સમકાલીન સામાજિક સંદર્ભો ઊઘડે છે. દરિદ્રતા, પછાતપણું, સામાજિક અન્યાયો, કપરા જીવનસંઘર્ષની વાતને કેટલી બધી હળવાશથી રજૂ કરી શકાય છે તેનો આ કૃતિ એક નમૂનો પૂરો પાડે છે. ઉત્કટ વેદનાને હળવી રીતે રજૂ કરવાથી એ વેદના વધુ ઉત્કટરૂપે વ્યક્ત થઈ શકે છે અને જરાય અતિરંજિત બન્યા વિના.
સાંપ્રત અનેકકેન્દ્રી સમસ્યાઓ, આધુનિકતાના-અનુઆધુનિકતાના પ્રશ્નોને બાજુએ રાખીને મનોહર ત્રિવેદી પરંપરાગત કાવ્યપ્રકારો લઈને આવે છે. આનો અર્થ એવો નથી કે એ પ્રકારની સંવેદનાથી કે એ સંવેદનામાંથી પ્રગટતી  કવિતાથી તેઓ નર્યા અજાણ છે. જે કવિતા તેમના અનુભવોની નીપજ ન હોય, પોતાના શ્વાસ-પોતાના લોહીમાં ઓગળી ગઈ ન હોય તેવી કવિતાથી મનોહર ત્રિવેદી દૂર રહેવાનું પસંદ કરે છે. અહીં ઘણું કરીને ગીતોમાં આલેખાયેલો પરિવેશ ગ્રામચેતનાસભર તળપદ છે. કેટલુંક લોકગીતોના ઢાળમાં છે. અક્ષરમેળ વૃત્તો પર પાકી પકડ છે પણ મોટે ભાગે ગીતરચનાઓ છે.
સાંપ્રત અનેકકેન્દ્રી સમસ્યાઓ, આધુનિકતાના-અનુઆધુનિકતાના પ્રશ્નોને બાજુએ રાખીને મનોહર ત્રિવેદી પરંપરાગત કાવ્યપ્રકારો લઈને આવે છે. આનો અર્થ એવો નથી કે એ પ્રકારની સંવેદનાથી કે એ સંવેદનામાંથી પ્રગટતી  કવિતાથી તેઓ નર્યા અજાણ છે. જે કવિતા તેમના અનુભવોની નીપજ ન હોય, પોતાના શ્વાસ-પોતાના લોહીમાં ઓગળી ગઈ ન હોય તેવી કવિતાથી મનોહર ત્રિવેદી દૂર રહેવાનું પસંદ કરે છે. અહીં ઘણું કરીને ગીતોમાં આલેખાયેલો પરિવેશ ગ્રામચેતનાસભર તળપદ છે. કેટલુંક લોકગીતોના ઢાળમાં છે. અક્ષરમેળ વૃત્તો પર પાકી પકડ છે પણ મોટે ભાગે ગીતરચનાઓ છે.
‘પગલાં તારાં’, ‘તમે ભલે ઘર છોડી ચાલ્યાં’માં રંગદર્શી અભિગમ ધરાવતી રચનાઓ છે. ગમતી વ્યક્તિનાં પગલાં પડવાથી કેવા ચમત્કાર થાય છે? માત્ર નાયકનું વ્યક્તિત્વ જ નહીં, ભીંત પરની ઓકળીઓ સુધ્ધાં ખીલી ઊઠે છે, અને એમ જે કંઈ જડ હતું, નિર્જીવ હતું તે બધું જ ચૈતન્યમય બની ઊઠે છે, નાયિકાએ ઘરના સમગ્ર અસબાબને જીવંત કરી દીધો, અને આમ નાયિકાનું વ્યક્તિત્વ પરોક્ષ રીતે આપણી સામે તરવરી ઊઠ્યું. બીજી રચના આગલી રચનાથી વિરુદ્ધની છે પણ તે પહેલી જેટલી અસરકારક બની શકી નથી.
‘પગલાં તારાં’, ‘તમે ભલે ઘર છોડી ચાલ્યાં’માં રંગદર્શી અભિગમ ધરાવતી રચનાઓ છે. ગમતી વ્યક્તિનાં પગલાં પડવાથી કેવા ચમત્કાર થાય છે? માત્ર નાયકનું વ્યક્તિત્વ જ નહીં, ભીંત પરની ઓકળીઓ સુધ્ધાં ખીલી ઊઠે છે, અને એમ જે કંઈ જડ હતું, નિર્જીવ હતું તે બધું જ ચૈતન્યમય બની ઊઠે છે, નાયિકાએ ઘરના સમગ્ર અસબાબને જીવંત કરી દીધો, અને આમ નાયિકાનું વ્યક્તિત્વ પરોક્ષ રીતે આપણી સામે તરવરી ઊઠ્યું. બીજી રચના આગલી રચનાથી વિરુદ્ધની છે પણ તે પહેલી જેટલી અસરકારક બની શકી નથી.
આ પ્રકારની રચનાઓ તેમના લય, તળપદ આલેખન, પરંપરાગત વિષયવસ્તુને કારણે લોકપ્રિય તો બને જ – એમાં ક્યારેક આલેખનરીતિને કારણે વિશેષ લોકપ્રિય થઈ જાય છે – ‘પપ્પા, હવે ફોન મૂકું’ આવી જ એક રચના છે. ઘર છોડીને બહાર ભણવા ગયેલી દીકરી સાથેનો જીવંત નાટ્યાત્મક સંવાદ અહીં છે. વાત સાવ સીધીસાદી અને એવી જ હૃદયસ્પર્શી, સામાન્ય માનવીના ભાવવિશ્વને અસમાન્ય રીતે સ્પર્શવાની ક્ષમતાને કારણે જ એ ઘરઆંગણે અને બહાર વિશેષ જાણીતી થઈ છે. અને જુઓ – ફોન પર થતી વાતચીતનો લય બરાબર પકડાયો છેઃ
આ પ્રકારની રચનાઓ તેમના લય, તળપદ આલેખન, પરંપરાગત વિષયવસ્તુને કારણે લોકપ્રિય તો બને જ – એમાં ક્યારેક આલેખનરીતિને કારણે વિશેષ લોકપ્રિય થઈ જાય છે – ‘પપ્પા, હવે ફોન મૂકું’ આવી જ એક રચના છે. ઘર છોડીને બહાર ભણવા ગયેલી દીકરી સાથેનો જીવંત નાટ્યાત્મક સંવાદ અહીં છે. વાત સાવ સીધીસાદી અને એવી જ હૃદયસ્પર્શી, સામાન્ય માનવીના ભાવવિશ્વને અસમાન્ય રીતે સ્પર્શવાની ક્ષમતાને કારણે જ એ ઘરઆંગણે અને બહાર વિશેષ જાણીતી થઈ છે. અને જુઓ – ફોન પર થતી વાતચીતનો લય બરાબર પકડાયો છેઃ{{Poem2Close}}
::શું લીધું?  સ્કુટરને? ... ભારે ઉતાવળા...  શમ્મુ તો કે’તો’તો ફ્રિજ
:::શું લીધું?  સ્કુટરને? ... ભારે ઉતાવળા...  શમ્મુ તો કે’તો’તો ફ્રિજ
::::કેવા છો જિદ્દી? ...ને હપ્તા ને વ્યાજ... વળી ઘર આખ્ખું ઠાલવશે ખીજ.
:::કેવા છો જિદ્દી? ...ને હપ્તા ને વ્યાજ... વળી ઘર આખ્ખું ઠાલવશે ખીજ.
એવી જ રીતે ‘રિસામણે જતી કણબણ’માં સાવ સામાન્ય પાત્રો, જીવનની અતિ પરિચિત ઘટનાઓ – પિયર અને સાસરા વચ્ચેનો વિરોધ ધારદાર અભિવ્યક્તિથી અને ચિત્રોથી આલેખાયો છે. ‘ઝાડવું ઝૂરે છે શા માટે વચ્ચોવચ?’ – કૃતિ જરા જુદા પ્રકારની છે. પ્રકૃતિના વિવિધ અંશો તેના ઝુરાપાથી અકળાયા છે – પ્રકૃતિગત અંશો એની વેદનાથી સ્પંદિત થયા છે.
{{Poem2Open}}એવી જ રીતે ‘રિસામણે જતી કણબણ’માં સાવ સામાન્ય પાત્રો, જીવનની અતિ પરિચિત ઘટનાઓ – પિયર અને સાસરા વચ્ચેનો વિરોધ ધારદાર અભિવ્યક્તિથી અને ચિત્રોથી આલેખાયો છે. ‘ઝાડવું ઝૂરે છે શા માટે વચ્ચોવચ?’ – કૃતિ જરા જુદા પ્રકારની છે. પ્રકૃતિના વિવિધ અંશો તેના ઝુરાપાથી અકળાયા છે – પ્રકૃતિગત અંશો એની વેદનાથી સ્પંદિત થયા છે.{{Poem2Close}}
:‘તું તારી રીતે જા’નો આરંભ જુઓ
<poem>‘તું તારી રીતે જા’નો આરંભ જુઓ
:::‘કોઈ જાતું હળવે હળવે કોઈ ઘા એ ઘા
::‘કોઈ જાતું હળવે હળવે કોઈ ઘા એ ઘા
:::::::: તું તારી રીતે જા...’
:::: તું તારી રીતે જા...’
પરંતુ જો કોઈ બંધિયાર વાતાવરણને વરવા માગતું હોય તો કવિ એને શીખ દે –
પરંતુ જો કોઈ બંધિયાર વાતાવરણને વરવા માગતું હોય તો કવિ એને શીખ દે –
::બંધ ઓરડા કદી ન ઝીલે કો શ્રાવણની હેલી
::બંધ ઓરડા કદી ન ઝીલે કો શ્રાવણની હેલી
26,604

edits