26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 66: | Line 66: | ||
{{Poem2Open}}એવી જ રીતે ‘રિસામણે જતી કણબણ’માં સાવ સામાન્ય પાત્રો, જીવનની અતિ પરિચિત ઘટનાઓ – પિયર અને સાસરા વચ્ચેનો વિરોધ ધારદાર અભિવ્યક્તિથી અને ચિત્રોથી આલેખાયો છે. ‘ઝાડવું ઝૂરે છે શા માટે વચ્ચોવચ?’ – કૃતિ જરા જુદા પ્રકારની છે. પ્રકૃતિના વિવિધ અંશો તેના ઝુરાપાથી અકળાયા છે – પ્રકૃતિગત અંશો એની વેદનાથી સ્પંદિત થયા છે.{{Poem2Close}} | {{Poem2Open}}એવી જ રીતે ‘રિસામણે જતી કણબણ’માં સાવ સામાન્ય પાત્રો, જીવનની અતિ પરિચિત ઘટનાઓ – પિયર અને સાસરા વચ્ચેનો વિરોધ ધારદાર અભિવ્યક્તિથી અને ચિત્રોથી આલેખાયો છે. ‘ઝાડવું ઝૂરે છે શા માટે વચ્ચોવચ?’ – કૃતિ જરા જુદા પ્રકારની છે. પ્રકૃતિના વિવિધ અંશો તેના ઝુરાપાથી અકળાયા છે – પ્રકૃતિગત અંશો એની વેદનાથી સ્પંદિત થયા છે.{{Poem2Close}} | ||
<poem>‘તું તારી રીતે જા’નો આરંભ જુઓ | <poem>‘તું તારી રીતે જા’નો આરંભ જુઓ | ||
:‘કોઈ જાતું હળવે હળવે કોઈ ઘા એ ઘા | |||
:: તું તારી રીતે જા...’</poem> | |||
પરંતુ જો કોઈ બંધિયાર વાતાવરણને વરવા માગતું હોય તો કવિ એને શીખ દે – | {{Poem2Open}}પરંતુ જો કોઈ બંધિયાર વાતાવરણને વરવા માગતું હોય તો કવિ એને શીખ દે –{{Poem2Close}} | ||
<poem>બંધ ઓરડા કદી ન ઝીલે કો શ્રાવણની હેલી | <poem>બંધ ઓરડા કદી ન ઝીલે કો શ્રાવણની હેલી | ||
ઊલટ થાય તો ખોલી દે તું તારા ઘરની ડેલી...</poem> | ઊલટ થાય તો ખોલી દે તું તારા ઘરની ડેલી...</poem> |
edits