પ્રતિપદા/પોતાની કેડી કંડારનારા કવિઓ – શિરીષ પંચાલ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 93: Line 93:
નીરવ પટેલની કવિતામાં આક્રોશ છે, પરંપરાએ, પ્રાચીન રૂઢિઓએ, શાસ્ત્રોએ માનવને માનવી તરીકે જોયો નહીં, એક વિશાળ જનસમૂહની ઉપેક્ષા થઈ. પણ ઇતિહાસ આવી ઉપેક્ષાઓને વેઠી શકતો નથી. કહેવાતા ઉજળિયાત વર્ગ દ્વારા થયેલા અન્યાય, શોષણને શોષિત-દલિતની આંખે જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઘડીભર આપણાં કાવ્યશાસ્ત્ર, સૌંદર્યશાસ્ત્ર, કાવ્યવિભાવનાને બાજુ પર રાખીને આવી પ્રતિબદ્ધ કવિતાનું જુદું કાવ્યશાસ્ત્ર ઊભું કરીએ તો? આપણી પરિધિમાં બધા જ પ્રકારનાં કાવ્યજગત આવવાં જોઈએ, એ જગત અભિધાનું, ક્યારેક વાચાળતાનું, ક્યારેક ‘ઘણ ઉઠાવ ભુજા માહરી’ જેવું કહેનારનું પણ હોઈ શકે. નીરવ પટેલની કવિતા હવે હાંસિયામાંથી બહાર આવી છે, સ્વાભાવિક રીતે તેમની કવિતામાં સદીઓથી ચાલી આવેલા અન્યાયો સામે માથું ઊંચકનારની ફરિયાદ તારસ્વરે સંભળાય છે. અહીં પછાત હોવાની વેદના નથી પણ વારેવારે ‘તમે પછાત’ સાંભળ્યા કરવાની વેદના મુખરિત થઈ છે. દા.ત. ‘નામશેષ’ રચના.{{Poem2Close}}

<poem>‘માઈક્રોસ્કૉપની આંખને પણ મારી ઓળખ રહી નથી

::::પણ ગીધ જેવી તમારી આંખની ચાંચ
પણ ગીધ જેવી તમારી આંખની ચાંચ
::::::શીદ હરહંમેશ મારા નામના મડદાને ટોચ્યા કરે છે.’</poem>
શીદ હરહંમેશ મારા નામના મડદાને ટોચ્યા કરે છે.’</poem>
{{Poem2Open}}‘ફૂલવાડો’ રચના વ્યક્તિગત સ્તરની પણ છે અને સાથે સાથે કવિ જે વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે તે વર્ગસ્તરની પણ છે.

કાવ્યનો આરંભ આ રીતે થાય છે –{{Poem2Close}}

26,604

edits

Navigation menu