સાહિત્ય પલ્લવ – ભાગ ૧/કોણ?: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 18: Line 18:
{{right|[‘વસુધા’માંથી]}}</poem>}}
{{right|[‘વસુધા’માંથી]}}</poem>}}
{{center|'''સ્વાધ્યાય'''}}
{{center|'''સ્વાધ્યાય'''}}
{{Right|૧. શ્રી. પૂજાલાલ કૃત વસન્ત અને શ્રી. સુન્દરમ્ કૃત ‘વસન્ત ઢૂંઢું’ વાંચતાં તમારા મન પર પડેલી છાપ ટૂંકમાં વર્ણવો.}}
{{Hi|૧. શ્રી. પૂજાલાલ કૃત વસન્ત અને શ્રી. સુન્દરમ્ કૃત ‘વસન્ત ઢૂંઢું’ વાંચતાં તમારા મન પર પડેલી છાપ ટૂંકમાં વર્ણવો.}}
{{Right|૨.‘જીવનજંગ જહીં કાતિલ છે’ — એટલે જ્યાં માણસને જીવવા માટે દિવસ રાત સખત મજૂરી કરવી પડે છે. મિલના જીવનનું કવિએ આ પંક્તિમાં વર્ણન કર્યું છે. મિલમાં કામ કરતા મજૂરોની સ્થિતિ કેવી ભયંકર અને દયાજનક હોય છે તે તો મિલને નજરે જોયે જ સમજાય. જો તમે કોઈ મિલ જોઈ હોય તો ‘એક મિલમાં મારો એક દિવસ’ એ વિષય ઉપર ટૂંકમાં લખજો.
{{Hi|૨.‘જીવનજંગ જહીં કાતિલ છે’ — એટલે જ્યાં માણસને જીવવા માટે દિવસ રાત સખત મજૂરી કરવી પડે છે. મિલના જીવનનું કવિએ આ પંક્તિમાં વર્ણન કર્યું છે. મિલમાં કામ કરતા મજૂરોની સ્થિતિ કેવી ભયંકર અને દયાજનક હોય છે તે તો મિલને નજરે જોયે જ સમજાય. જો તમે કોઈ મિલ જોઈ હોય તો ‘એક મિલમાં મારો એક દિવસ’ એ વિષય ઉપર ટૂંકમાં લખજો.}}
{{Right|૩. વનના રસ્તા અને નગરના રસ્તાની તુલના કરો.}}
{{Hi|૩. વનના રસ્તા અને નગરના રસ્તાની તુલના કરો.}}
{{Right|૪. શહેરની વસન્તને કવિ ‘અધૂરી’ અને ‘અકારી’ શા માટે કહે છે?}}
{{Hi|૪. શહેરની વસન્તને કવિ ‘અધૂરી’ અને ‘અકારી’ શા માટે કહે છે?}}
{{Right|૫. ગરીબોના જીવનની કરુણ કથા જેમાં આવતી હોય એવાં કોઈ કાવ્યો તમે વાંચ્યાં હોય તો તેમાંથી થોડાંકના નામ આપો.}}
{{Hi|૫. ગરીબોના જીવનની કરુણ કથા જેમાં આવતી હોય એવાં કોઈ કાવ્યો તમે વાંચ્યાં હોય તો તેમાંથી થોડાંકના નામ આપો.}}
{{Right|૬. કોને સંબોધીને ‘કોણ?’ કાવ્ય લખવામાં આવ્યું છે?}}
{{Hi|૬. કોને સંબોધીને ‘કોણ?’ કાવ્ય લખવામાં આવ્યું છે?}}
{{Right|૭. કઈ કઈ વસ્તુઓ જોતાં કવિને ‘કોણ?’માંનો પ્રશ્ન ઉદ્ભવે છે?}}
{{Hi|૭. કઈ કઈ વસ્તુઓ જોતાં કવિને ‘કોણ?’માંનો પ્રશ્ન ઉદ્ભવે છે?}}
{{Right|૮. ‘કોણ?’માંથી તમને ઘણી ગમી ગઈ હોય એવી બે ત્રણ કલ્પનાનો ઉલ્લેખ કરો.}}
{{Hi|૮. ‘કોણ?’માંથી તમને ઘણી ગમી ગઈ હોય એવી બે ત્રણ કલ્પનાનો ઉલ્લેખ કરો.}}
{{Right|૯. ‘કોણ?’ની છેલ્લી બે પંક્તિઓમાં કવિ શું કહેવા માગે છે?}}
{{Hi|૯. ‘કોણ?’ની છેલ્લી બે પંક્તિઓમાં કવિ શું કહેવા માગે છે?}}
{{Right|૧૦. કવિ પોતાને થતો અનુભવ આંખ, કાન, નાક, આદિ ઇન્દ્રિયો દ્વારા મેળવે છે એ બતાવવું હોય તો આ કવિતામાંથી કવિના કયા કયા અનુભવો તમે નોંધશો?}}
{{Hi|૧૦. કવિ પોતાને થતો અનુભવ આંખ, કાન, નાક, આદિ ઇન્દ્રિયો દ્વારા મેળવે છે એ બતાવવું હોય તો આ કવિતામાંથી કવિના કયા કયા અનુભવો તમે નોંધશો?}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2